મુંબઈ, March 21, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા અનન્ય રીતે થયેલ વ્યાપાર એક્સ્પો
UBM India, બોમ્બે કન્વેનશન એન્ડ એક્સિબિશન સેન્ટર, મુબંઈ ખાતે 11-13 એપ્રિલ 2017 દરમિયાન અન્ય રીતે સ્થિત થયેલ Children-Baby-Maternity Expo India 2017 (CBME India)ની 5મી આવૃત્તિ કરવા માટે તૈયાર છે. ભારતમાં સૌથી મોટો બાળકો અને પ્રસૂતિ ઉત્પાદન બિઝનેસ, CBME India, સ્થાનિક અને વૈશ્વિક બાળક ઉત્પાદનોના ઉત્પાદકો અને વેચનારને પસંદગીના ડીલરો, વિતરકો, પ્રભાવકો અને આધુનિક રિટેલ ઉદ્યોગોના વડા, ઓનલાઇન રિટેઇલરો, સર્વિસ પ્રોવાઇડર્સ, બિઝનેસ રોકાણકારો અને ફ્રેન્ચાઇઝી સીકર્સ સાથે જોડાવા, નેટવર્ક કરવા અને વેપાર સંચાલિત કરવા માટે અજોડ બિઝનેસ તક આપશે.
(Logo: http://mma.prnewswire.com/media/480021/CBME_2017_UBM_Event_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
CBME 2017 નવા વલણોની ચર્ચા કરશે, બેબી સંભાળ ઉત્પાદનો, રમકડાં, બાળક ખોરાક, કાર્બનિક કપડાં, ન્યુટ્રાસ્યુટીકલ્સ, અર્ગનોમિક્સ ફર્નિચર, સ્ટેશનરી, શિશુ સુરક્ષા ટેક્નોલોજી, મગજ વિકાસ સાધનો અને વધુનું સંપૂર્ણ સ્પેક્ટ્રમ રજૂ કરશે અને લોન્ચ કરશે. ખાસ કરીને, આ કાર્યક્રમને અગત્યના એસોસિએશનો જેમકે Toy Association of India (TAI), ભારતમાં રમકડાં ફ્રેટિનીટીની સર્વોચ્ચ સંસ્થા કે જે 500થી વધુ ઉદ્યોગના સભ્યોને રજૂ કરે છે, All India Association of Industries (AIAI), Apparel Export Promotion Council (AEPC) અને Indian Importers Chamber of Commerce and Industry (IICCI) દ્વારા ટેકો મળ્યો છે.
CBMEની 5મી આવૃત્તિ 150 મહત્વના વૈશ્વિક અને ભારતીય પ્રદશર્કોના સમાજનું સાક્ષી બનશે, જે તેને ઉદ્યોગ માટે ન ચૂકવા યોગ્ય કાર્યક્રમ બનાવે છે. પ્રદર્શન 3 દિવસો સુધીનું રહેશે, જે પ્રસંગોચિત મુદ્દાઓ પર જ્ઞાન શેરિંગ સેમિનાર, કાર્યશાળાઓ અને પેનલ ચર્ચાઓ જેવા ઇન્ટરેક્ટિવ ફોરમ સુવિધા પૂરી પાડશે. અગત્યની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ જેમકે Chicco, MeeMee, BabyCenterIndia, Adore Baby, Kaboos, Sebamed, Tiny Bee, Rikang, GAIA Skin Naturals અને બીજી બધી તેમની હાજરી મારફતે ગુણવત્તા સમૃદ્ધ એરે, ટેકનોલોજીની-અદ્યતન અને સૌંદર્યની દૃષ્ટિએ આનંદ આપતી આંતરરાષ્ટ્રીય ઉત્પાદનો વર્તાવે છે. આ વર્ષે, ટ્રેડ ફેરમાં ઓસ્ટ્રેલિયા, ચાઇના, વિયેતનામ, થાઇલેન્ડ, અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઇટાલી જેવા દેશોમાંથી ઉત્સાહજનક સહભાગિતા જોવા મળશે.
જયારે ભારતમાં બાળ સારવાર ક્ષેત્ર હજુ પણ પ્રથમ તબક્કામાં છે, તેની પૂષ્કળ સંભાવના છે કારણ કે બાળકો વધતી વસ્તીના 39 % ધરાવે છે. આવનારા વર્ષોમાં આ ક્ષેત્રની 13.66 % ચક્રવૃદ્ધિ દરે વિકાસ થાય તેવી શક્યતા છે અને આમછતાં કે મોટા પાયે વિભાજીત થયેલ, તે શિશુ અને બાળ સારવાર નૈતિક પ્રકૃતિને કારણે વધુને વધુ સંગઠિત ખેલાડીઓ દ્વારા પ્રભાવિત રહ્યુ છે, જેમાં પેટા શ્રેણીઓ જેમકે પોષણ, સુખાકારી, બૌદ્ધિક ઉત્તેજના, ટેન્ડર ત્વચા અને વાળની કાળજીનો સમાવેશ થાય છે.
3 દિવસના કોર્સ દરમિયાન CBME 2017માં ઘણાબધા વિશેષ પાંસાઓનો સમાવેશ થાય છે. તેની શોધમાં પ્રદર્શકો અને મુલાકાતીઓ માટે અનન્ય અને નવીન મુલ્યવાન યોજનાઓ પહોંચાડવા માટે, પહેલાની જેમ, આ વર્ષે, CBME India પરવાના માટે વિશિષ્ટ પેવેલિયનનું સાક્ષી રહેશે. ભારતીય ગ્રાહકો માટે આંતરરાષ્ટ્રીય મનોરંજનની સરળ સુલભતા અને તેમની વચ્ચે ચાહક આધારમાં અનુલક્ષી વધારો, દાખલા તરીકે, ગ્લોબલ મ્યુઝિક બેન્ડ અથવા કાર્ટુન અક્ષરો કિસ્સામાં જોવા મળે છે તેમ, ને કારણે આકર્ષક પરવાના અને વેપાર ઉદ્યોગ વધી રહ્યો છે.
આ પ્રકારનું પહેલું, CBME's India Brand Licensing Pavilion વિશ્વભરમાં પરવાનાની વૃદ્ધિ અને વિસ્તરણનું પાલક બનશે, પરવાના પ્રેક્ટિશનરો માટે વ્યાવસાયીકરણ સ્તર વધારવા અને ભારતીય બિઝનેસ સમુદાય માં પરવાના ધારક બનવાના લાભો વિશે વધુમાં વધુ જાગરૂકતા ઉભી કરશે. પેવેલિયન વિવિધ પરવાના તકોનું પ્રદર્શન કરશે અને ગ્લોબલ બ્રાન્ડ પરવાના સંબંધિત પ્રશ્નો જવાબ આપવા માટે પરવાના નિષ્ણાત છે.
એક્સ્પોમાં Start-Up Pavilion છે જે ક્ષેત્રમાં નવીન વિચારો પ્રોત્સાહન આપે છે; Cool Kids Fashion India કાર્યક્રમ કે જે પ્રીમિયમ કિડ્સ ફેશન એક્સેસરીઝ અને કપડાં (ઉંમર 0-14 વર્ષો) જાણીતાં અને ઉભરતાં ડિઝાઈનરો, બ્રાન્ડ અને ઉત્પાદકો બંને પાસેથી પ્રકાશિત કરે છે; Innovation Product Corner કે જે સર્જનોનું પ્રદર્શન કરશે કે જે ડિઝાઇન શ્રેષ્ઠતા, પ્રોડક્ટ સેફ્ટી અને નવીનતા, અને ઘણા વધુ પ્રકાશિત કરે છે.
CBME 2017ના લોન્ચ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India, એ કહ્યુ કે, "સ્થાનિક બાળક, માતા અને બાળ સારવાર ઉત્પાદનો બજાર વધુને વધુ ઝડપી વૃદ્ધિ માટે સુયોજિત છે. કેટલું મોટઉ બજાર છે તેનો એક સંકેત એ હકીકતો પરથી મેળવી શકાય કે ASSOCHAM રિપોર્ટ જણાવે છે કે બધી ઇ-કોર્મસ શ્રેણી માંથી બેબી સંભાળ ઉત્પાદનો સેગમેન્ટમાં 53% દ્વારા વધારો થયો છે, કપડાં અને ઈલેક્ટ્રોનિક સમાન જ. આ માંગમાં વધારો કરી રહ્યા હોય તેવા અમુક કારણોમાં માતા-પિતાની નિકાલજોગ આવકમાં વધારો, તેમની ગ્રાહકીય ટેવોમાં બદલાવ અને બાળ સુરક્ષા અને સુખાકારી પર નવા અભિગમની ધ્યાનનો સમાવેશ થાય છે."
તેમણે ઉમેર્યુ કે, "નોંધપાત્ર રીતે, વધુ માતાઓ તેમની કારકિર્દી પરત જતાં હોવાની સાથે, તેમની ગેરહાજરીમાં તેમના બાળકો માટે શ્રેષ્ઠ શક્ય કાળજી પૂરી કરવા માટે પ્રતિબદ્ધ હોવાને કારણે, તેમની વસ્તુઓ જેમકે ફિડીંગ પંપ, ઓર્ગેનિક કપડાં અને બુદ્ધિશાળી અને નવીન રમકડાં કે જે બાળકને 'સ્માર્ટ' વિશ્વથી વંચિત થતાં અટકાવે છે તેના માટેનું બજાર વિપુલ છે. CBME આમ આ બજારમાં ઉમદા ઉત્પાદનો માટે જાગૃતિ અને માંગ બનાવવા કે જે વાલીપણાને ખરેખર સરળ અને આનંદદાયક બનાવે છે તેમાં મહત્વનો ભાગ ભજવે છે. તે જોડાણો વધારવા, પહોંચવા અને દેશમાં વિવિધ બાળકો, માતૃત્વ અને બાળક સંભાળ ઉત્પાદનો માટે સમગ્ર ખરીદનાર અને વેચનાર સમુદાયને ભેગો કરે છે."
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article