બેંગ્લોર, October 5, 2016 /PRNewswire/ --
IoT સેવા પ્રદાતા પર Gartnerની માર્કેટ ગાઈટ સંસ્થાઓને વેપારના નિર્ણય કરવા માટે અનુકૂળ બનાવવા અને તેમના IoT પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવા યોગ્ય ટેકનોલોજી ભાગીદાર પસંદ કરવામાં મદદ કરે છે
Altimetrik ને Gartnerના 'Market Guide for IoT Service Providers'માં પ્રતિનિધિ વિક્રેતા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. રિપોર્ટમાં Altimetrikની તેની એન્જિનિયરિંગ નિપુણતા, IoT મેટ્રિક્સ, ડોમેન મોડેલો, ઍનલિટિક્સ અને આંતરિક IoT સુરક્ષા મોડલ સહિત ઉદ્યોગમાં શ્રેષ્ઠ IoT ક્ષમતાઓનો માર્કેટ ગાઇડમાં સ્ટેક ઉકેલના ભાગ તરીકે સમાવેશ થાય છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161004/414877LOGO )
Gartner પ્રમાણે, "કૌશલ્ય અને સંસાધનોનું નિર્માણ કરવા માટે, IoT ઉકેલોની જમાવટ કરવી અને ચલાવવા ઘણા ઉદ્યોગો માટે દુર્લભ હોય છે. ઉત્પાદન ક્ષેત્રના IT અગ્રણીઓ, સ્વાસ્થ્ય સંભાળ પ્રદાતા, ટ્રાન્સ્પોટેશન અને રિટેઈલ સંસ્થાઓએ આ માર્કેટ ગાઇડનો ઉપયોગ યોગ્ય IoT સેવા પ્રદાતાની તેમના IoT પ્રોજેક્ટને સહાય કરવા પસંદગી કરવી જોઇએ." ક્રોસ ઉદ્યોગ સાથે જોડાયેલ ઉકેલો પર ઘણા વૈશ્વિક સાહસો સાથે કામ કર્યું હોવાથી, Altimetrik ચઢિયાતી ટેકનોલોજી કન્સલ્ટિંગ ભૌતિક ઉત્પાદનની ડિઝાઇન અને ઉકેલનો અમલ પૂરો પાડવા માટે સક્ષમ છે. કંપની તેના જોડાયેલ હેલ્થકેર પ્લેટફોર્મ તથા ઔદ્યોગિક IoT ઉકેલો (IIoT) પર તેના અગ્રણી ધ્યાન માટે વખણાય છે, જેનો હેતુ કામગિરી સુધારવાનો, અસ્કયામતોનું અનુકૂલન કરવાનો અને એકંદર ઉત્પાદકતા વધારવાનો છે.
Altimetrikના ઉત્પાદન ક્ષેત્રે અત્યાધુનિક IoT ઉકેલોમાં જોડાયેલ ભઠ્ઠીઓ, ક્રમિત કરેલ પંપનું નેટવર્ક, ફ્યુઅલ સેલ જનરેટર મોનીટરીંગ, ડિજીટલ કરેલ એસેમ્બલી લાઇનો અને હવાની ગુણવત્તા મોનીટરીંગનો સમાવેશ થાય છે. આ ઉકેલો ઉત્પાદકો માટે અસરકારક રીતે કામગિરી સુધારી શકે છે, સંપત્તિઓને અનુકૂલિત કરી શકે છે અને સંસાધનનું જોડાણ અને સંરક્ષણ વધારી શકે છે. સ્વાસ્થ્ય સંભાળ વિભાગમાં, Altimetrik તબીબી સાધનો જીવાણુનાશનમાં, તેની સંભાળ સંચાલન પ્લેટફોર્મ ઉપરાંત કામગીરીની આંતરદૃષ્ટિ પ્રસ્તાવિત કરે છે, કે જે કંપની અનુસાર વસ્તી આરોગ્ય વ્યવસ્થાપનને પુનઃવ્યાખ્યાયિત કરતું એક વ્યાપક સુખાકારી મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે. Gartner ગ્રાહકો ર્રિપોર્ટને અહીં મેળવી શકે છે: https://www.gartner.com/doc/3418845/market-guide-iot-service-providers
"વસ્તુઓ માટેનું ઇન્ટરનેટ ઘણા બધા ઉદ્યોગોના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને Altimetrik આ ટેકનોલોજીની મર્યાદાઓને વધારવા માટેનું દબાણ કરવા અને તેની વ્યવસાયમાં પરિવર્તન કરી અને જીવનને સ્પર્શ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ માન્યતા અમને ઉચ્ચ છેડાના R&D પ્રયાસો પર ધ્યાન આપવાનું ચાલુ રાખી અને ઉકેલો કે જેઓ બિઝનેસ સાહસો માટે લાભદાયી અને ચડિયાતા હોય તેનું નિર્માણ કરવા પ્રેરે છે." - Madhavan Satagopan, CTO, Altimetrik
અસ્વીકૃતિ:
Gartner તેના સંશોધન પ્રકાશનોમાં દર્શાવવામાં આવેલ કોઇપણ વિક્રેતા, ઉત્પાદનો કે સેવાને સમર્થન આપતું નથી, અને ટેકનોલોજી વપરાશકર્તાને માત્ર સૌથી વધુ રેટિંગ્સ સાથેના તે વિક્રેતાઓ અથવા અન્ય હોદ્દાને પસંદ કરવા માટે સલાહ આપતું નથી. Gartner સંશોધન પ્રકાશનોમાં Gartnerના સંશોધન સંગઠનોના અભિપ્રાયોનો સમાવેશ થાય છે અને તેનું હકીકત નિવેદનો તરીકે અર્થઘટન કરવું જોઇએ નહિ. Gartner આ સંશોધન સંબંધિત બધી વોરંટીઓ, વ્યક્ત અથવા ગર્ભિત, કોઇ ખાસ હેતુસર વેપાર અથવા સ્વાસ્થ્યની કોઇ વોરંટ સહિત, બધાનો અસ્વીકાર કરે છે.
Altimetrik વિશે:
Altimetrik ડિજીટલ વિસ્તારો સાથે જોડાયેલ ઉકેલો અને ઉપભોક્તા ટેકનોલોજીમાં વૈશ્વિક એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે બિઝનેસ ટ્રાન્સફોર્મેશન અને ટેકનોલોજી ઉકેલો ભાગીદાર છે. અમે એન્ટરપ્રાઇઝ સાથે પરિણામ એન્જિનિયરિંગ દ્વારા તાજેતરની વલણ અપનાવવા દ્વારા, તેમનો સમગ્ર મૂલ્ય અનુભૂતિ ચક્ર દ્વારા હાથ પકડી અને અદ્યતન ટેકનોલોજી, ડિઝાઇન આગેવાની એન્જિનિયરિંગ સિદ્ધાંતો અને અમારી અનન્ય ક્ષમતાઓ દ્વારા દ્વારા આ રૂપાંતરનો ખ્યાલ આપી કામ કરીએ છીએ. Altimetrik મક્કમપણે માને છે કે અનુભવ-પ્રેરિત ઉપભોક્તા વર્તન એન્ટરપ્રાઇઝ વ્યવસાયોને ભવિષ્યમાં રૂપાંતર તરફ દોરી જશે અને આમ સંશોધનમાં ભારે રોકાણ અને ઉકેલો અને ક્ષમતાઓનું નિર્માણ, આ રૂપાંતરને ઉત્પ્રેરક કરે તેવી શક્યતા છે. સાઉથફિલ્ડ, મિશિગનમાં મુખ્ય મથક ધરાવતું Altimetrikની ની યુએસએ, ઉરુગ્વે, ભારત, સિંગાપુર અને યુએઈ સહિત સમગ્ર વિશ્વમાં તેની ટેકનોલોજી પથરાયેલ છે.
વધારાની માહિતી Altimetrik પર મેળવી શકાય છે અથવા Altimetrik સાથે LinkedIn, Twitter અને Facebook પર જોડાવ.
Altimetrik મીડિયા સંપર્ક:
Devaashish Savant
Altimetrik
+91-9611752244
[email protected]
Shobana Sekhar
Edelman India
+91-9742389733
[email protected]
Share this article