મુંબઈ, March 7, 2017 /PRNewswire/ --
પેનલમાં ચર્ચા થઈ - ગ્રાહક સુરક્ષા અને છેતરપિંડી રોકાવા પર MobileConnectની અસર
MoneyOnMobile Inc. દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે, Mobile World Congress 2017માં Will Dawson, એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે PayPal અને
E-Parkના પ્રતિનિધીઓ પણ જોડાયા હતા. ગ્રાહક સુરક્ષાની માંગણીઓ અને છેતરપિંડી સામે સુરક્ષા અંગે કેવી રીતે વૈશ્વિક બ્રાન્ડ્સ ધ્યાન આપે છે અને કેવી રીતે GSMA પ્રોડક્ટ MobileConnect આ પ્રયાસોમાં લાભદાયી નીવડી શકે છે તે અંગે પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
(Photo: http://mma.prnewswire.com/media/475458/Will_Dawson__MoneyOnMobile_Infographic.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
Will Dawsonને જણાવ્યું હતું કે, "GSMA સાથે કામ કરવા માટે અને અમારા ચુકવણી નેટવર્ક પર ભારતીય મોબાઈલ પ્રદાતાઓ યુઝર્સની ખરાઈ કરવા માટે MobileConnectનો ઉપયોગ કરે છે તેનાથી MoneyOnMobile ખૂબ ઉત્સાહિત છે. આ સેવા અમારા રિટેઈલર્સ અને ગ્રાહકો બંનેને માન્યતા માટે સરળ રીત આપે છે જેનાથી અમને આશા છે કે, ચુકવણી વધુ સરળ કરવાનો અમારો હેતુ સિદ્ધ થશે."
સ્પેનના બાર્સેલોનામાં યોજાયેલી Mobile World Congress 2017ના ત્રીજા દિવસ એટલે કે 1 માર્ચ 2017ના રોજ આ પેનલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સત્ર અંગે માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: http://www.gsma.com/personaldata/event/mobile-connect-global-brands-protecting-consumers-reducing-fraud.
MoneyOnMobile અંગે
MoneyOnMobile એ વૈશ્વિક મોબાઈલ ચુકવણી સેવા પ્રદાતા છે અને મોબાઈલ ચુકવણી સેવાઓ આપે છે જે મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહકોને માલસામાન અને સેવાઓ માટે એક સેલફોનથી બીજામાં નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. માત્ર સરળ SMS ટેક્સ્ટ કામગીરી અથવા MoneyOnMobile એપ્લિકેશન અથવા ઈન્ટરનેટ સાઈટની મદદથી તેનો ઉપયોગ થઈ શકે છે. MoneyOnMobileના સમગ્ર ભારતમાં 325,000થી વધુ રિટેઈલ સ્થળે ધરાવે છે.
વેબસાઈટ: http://MoneyOnMobile.in.
ટ્વીટર: https://twitter.com/MoneyOnMobile
ફેસબુક: https://www.facebook.com/MoneyOnMobile
લિન્ક્ડઈન: https://www.linkedin.com/company/moneyonmobile
યુટ્યુબ: https://www.youtube.com/channel/UCxqO4N1z9acnQmEysjqfBaQ
કોર્પોરેટ કમ્યુનિકેશન્સ સંપર્કઃ
Navaz Damania
[email protected]
+91-9167122661
VP, Corporate Communications
MoneyOnMobile
Share this article