ચેન્નાઈ, February 24, 2017 /PRNewswire/ --
MJDMA અને UBM India દ્વારા મેગા B2B Gem and Jewellery Extravaganza કે જે અગત્યના વલણો અને ઉદ્યોગ આંતરદૃષ્ટિ પર સ્પોટલાઇટ સાઇન કરે છે.
Madras Jewellers and Diamond Merchants Association (MJDMA) અને UBM India મેગા B2B શો - the Gem & Jewellery India International Exhibition (GJIIE) સાથે ચેન્નાઇ ટ્રેડ સેન્ટર ખાતે માર્ચ 10થી માર્ચ 12, 2017 સુધી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં ચમક પરત લાવવા માટે સેટ છે. GJIIEની 13મી આવૃત્તિ એક બળ પૂરૂ પાડવા અને જ્વેલરી ઉદ્યોગ સુધારવા માટે એકદમ યોગ્ય સમયે આવી રહ્યુ છે કે જેની ગયાવર્ષે વૈશ્વિક અને ભારતમાં વિનમ્ર સફળતા રહી હતી.
(Logo: http://mma.prnewswire.com/media/471347/GJIIE_2017_01_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
ત્રણ દિવસીય એકસ્પો કે જે રિટેઇલરો, કલાકારો, હોલસેલરો અને 50થી વધુ મશીનના ઉત્પાદકો સહિત 350થી વધુ પ્રદર્શકો અને સહભાગીઓ દ્વારા રજૂ કરાય રહ્યો છે કે જેઓ આ ઉજળતા ક્ષેત્રોમાં આધુનિક વલણો દર્શાવશે. GJIIE સારી સાખ ધરાવતા સ્થાનિક અને વિદેશી ખરીદદારોને, એક્સ્પોની સ્થિતિ સાબિત થયા મૂજબ પ્રબળ કરીને અને ઉદ્યોગ માટે વિશ્વસનીય કેન્દ્ર મેળવી આકર્ષવાનું ચાલુ રાખ્યુ છે. આવનાર શો જ્વેલરી હોલસેલર, રિટેઈલર, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, રત્નો, મોતીના સ્પલાયરો અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટ વેપારીઓ અને વેપાર અને સરકારી સંગઠનો તરફથી પ્રતિનિધિઓ એક છતની નીચે મળવા, સંપર્ક કરવા, નેટવર્ક અને તેમનો ઉદ્યોગ વિકસાવવા માટે મળશે. આ ઉપરાંત ભારતમાં ટાયર I, II અને III શહેરોમાં, પ્રદર્શનમાં દુબઈ, મલેશિયા અને સિંગાપુરમાંથી પ્રતિનિધિઓ પ્રતિ
નિધિત્વ કરશે, આમ GJIIE 2017માં આંતરરાષ્ટ્રીય પહોંચ અને હાજરી પ્રમાણિત કરે છે.
આ વર્ષે, હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઇ, કોઇમ્બતુર, કોલકાતા, મુંબઇ, જયપુર, દિલ્હી, અમદાવાદ, સુરત અને અન્યો માંથી અગ્રણી સહભાગીઓની સહભાગિતાનું સાક્ષી આ એક્સ્પો બનશે. અમુક પ્રદર્શનકારોના નામમાં Mohanlal Jewellers Pvt. Ltd, Laxmi Jewellery Chennai Pvt. Ltd, Jai Gulab Dev Jewellers, J. C Jewellers (Chennai) Pvt Ltd, Mukti Gold, Krizz, Emerald Jewel Industry India Ltd, Unique Chain Pvt Ltd, White Fire Diamonds India Pvt Ltd, Prakash Gold Palace Pvt Ltd, Vijay Gems & Jewellery, Grurukrupa Exports, Peeyar Manufacturers, Gitanjali Jewellery Retail Limited, Swarnshilp Chains & Jewellers Pvt Ltd, Chain N Chains, ORO, JKS Jewels, Anmol Swarn, Matushree Gold અને Mehta Goldનો અન્યોની સાથે સમાવેશ થાય છે.
એક્સ્પોના અગત્યની હાઇલાઇટ્સમાં MSME & SBI, Bank Loans, BIS, DIC અને GST દ્વારા ટેકનિકલ સેમિનાર અને વિચારશીલ નેતાઓ દ્વારા ઉદ્યોગ સંબંધિત સમસ્યાઓ પર પેનલ ચર્ચાઓનો સમાવેશ થશે, એક્સ્પોમાં 'ઈનોવેટિવ ઝોન' હશે - એક વિશિષ્ટ ગેલરી કે જે એક્સ્પો ખાતે પ્રથમ વખત અનન્ય ડિઝાઇનોને શોકેસ કરવા મૂકવામાં આવી હતી. 'હોલ ઓફ ફેમ', એક લધુચિત્ર પ્રદર્શન કે જે કિંમતી ધાતુઓ અને રત્ન પત્થરોમાંથી બનાવવામાં આવે છે, તે પણ ગેલેરીનની એક રસપ્રદ હાઇલાઇટ્સ છે.
GJIIE ઉદ્યોગ, બજાર અને વલણો વિશે વિચારોના શેરિંગને પ્રોત્સાહિત કરવા ખૂબ જાણીતું છે. સામાન્ય રીતે મિલેનિયલ પ્રથાઓથી સર્વોત્તમ પોષાય શકે તેવા ટૂકડાઓ તરફ જઈ રહ્યા છે. એજરીતે, વંશપરપરાગત જવેલરીનું વલણ વૈવિધ્યપૂર્ણ પીસની માંગ તરફ વધી રહ્યુ છે. આ ક્ષેત્રમાં નવા વૈશ્વિક ક્રમ, ગ્રાહકોનો શ્રેષ્ઠ અનુભવ, ઉપયોગમાં સરળતા અને હસ્તકલા અને સાંસ્કૃતિક મૂળ, આંતરરાષ્ટ્રીય પ્રવાહો પર નજર વિશે છે. સોનામાં, ગોલ્ડ કેરેટ સફેદ અને સોનું કેરેટ-રોઝ ગોલ્ડ કેરેટ પીળા પર વધારો જોવા મળે છે, જયારે જેમ્સ્ટોન શ્રેણીમાં, આશ્ચર્યજનક રીતે, હીરા માંગમાં ચાલિ છે, ત્યારબાદ મોતી અને રૂબી.
UBM જ્વેલરી ઉદ્યોગમાં લગભગ તીસ વર્ષોથી, સમાન પ્રચલિત જ્વેલરી મેળા વિશ્વભરમાં સંચાલિત કરવા માટેનો આંતરિક ભાગ છે. GJIIE ચારમાંથી એક (કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ અને દિલ્હી)ના જ્વેલરી શોમાંથી એક છે કે જે UBM India દ્વારા વર્ષભરમાં આયોજીત કરે છે. ચાર હોલમાં ફેલાયેલ એક્સ્પો શ્રેણી પ્રમાણેમા પેવેલિયનો જેમકે ઇલાઇટ પેવેલિયન, ગોલ્ડ પેવેલિયન, સિલ્વર અને જેમ્સ્ટોન પેવેલિયન વેગેરેઓમાં હશે અને તેમાં મશીનરી અને એલાઇડ વિભાગો પણ હશે.
GJIIE 2017ની જાહેરાત પર બોલતાં, Mr. Jayantilal Challani, પ્રમુખ, MJDMAએ કહ્યુ, "ઉદ્યોગમાં પરિવર્તન જોવા મળ્યુ છે જયાં ગ્રાહકો જ્વેલરી અને સોનામાં ખાસ માત્ર સંપતિ તરીકે જ રોકાણ નથી કરતાં. ભારતમાં ગ્રાહકો યુવાન છે જે ડિઝાઇન, સ્ટાઇલ કે જે ઋતુ પ્રમાણેનું વલણ ધરાવે છે અને રિટેઇલરો કે જે આક્રમક બ્રાન્ડિંગ, અને ઉત્પાદન સ્થિતિ દર્શાવે છે. ગ્રાહકો પ્રમાણિત અને હોલમાર્ક જ્વેલરી માટે આગ્રહ રાખે છે. અમારી ઉત્પાદો માત્ર હોલમાર્ક વાળી ક નહિ, પરંતુ લાયક ત્રીજા પક્ષની આંતરરાષ્ટ્રીય પ્રયોગશાળા દ્વારા પ્રમાણિત પણ હોય છે."
GJIIE 2017ની જાહેરાત પર બોલતાં Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ કે, "ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સમયગાળા 2014-19 દરમિયાન 16% એક ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. આ વિભાગમાં જોઇ શકાય છે કે વૈશ્વિક પ્રભાવ કારણે ગ્રાહકોની પસંદગી ફેરફારો આવી રહ્યા છે. ગ્રાહકો નવા, બેકસ્પોક ડિઝાઇનો શોધે છે અને સંયોજીત જ્વેલરો તેમની અપેક્ષાઓ સ્થાનિક બિનસંગઠિત ખેલાડીઓ કરતાં વધુ સારી રીતે પૂરી કરે છે. લગભગ 1,000 ટનની માંગ સાથે ભારત વિશ્વનું બીજા નંબરનું સોનાનુ ગ્રાહક છે, દેશમાં દક્ષિણ પ્રદેશ સોનાની ઘરાકીમાં અગ્રણી રહેવાનું ચાલુ છે અને વિસ્તરણ માટે સંગઠિત જ્વેલરી ચેઈનમાં રસના વધારાનું સાક્ષી રહ્યુ છે. વધુમાં, ગૂડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (GST) અમલીકરણ પછી કે જે પ્રગતિજનક પગલું છે કે જે ઉદ્યોગને વધુ સ્ટ્રક્ચર્ડ અને પારદર્શક બનાવે છે, સંગઠિત રિટેઈલરોએ તેમના માર્કેટને ઉપર જતાં જોયુ છે. GJIIE જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના અગ્રણી અને ઉભરતાં ખેલાડીઓને તેમના પ્રીમિયમ સંગ્રહો સાથે સ્થાનિક એક વિશાળ સંખ્યા તેમજ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે બહાર સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટલ પ્લેટફોર્મ છે. એકસ્પોમાં હેરિટેજ જ્વેલરીનું પ્રદર્શન થશે જેમાં ટેમ્પલ નક્શી જ્વેલરી, સ્ટોન સ્ટડેડ જ્વેલરી અને દુલ્હનની જ્વેલરી જેમકે માગાં મલાઇ, કાસુ માલા અને પચ્છી ડિઝાઇનો કે જે સમકાલીન સ્પર્શ દ્વારા બનાવવામાં આવી હોય તેનો સમાવેશ થાય છે."
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article