મુબંઈ, November 11, 2016 /PRNewswire/ --
- UBM India દ્વારા મુંબઈમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ માટે ભારતનો સૌથી મોટો ટ્રેડ શો
- 160 પ્રખ્યાત ભારતીય અને ગ્લોબલ બ્રાન્ડનું સંમેલન
- OSH India સલામતી એવોર્ડસ અને ઉદ્યોગ સંમેલન માર્ક 5મી આવૃત્તિ
UBM Indiaએ આજે Occupational Safety & Health (OSH) India (10મી - 11મી નવેમ્બર, 2016) સલામતી શોની પાંચમી આવૃત્તિ નવા અને વધુ મોટા સ્થળ ખાતે આ વર્ષે CIDCO એક્સિબિશન સેન્ટર, વાસી, નવી મુંબઈ ખાતે લોન્ચ કરી છે. આ શો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શકો, સલાહકારો, બિઝનેસ નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને એક સામાન્ય પ્લેટફોર્મ હેઠળ, વિશ્વની શ્રેષ્ઠ પ્રેક્ટિસની ચર્ચા કરવા અને નોકરીના સ્થળે સુરક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં કેટલાક સૌથી દબાણયુક્ત પડકારોનો ઉકેલ મેળવવા લાવ્યું છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161110/437767 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20161110/437768 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161102/435226 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
OSH India, 2016નો ઉદ્દઘાટન સમારંભ અગત્યના મહાનુભવો Shri Sudhakar Sambhaji Sonawane, Honourable Mayor, Navi Mumbai Municipal Corporation (NMMC); Shri Jayendra Motghare, Directorate of Industrial Safety and Health, Government of Maharashtra; Shri Ajay Pandit, Director (Technical), Office of the Textile Commissioner, Ministry of Textiles, Government of India; Smt. K. Hemalatha, Regional Executive Director, Western Region, Airports Authority of India (AAI), Govt of India; Sanjay Pathak, Director, Ordnance Factory Board, Regional Controllerate of Safety (WR) Khadki Pune, Ministry of Defence, Government of India અને Mr Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India સાથે અન્યોની હાજરીમાં યોજાયો હતો.
ઉદ્યોગભરમાંથી અગ્રણી પ્રદર્શકોની સહભાગિતા OSH Indiaની ઉદ્યોગ, ઘટના તરીકેની જરૂરિયાત અને ધ્યાનને ભારપૂર્વક જણાવે છે. આમાં 'પ્રેજન્ટિંગ પાર્ટનર' - Dickies (ID Overseas Pvt. Ltd.), 'વ્યવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પાર્ટનર' - Euro Safety Footwear (India) Pvt. Ltd., 'પ્લેટિનમ પાર્ટનર' - Udyogi International Pvt. Ltd., 'ગોલ્ડ પાર્ટનર' - Venus Safety & Health and HAWS Corporation, 'સિલ્વર પાર્ટનર' - Prolite , Mallcom and Allen Cooper, 'નોલેજ પાર્ટનર' - Sure Safety, 'રજીસ્ટ્રેશન પાર્ટનર' - Karam Industries, 'વર્ક એટ હાઇટ પાર્ટનર' - JLG સહિત અને અન્યો જેમકે Venus Safety & Health Pvt. Ltd, BATA India Limited, E.I. Dupont India Pvt Ltd, NEBOSH Ltd, અને Tyco Safety Products (I) Pvt. Ltdનો સમાવેશ થાય છે. આ વર્ષે શોમાં 160 બ્રાન્ડની હાજરી છે, અને યુએસએ, યુકે, ચીન, જર્મની, શ્રીલંકા, નોર્વે, જાપાન અને મલેશિયા જેવા દેશો તરફથી આંતરરાષ્ટ્રીય સહભાગિતા પણ જોવા મળશે.
OSH India આજના નોકરીના સ્થળની ખૂબ જ આવશ્યક જરૂરિયાતનો નક્કર ઉપાય પૂરો પાડવા માંગે છે. International Labour Organisation (ILO) અને World Health Organisation (WHO) વ્યવસાયિક સલામતિ જોખમોના વિષયો માટે અલગ અલગ ઉદ્દેશ્યો જેમકે કામદારોના આરોગ્યની જાળવણી અને પ્રોત્સાહન અને કામ કરવાની ક્ષમતા; કામ કરવાના પર્યાવરણમાં સુધારો અને સલામતી માટે અનુકૂળ બની કાર્ય કરવું અને તંદુરસ્તી અને કાર્ય સંસ્થાઓનો વિકાસ અને કાર્ય સ્થળે સ્વાસ્થ્ય અને સુરક્ષાને ટેકો આપે તે દિશામાં કાર્ય કરતી સંસ્કૃતિ સાથે આવ્યા છે. આ સકારાત્મક સામાજીક વાતાવરણ, સરળ ઓપરેશનને પ્રોત્સાહિત કરે છે અને ઉત્પાદકતા વધારે છે.
OSH India 2016ના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "ભારતમાં, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય આસપાસની સમસ્યાઓ ખૂબ જ છે જેમાં જાગૃતિ અથવા વિવિધ હિસ્સેદારો વચ્ચે સંકલનનો અભાવ છે, વધતું જતુ અનૌપચારિક અર્થતંત્ર, રોજગારના લવચીક સ્વરૂપોનું વિસ્તરણ, શ્રમ સ્થળાંતર વિસ્તરણ અને નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે સંકળાયેલ નવા જોખમોનો સમાવેશ થાય છે. OSH India 2016, આ અગત્યની જરૂરિયાતને સંબોધે છે, અને વિશ્વભર માંથી સલામતી અને આરોગ્ય પુરવઠાકારો અને સેવાપ્રદાતાઓને તેમની નવીનતાઓ અને જાણકારીને બિલકુલ વણવપરાયેલ ભારતીય બજારમાં ઉદ્યોગ લેન્ડસ્કેપ વચ્ચે તક આપે છે. તેની વિશેષતા કંપનીઓ માટે પ્રાથમિકતા તરીકે વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ચલાવવા પાવર-પેક્ડ બે દિવસની કોન્ફરન્સ છે કે જે તેના બદલામાં કર્મચારીઓને સારૂ અસ્વાસ્થ્ય અને ઉત્પાદકતા, સંસ્થાને અને આર્થતંત્રને મોટા પ્રમાણમાં લાભ કરે છે."
એક્સ્પોમાં નવીનીકરણ ઝોનનો સમાવેશ થાય છે કે જે જે પ્રદર્શકો માટે ઉમદા ઉત્પાદનોને દર્શાવવા અને પ્રમોટ કરવા માટેનું પ્લેટફોર્મ છે જેનાથી વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ લાભ થશે. તેમાં આ વર્ષે એક નવી વિષેશતાનો પણ સમાવેશ થાય છે - બે દિવસીય 'લાઇવ સેમિનાર', કે જે સુરક્ષા જાગૃતિ ફોર્મ છે જયાં અગ્રણી સલામતી ઉત્પાદન ઉત્પાદકોના સુરક્ષા નિષ્ણાંતો, એક્સ્પો દરમિયાન, તાજેતરની ટેકનોલોજી, કામના સ્થળે સલામતી સંબંધિત વલણો અને વિષયો વિશે ચર્ચાઓ અને રજૂઆતો કરશે. લાઈવ સેમિનારના અમુક વિષયોમાં સમાવિષ્ટ છે -- Excavating Responsibility; How can you ensure safety at work place (practical case studies); protective coveralls: body protection (standards and practicability ); Explanation of Cosmos and products line-up / Q&A; Principles on Fall Protection: focus engineering fall protection; Safety Lighting: Atex, US standards અને Indian standards and Ergonomics સાથે અન્યો.
આ વર્ષના પાવર - પેક કોન્ફરેન્સ પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો પર શેર અને પ્રતિભાવ આપ્યા છે જયારે પ્રદર્શન નોકરીના સ્થળે સુરક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં સૌથી પડકારજનક સમસ્યાના ઉકેલો ઓળખવામાં મદદ કરે છે. અગત્યના સત્રો અને પેનલ ચર્ચાઓમાં ઉદ્યોગના નિષ્ણાંતો દ્વારા સમગ્ર દેશ અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ભાગ લેવાયો હતો. દિવસ 1 પર કોન્ફરન્સના ચર્ચાના વિષયોમાં સમાવિષ્ટ હતું: 'OSH Challenges in India and the Way Ahead', 'Globalisation and the Changing World of Work', 'An Integrated Approach to Worker Health' a case study on 'How Good leadership can Drive Improvements in Process Safety' અને 'Vision Zero: From Vision to Reality' અને 'Behaviour Based Safety Management' પર રજૂઆત. 2જા દિવસે 'Women and OSH' અને 'The Role of Industrial Hygiene in OSH' પર પેનલની ચર્ચાનો સમાવેશ થશે. અને તે 'Risk Assessment & Risk Governance', 'Fire and Electrical Hazard Prevention', 'Making Big Differences to Small Businesses' અને 'Health and Safety Risks in Construction' પર રજૂઆતનો પણ સમાવેશ કરે છે.
કોન્ફરન્સ ખાતે કેટલાંક નામાંકિત વક્તામાં Mr Vinayak Marathe, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, Reliance Industries Limited; Mr Suresh Tanwar, ચિફ ગ્રુપ સેફ્ટી એન્ડ હેલ્થ, Tata Group; Mr Krishnanand Mavinkurve, વાઇસ પ્રેસિડેન્ટ અને OSH હેડ, Adani Ports and Special Economic Zone Limited; Mr Sunil Bailwar, વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ કોર્પોરેટ એન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફ્ટી - Hindalco Industries Limited; Mr Ashok Emani, ડિરેક્ટર અને હેડ - ESG, IDFC Ltd.; Mr Badal Roy, જનરલ મેનેજર, હેડ સેફ્ટી ઓફશોર ઓપરેશન્સ - Oil & Natural Gas Corporation Ltd. (ONGC); Mr Pankaj Singh, જનરલ મેનેજર - HSSE, India & South Asia, BP Castrol India; Mr JC Sekar, સહ - સ્થાપક અને સીઇઓ, AcuiZen Technologies Singapore Pte. Ltd.; Mr Stephen Philip Storey, કોર્પોરેટ EHS હેડ, Larsen & Toubro Limited Indiaનો અન્યો સાથે સમાવેશ થાય છે. OSH India 2016 જાહેર કે ખાનગી સ્થળોએ કામના સ્થળે આરોગ્ય અને સુરક્ષા પહેલ સાથે જોડાયેલ ભારતીય ઓપરેટિંગ ઉદ્યોગો, સંસ્થાઓ, એલાયન્સ અને વ્યક્તિઓ માટે 'OSH India Safety Awards' ની 4 આવૃત્તિનો પણ સાક્ષી રહેશે કે જે કોઇપણ 'નવીનીકરણ' અથવા 'હિરો' એવોર્ડસના વર્ગોનું પાલન કરે છે. Euro Safety Footwear (India) Pvt. Ltd. એવોર્ડ નાઇટ માટે પ્રેજન્ટિંગ પાર્ટનર છે કે જે ઉદ્યોગના વિદ્વાન વ્યક્તિઓ અને અગ્રણીને સાથે આવી ઉજવણીનો અવસર રહેશે, જે ગ્લેમર અને મનોરંજન રાત્રિ સાથે ચિન્હિત થશે.
ઉદ્યોગ OSH India 2016ને ઉદ્યોગ પ્લેટફોર્મ તરીકે માન્યતા આપે છે અને UBM India દ્વારા મુંબઈમાં વાર્ષિક પ્રદર્શનના ઉદ્દેશ્યોનું પૂનઃઉચ્ચારણ કરે છે.
Ms Kavita Nigam, General Manager-Publicity & Promotion, Karam Industriesએ જણાવ્યુ, "ભારતમાં OSH ઉદ્યોગ, વિશિષ્ટ સેગમેન્ટમાં હોવા છતાં, ઝડપી વૃદ્ધિ દર્શાવવી છે, મુખ્યત્વે બહુરાષ્ટ્રીય કંપનીઓ પ્રવેશના કારણે. OSH India ઉદ્યોગ દર્શાવવા માટેનો એક માત્ર ટ્રેડ ફેર છે અને અમને અમારી નવી ઉત્પાદ પ્રદર્શિત કરવા અને અમારી બ્રાન્ડ આગળ નિર્માણ કરવા માટે એક મોટુ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. સૌથી જરૂરી સલામતી તાલીમ પરના મુખ્ય બિંદુ સાથે, KARAM પણ અનન્ય ઉત્પાદો કે જે કામના સ્થળે મહિલાઓની સલામતીને સંબોધે છે તેનું લોન્ચ કરી રહ્યુ છે. આ, અમારી નિયમિત સેવાઓ અને ઉત્પાદનોના ગુચ્છા સાથે, OSH India 2016 ખાતે પ્રદર્શિત થયુ છે, કે જે અમને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે. અમે OSH India 2016 પાસેથી આશા રાખીએ છીએ અને અમારી બ્રાન્ડનું વધુ આગળ, વિશાળ ઉત્પાદન પોર્ટફોલિયો દર્શાવી નિર્માણ કરીએ છીએ."
Mr Ankur Jain, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ, Bata India Ltd એ કહ્યુ "વ્યવસાય, સુરક્ષા અને આરોગ્ય ઉદ્યોગ દરવર્ષે 18%ના દરે વૃદ્ધિ પામી રહ્યો છે, અને આપણે આગામી 3-5 વર્ષોમાં ઉદ્યોગ માટે વિશાળ સંભાવનાઓના સાક્ષી બનીશું. OSH India આ ઉદ્યોગને રજૂ કરતું એક માત્ર પ્લેટફોર્મ રહ્યુ છે અને અમે નિયમિત સહભાગી, છેલ્લાં ત્રણ વર્ષોથી બન્યા છે. અમે હવાની અવરજવર થઈ શકે તેવા મટિરિયલ્માં રંગીન શૂઝની નવી રેન્જ લોન્ચ કરી રહ્યા છે, કે જે OSH India 2016 ખાતે પ્રદર્શિત થશે અને ગ્રાહકો અને વેપારી સહિત, ભાગીદારો સાથે વ્યક્તિગત વાતચીતની આશા રાખીએ છીએ."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
022-61727000
UBM India
Share this article