મુબંઈ, November 18, 2016 /PRNewswire/ --
ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના વૈશ્વિક સ્તરે આગમનને ચિન્હિત કરે છે
UBM India, ભારતના અગ્રણી એક્સિબિશન આયોજકોએ, India Pharma Week, સમગ્ર મુંબઈ શહેરમાં 10 વલણ સેટિંગ પ્રવૃત્તિઓનો ગુચ્છો, CPhI & P-MEC India 2016ની વિશિષ્ટ 10મી વર્ષગાંઠને ચિન્હિત કરવા લોન્ચ કરી છે, તેમનો અગત્યનો કાર્યક્રમ અને દુનિયાનો અગ્રણી ફર્મા નેટવર્કિંગ કાર્યક્રમ છે. India Pharma Weekની પ્રસ્તૃતિ સાથે, એક્સ્પો પોતાની જાતે ત્રણ દિવસીય એક્સિબિશન માંથી અઠવાડિયાના એક માર્કી શો (IPW, 17મી-23મી નવેમ્બર 2016)માં ફેરવાય છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161117/440653 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20161117/440654 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161114/438670LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
2006માં પરિચિત થયેલ, CPhI & P-MEC India, CPhI Worldwide માંથી ઉદ્દભવ્યો છે, જે દક્ષિણ એશિયાની અગ્રણી ફાર્મા મિટિંગ બની છે જે પૂરવઠા શ્રેણીના દરેક પગલાં, દવાની શોધથી લઈને સંપૂર્ણ ડોઝ મશિનરી અને પેકેજીંગ સહિત દરેકને આવરી લે છે. શો વર્ષો જતાં, ચોક્ક્સ સ્તરના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક અને વિદેશી પ્રદર્શકો સાથે ઝડપથી વધી રહ્યો છે.
India Pharma Weekનું ઉદ્દઘાટન Pre-Connect Congress કે જે અઠવાડિયા લાંબી પ્રવૃતિ ચાલી રહી છે ત્યારબાદ થયુ. લોન્ચનો કાર્યક્રમ વૈશ્વિક ખેલાડીઓ માટે ભવિષ્યના ઉદ્યોગ માટે ભારતની ફાર્મા નિયમનકારી જરૂરિયાતો, વૃદ્ધિ અને ઊભરતાં સેગમેન્ટો વિશે જાણવા માટેની તક સમાન છે. પેનલ ચર્ચાઓની શ્રેણીમાં સમાવિષ્ટ ટ્રેન્ડિંગ મુદ્દાઓ હતાં જેમકે, 'Exploring Conventional and Unconventional Avenues to Enhance Pharmaceutical Export Potential'; 'Mergers and Acquisition - Driving force for Indian Pharma Sector'; 'Biosimilars - The next Big Thing; Quality Compliance - A Cultural Pre-Requisite Or External Obligation?' અને 'Make in India- A Pharma Perspective.'
Pre-Congress ટોચના ફાર્માસ્યુટિકલ્સ નેતાઓ જેમકે D G Shah, સેક્રેટરી જનરલ, IPA; Sharad Tyagi, મેનેજિંગ ડિરેક્ટર, Boehringer Ingelheim; Srini Srinivasan, મેનેજિંગ ડિરેક્ટર, Hospira Healthcare Pvt Ltd - A Pfizer Company; Sanjit Singh Lamba, મેનેજિંગ ડિરેક્ટર, Eisai Pharmaceuticals; CT. Renganathan, મેનેજિંગ ડિરેક્ટર, RPG Lifesciences; Krishna Prasad Chigurupati, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, Granules India; Vivek Sharma, સીઈઓ, Piramal Pharma Solutions & Critical Care; Ashok Bhattacharya, મેનેજિંગ ડિરેક્ટર, Takeda Pharmaceuticals; G. Munjal, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, Ind-swift laboratories; અને Satya Karm Punia, મેનેજિંગ ડિરેક્ટર, Camus Pharma; અન્યો સાથે તેમના અનન્ય અંતઃદૃષ્ટિ પ્રસ્તુત કરવા માટે હોસ્ટ કરવામાં આવી હતી.
અન્ય અગત્યનો India Pharma Weekની આસપાસનો આગામી કાર્યક્રમમાં 18 નવેમ્બરના રોજ The Women in Pharma-Power Breakfastનો સમાવેશ થાય છે જે હકીકત કે જે આધુનિકતા હોવા છતાં, સ્ત્રીઓ ભારતીય ફાર્મા ઉદ્યોગમાં કુલ કર્મચારીઓમાંથી માત્ર 15 ટકા જ હિસ્સો ધરાવે છે તેને સંબોધે છે. મંત્રણાની અધ્યક્ષતા સ્ત્રીઓ કે જેમણે ફાર્મા ક્ષેત્રમાં આ વલણ તોડ્યુ છે તેમના દ્વારા જેમકે Samina Vaziralli, એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન, Cipla; Dr Anurita Majumdar, સિનિયર મેડિકલ ડિરેક્ટર અને ગ્લોબલ એસ્ટાબ્લિશ ફાર્મા મેડિકલ લીડ, Pfizer; અને Dr Rashmi Hegde, ડિરેક્ટર - મેડિકલ, Abbott સાથે અન્યો દ્વારા કરવામાં આવશે.
18 નવેમ્બર ની સાંજે માટે સજ્જ India Pharma Awards, એક પ્રયાસ છે કે જે નેટવર્કીંગ તકો, પ્રસ્તુતિઓ અને મોહક મનોરંજન કૃત્યો સાથે ફાર્મા ઉદ્યોગના દિગ્ગજોને ઓળખે અને શ્રેષ્ઠતા, સિદ્ધિઓ અને નવીનતાની ઉજવણી કરે. બીજી બાજુ 20 નવેમ્બરે Pharma Leaders' Golf, શિયાળાના તડકામાં ફાર્મા નેતાઓની ગોલ્ફ રહેશે જે નેટવર્કિંગ અને વેપારની તકો પૂરી પાડે છે.
ઉદ્યોગના વિચારશીલ નેતાઓ, એક્સ્ક્લુઝિવ, બંધ દરવાજાની CEO Round Table બેઠકની વ્યુહાત્મક બેઠક 22મી નવેમ્બરે અગ્રણી ફાર્મા કંપનીઓના સીઇઓને વિચારોત્તેજક, ઉદ્યોગમાં અગત્યના પડકારો માટે ઉકેલ નિવારક ચર્ચાઓ થશે, જે નિતી ઘડવૈયાઓ માટે વ્હાઇટ પેપર રિપોર્ટની રજૂઆતમાં પરિણમશે. બેઠકમાં હાજર રહેનારા કેટલાંક વિચારશીલ નેતાઓ Sanjiv Navangul, મેનેજિંગ ડિરેક્ટર, Janssen India, (Johnson and Johnsonનો એક ફાર્માસ્યુટિકલ કંપની; Sudarshan Jain, એમડી, Abbott Healthcare; Dr BPS Reddy, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Hetero Drugs; Dr Dinesh Dua, સીઈઓ, Nectar Lifesciences; DG Shah, પ્રેસિડેન્ટ, IPA; Madan Mohan Reddy, ડિરેક્ટર, Aurobindo; Kanchana TK, પ્રેસિડેન્ટ, OPPI; Prashant Nagre, સીઈઓ, Fermenta Biotech; Dr. Ketan R. Patel, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Troikaa અને Dr. Dushyant R Patel, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Astral SteriTech છે.
India Pharma Week બળવાન ભારતીય ફાર્માસ્યુટિકલ બજારનું પ્રદર્શન કરવા માંગે છે. આ ઉદ્યોગ વોલ્યુમમાં ત્રીજો સૌથી મોટામાં મોટો છે અને 2020 સુધીમાં દરવર્ષે 15 ટકા વધવા માટે અપેક્ષિત છે. ભારત વૈશ્વિક સ્તરે ભારતીય જેનેરિક્સ સાથે વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવવા જેનરિક દવાઓ સૌથી મોટુ પ્રોવાઈડર છે. હાલમાં એડ્સ સામનો કરવા માટે વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતાં એન્ટિરેટ્રોવાયરલ ડ્રગનો 80 ટકા દવાનો પૂરવઠો ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર ભારતે દર વર્ષે 11.44 ટકાના વિકાસ સાથે US$ 12.91 અબજ FY 2015-16માં ચીન સામે ફાર્માસ્યુટિકલ નિકાસમાં તેની લીડ જાળવી રાખી છે.
India Pharma Weekના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "India Pharma Week વિચારો અને તંદુરસ્ત જ્ઞાન શેર એવન્યુનો પીગળતો ઘડો છે જેના દ્વારા અમારો મહત્વનો કાર્યક્રમ CPhI & P-MEC એક બંધાયેલા શોથી ઉપર નોંધપાત્ર બૌદ્ધિક કિંમત ઉમેરા સાથે આગળ જાય છે. તે મહત્વના ભાગીદારોને વાતચીત કરવા, ગોઠવવા, ભાગીદારી, શીખવા, શેર કરવા તેમજ વિકસિત તેમજ ઊભરતાં બજારોમાં અજાણ અગત્યની તકો ઓળખવા માટે તક પૂરી પાડે છે. બિઝનેસ, જ્ઞાન, નેતૃત્વ, નવીનતા, માન્યતા અને નેટવર્કીંગ આધારસ્તંભ પર ધ્યાન કેન્દ્રિત સાથે, અમે UBM India ખાતે ફાર્મા ઉદ્યોગમાં પરિવર્તન માટે ઉત્પ્રેરક બનવાનું સન્માન અનુભવીએ છીએ - સાથે આ ક્ષેત્રમાંથી અધ્યક્ષો અને સર્જકો પાસેથી સમાન સહકાર મેળવીએ છીએ."
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-022-61727000
UBM India
Share this article