મુંબઈ, November 24, 2016 /PRNewswire/ --
UBM India ગૌરવપૂર્ણ રીતે વધુ મોટી અને વધુ વ્યાપક India Pharma Awardsની 4થી આવૃત્તિ Fette Compacting દ્વારા 18મી નવેમ્બર 2016ના રોજ મુંબઈમાં રજૂ કર્યો હતો જેણે ફાર્મા ઉદ્યોગના બધા ભાગીદારો કે જેઓએ તેમની ઉત્કૃષ્ટતતા અને નવીનીકરણથી કંઈક અલગ કર્યુ છે તેમને ઓળખ આપી હતી. આ એવોર્ડે ફાર્મા સર્જકો અને વિવિધ ઉદ્યોગોના એકમોના ચેમ્પિયનનું અનાવરણ કરી વૈશ્વિક સ્તર પર વિચાર નેતૃત્વને માન્યતા આપી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161123/442407 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161123/442406LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161123/442408LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
માન્યતા અને નેટવર્કીંગ સ્ટ્રીમ એક ભાગ, India Pharma Awards 2016 વિશ્વભરના ઉદ્યોગ ચેમ્પિયન અને નીતિ ઘડવૈયાઓને એક પ્લેટફોર્મ પર સાથે આવ્યા હતાં. પ્રતિષ્ઠિત માન્યતા સમારોહ ઉપરાંત, એવોર્ડ રાત્રિએ ઉદ્યોગ દિગ્ગજો, મનોરંજન કાર્યો અને નેટવર્કીંગ સત્રો દ્વારા રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની તક આ વર્ષે વધેલ સંખ્યામાં નોમિનેશન શ્રેણીઓને કારણે વધુ મોટો થયો હતો. એવોર્ડ એન્ટ્રીઓનું મુલ્યાંકન એક સન્માનિત જૂરી દ્વારા કરવામાં આવ્યુ હતું કે જેમણે વિવિધ આધારો પર ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીના યોગદાનનો નિર્ણય કર્યો હતો. જૂરી પેનલમાં ઉદ્યોગમાંથી વિખ્યાત નામોનો સમાવેશ થાય છે, કે જે અનુભવનું વિશાળ ચિત્ર ધરાવે છે - Dr. Ajit Dangi પ્રમુખ અને સીઇઓ, Danssen Consulting; S V Veerramani, પ્રમુખ, Indian Drug Manufacturers' Association; Satish Waman Wagh, ચેમમેન અને એમડી, Supriya Lifescience Ltd; Chakravarthi AVPS, સીઈઓ અને એમડી, Ecobliss India; Vinod Kalani, વાઇસ ચેરમેન, Confederation of Indian Pharma Industry અને S.M. Mudda, જોઇન્ટ એમડી, Blue Cross Laboratories Ltd.
આ સાંજની શરૂઆત Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India ના ઉદ્દઘાટનના ભાષણથી થઈ હતી અને ત્યારબાદ અગત્યના મુદ્દાઓનું સંબોધન Sandeep Sood, મેનેજીંગ ડિરેક્ટર Fette Compacting દ્વારા કરવામાં આવ્યુ હતું.
જેમ ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ ભારત તરફ ઉચ્ચ ગુણવત્તા, નિમ્ન ખર્ચના ફાર્માસ્યુટિકલ્સ ઉકેલો માટે વધુને વધુ આશા રાખી રહી છે, UBM India Pharma Awards ભારતના ફાર્માસ્યુટિકલ તંત્ર, ટેકનોલોજી, ઘટકો, આઉટસોર્સિંગ અને બાયોફાર્મા ઉદ્યોગના આગળ વધનારા સાથે સંલગ્ન થવા માટે કંપનીઓ માટે એક યોગ્ય જગ્યા હતી. India Pharma Awards 2016એ 25 વિભિન્ન નોમિનેશન આધારિત શ્રેણીઓ દ્વારા ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાંથી પ્રવૃતિઓની વિશાળ શ્રેણીને આવરી લીધી હતી. શ્રેણીઓ 2015ની આવૃત્તિઓ કરતાં વધુ વ્યાપક હતી અને તેણે ફાર્માસ્યુટિકલ બિઝનેસના દરેક પાસાંઓ અને તેના ભાગીદારોને આવરી લીધા હતાં.
નોમિનેશન શ્રેણીઓમાં વિજેતાઓમાં સમાવિષ્ટ છે:
એવોર્ડ શ્રેણી કંપનીનું નામ બ્રાન્ડ / પ્રોડક્ટ શ્રેષ્ઠતા - પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ Micro Labs Limited બ્રાન્ડ / પ્રોડક્ટ શ્રેષ્ઠતા - અન્યો Ari Healthcare Pvt Ltd. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ શ્રેષ્ઠતા Akums Drugs And Pharmaceuticals Ltd કોર્પોરેટ સામાજિક જવાબદારી શ્રેષ્ઠતા Sun Pharmaceutical Industries Ltd. એક્સપોર્ટ પ્રમોશન શ્રેષ્ઠતા Hetero Labs Limited આરોગ્ય અને સલામતી શ્રેષ્ઠતા Lupin Limited HR શ્રેષ્ઠતા Aurobindo Pharma Ltd માર્કેટિંગ શ્રેષ્ઠતા - પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ Janssen India - Johnson & Johnson Pvt Limited માર્કેટિંગ શ્રેષ્ઠતા - અન્યો Abbott India Limited પેશન્ટ પ્રતિબદ્ધતા શ્રેષ્ઠતા Dr. Reddy's Laboratories Ltd. ફાર્મા આઇટી ટેકનોલોજી શ્રેષ્ઠતા Aurobindo Pharma Ltd ફાર્માસ્યુટિકલ મશિનરી શ્રેષ્ઠતા ACG Inspection Systems Pvt Ltd સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા Dr. Reddy's Laboratories Ltd. ઓપરેશનલ શ્રેષ્ઠતા Lupin Limited જ્યુરી આધારિત માન્યતા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ Dr. Cyrus Poonawalla, Chairman, Poonawalla Group ઉભરતાં નેતાં એવોર્ડ Mr. Rajeev Nannapaneni, Vice-Chairman and Chief Executive Officer, Natco Pharma બિઝનેસ લીડર એવોર્ડ Mr. Ramesh Juneja, CEO and Chairman of Mankind Pharma Limited આ વર્ષના સ્ત્રી લીડર Ms. Aditi Kare-Panandikar, Managing Director, Indoco Remedies સ્પેશિયલ જ્યુરી એવોર્ડ Dr. Appaji PV - Director General at Pharmaceutical Export Promotion Council of India (Pharmexcil) UBM પહેલ એવોર્ડ UBM પહેલ માન્યતા - આ વર્ષના ઉભરતતાં નિકાસકાર Cachet Pharmaceuticals UBM પહેલ માન્યતા - B.K. Doshi & K.K. Doshi ઉદ્યોગના વિશ્વશનીય જવાબદારીવાળો કન્સલ્ટન્ટ્સ (Doshi Consultants) UBM પહેલ માન્યતા - Aishwarya Group આઈવી પ્રવાહી અને પૂર્ણ સૂત્રીકરણના અગ્રણી ઉત્પાદકો UBM પહેલ માન્યતા - West Pharmaceuticals Packaging India Pvt. Ltd ઇન્જેક્ટેબલ ડ્રગ્સ માટે ડિલેવરી અને સલામતી પદ્ધતિમાં અગ્રણી કંપની
નિષ્ણાંત જ્યૂરી પેનલ ઉદ્યોગમાંથી વિખ્યાત નામોથી બનેલી છે, જે અનુભવનું વિશાળ ચિત્ર ધરાવે છે - Dr. Ajit Dangi, પ્રમુખ અને સીઇઓ, Danssen Consulting; S V Veerramani, પ્રમુખ, Indian Drug Manufacturers' Association; Satish Waman Wagh, ચેમમેન અને એમડી, Supriya Lifescience Ltd; Chakravarthi AVPS, સીઈઓ અને એમડી, Ecobliss India; Vinod Kalani, વાઇસ ચેરમેન, Confederation of Indian Pharma Industry અને S.M. Mudda, જોઇન્ટ એમડી, Blue Cross Laboratories Ltd.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article