મુંબઈ, February 10, 2017 /PRNewswire/ --
ક્રેડિટ વાહનોની લાઇન, વત્તા ડિજીટલ ચૂકવણીની વધતી જતી માંગ, ઇંધણ પ્રક્રિયાની માત્રામાં વધારો
MoneyOnMobileએ 119 ટકા (અઠવાડિયુ 12/5/16થી અઠવાડિયુ 1/23/17 સુધીમાં) પ્રોસેસિંગ માત્રામાં વધારો જાહેર કર્યો છે, જે એવા પૈસા છે જે MoneyOnMobile ચૂકવણી નેટવર્ક દ્વારા પસાર થઈ રહ્યા છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
ડિસેમ્બર 2016માં, MoneyOnMobile, Inc. એ જાહેર કર્યુ હતું કે તેની ભારતીય પેટા કંપની, MoneyOnMobile, YES BANK Limited માંથી $1.5 મિલિયન USDની માત્રામાં નવી ક્રેડિટ સુવિધા પૂરી પાડી છે. આ ભારતમાં ડિજીટલ ચૂકવણીની વધેલી માંગમાં કંપનીને રોકાણ કરવાની પરવાનગી આપી. આ લાઇન ઓફ ક્રેડિટ $320m અને $650m USDની વચ્ચે વાર્ષિક વધારાના સ્થાનિક રેમિટન્સ પ્રક્રિયા માત્રામાં સહાય કરશે.
નવેમ્બર 2016ના આગળના દિવસોમાં, ભારત સરકારે ચાલી રહેલ રૂ. 500 અને રૂ. 1,000ની બેન્ક નોટ બંધ કરવાની જાહેરાત કરી. અર્થતંત્ર કે જેમાં 90 ટકાથી વધુ નાણાકીય વ્યહવારો રોકડ આધારિત હતાં, ગ્રાહકો અને વેપાર ડિજીટલ ચૂકવણી તરફ વળી રહ્યા છે.
"અમે માનીએ છીએ કે ડિમોનીટાઇઝેશન દ્વારા ડિજીટલ નાણાંકીય વ્યહવારો માટે ગ્રાહકોની વધી રહેલ માંગને પહોંચી વળવા લાઇન ઓફ ક્રેડિટ અમારૂ સાધન છે", એવું Harold Montgomery, સીઈઓ અને ચેરમેન MoneyOnMobileએ કહ્યુ. "અમે આ ક્રેડિટની પહોંચમાં માનીએ છીએ જેનો અર્થ છે કે ભારતમાં અમે સહાય કરતા વ્યહવારોની સંખ્યામાં વધારો થઈ શકે છે, અને આમ અમારા પ્રોસેસિંગ માત્રામાં પણ."
MoneyOnMobile વિશે
MoneyOnMobile, એક મોબાઇલ ચૂકવણી ટેકનોલોજી અને પ્રોસેસિંગ કંપની છે જે મોબાઇલ ચૂકવણી સેવાઓ પ્રસ્તાવિત કરે છે. MoneyOnMobile ભારતીય ગ્રાહકોને સામાન અને સેવાઓ માટે ચૂકવવા અથવા એક સેલ ફોન માંથી બીજામાં પૈસા ટ્રાન્સફર કરવા સક્ષમ બનાવે છે. તેને સામાન્ય એસએમએસ લખાણ કાર્ય તરીકે અથવા MoneyOnMobile એપ્લિકેશન દ્વારા, અથવા ઇન્ટરનેટ સાઇટ દ્વારા ઉપયોગ કરી શકાય છે. MoneyOnMobileના ભારતભરમાં 325,000 રિટેઈલ લોકેશન છે.
વેબસાઇટ: http://MoneyOnMobile.in.
ટિવટર: https://twitter.com/MoneyOnMobile
ફેસબુક: https://www.facebook.com/MoneyOnMobile
લિંક્ડઇન: https://www.linkedin.com/company/MoneyOnMobile
યુ ટ્યુબ: https://www.youtube.com/channel/UCxqO4N1z9acnQmEysjqfBaQ
કોર્પોરેટ સંચાર સંપર્ક:
Navaz Damania
VP - Corporate Communications
MoneyOnMobile
022-45021520
[email protected]
Share this article