નવી દિલ્હી, September 26, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા ઉત્તર ભારતનો સૌથી મોટો જવેરાત વેપારનો શો
Delhi Jewellery and Gem Fair (DJGF) 2016, UBM India દ્વારા સંચાલિત, ફરી એકવાર ઉત્તમ જવેલર્સ, આયાત અને નિકાસ વેપારી અને ઉદ્યોગ અશોસિયેશનને રાજધાની શહેરમાં લાવ્યો છે. ત્રણ દિવસીય મેળાવડો (24મી - 26મી સપ્ટેમ્બર)નુ ભવ્ય ઉદ્દઘાટન, પ્રગતિમેદાન, નવી દિલ્હી ખાતે આજે ભવ્ય ઉદ્યોગ મેળવડાની વચ્ચે થયું હતું. Delhi Jewellery and Gem Fair ઉત્તર ભારતનો સૌથી મોટો B2B જવેરાત મેળો અને અખિલ ભારતીય સ્તરે UBM India દ્વારા વાર્ષિક રાખવામાં આવતા ચાર મહત્વના રત્નો અને જવેરાતના શો પૈકીનો એક છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160924/411470 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160924/411471 )
શોનું ઉદ્દઘાટન Ms. Nirupa Bhatt - MD GIA ભારત અને મધ્ય પૂર્વ; Mr. Ramavtar Verma - પ્રમુખ Delhi Bullion and Jewellers Association; Mr Yogesh Shingal - સચિવ Delhi Bullion and Jewellers Association; Mr. Pawan Gupta - ડિરેક્ટર PPJ; Mr. Yogesh Mudras - MD UBM India અને Mr. Abhijit Mukherjee - ગ્રુપ ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યુ હતું.
મેળાને એસોસિએશનો અને ઉદ્યોગ દ્વારા જ્વેલરી ક્ષેત્રનોના અભિન્ન ભાગ તરીકે વિખ્યાત એસોસિએશનો જેમકે, Karol Bagh Jewellers Association, Delhi Bullion & Jewellers Association, Delhi Jewellers Association &Uttarakhand State Jewellers Association, અને Maliwara Jewellers Association ના આધાર સાથે મોટા પાયે સ્વીકારવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં કેટલાંક વિખ્યાત પ્રદર્શકોમાં જવેરાત ઉત્પાદકોને સમાવેશ થાય છે જેમકે Damara Gold Pvt. Ltd., Hari Krishna Exports Pvt Ltd, M/s. Bhindi Jewellers, Royal Chains Pvt. Ltd., Swarnsarita Gold & Diamonds, Unique Chains Pvt Ltd., Vikas Chain & Jewellery Pvt. Ltd, Swarnshilp Chain & Jewellers Pvt Ltd, Yamuna Diamonds, Salonki, Lumineux UNO ની સાથે અન્યો.
ત્રણ ખંડોમાં ફેલાયેલ, કાર્યક્રમમાં 300થી વધુ બ્રાન્ડોનું ઝળહળતું પ્રદર્શન જોવા આવ્યુ અને પડોશી રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, તેમજ મહારાષ્ટ્રની સાથે અન્યો સ્તરથી અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવ્યો હતો, જે આગળ તેને આગળ ઝવેરીઓ માટે ઉદ્યોગ પ્લેટફોર્મ અને સૌથી મોટો જવેરાત અને રત્નોના સ્ત્રોત સ્થાન તરીકે માન્યતા આપે છે. શોમાં જ્વેલરી હોલસેલરો, રિટેલરો, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, રત્ન, મોતીના સપ્લાયર્સ અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટના વેપારીઓ અને સપ્લાયર્સ, અને વેપાર અને સરકારી સંસ્થાઓ પ્રતિનિધિઓ એક સમર્પિત વિસ્તાર હેઠળ એકબીજાને મળવા, સંલગ્ન થવા, નેટવર્ક બનાવવા અને તેમના બિઝનેસને વધારવા આવ્યા છે. Gemological Institute of America (GIA) દ્વારા 'Spotlight on Synthetics' પરનો જાણકારીયુક્ત સેમિનાર આ મેળાની હાઇલાઈટ્સ, 100થી વધુ ખરીદનાર કાર્યક્રમના આયોજન સાથે રહ્યો છે.
ભવ્ય સમારંભના ઉદ્દઘાટક તરીકે, UBM Indiaએ વિવિધ ઉત્તરમાં આવેલ હબ જેમકે લખનૌ, અંબાલા, જલંધર, ચંદીગઢ અને અમૃતસરમાં, ઉત્તર ભારત ભરમાં 20,000થી વધુ અગ્રણી જવેલર્સને જોડતાં સફળ રોડ શો અને એક સ્ટોર થી બીજા સ્ટોરમાં પ્રવૃત્તિઓ કરી છે.
DJGFની 5મી આવૃત્તિના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ, "ભારત છેલ્લાં બે વર્ષમાં સોનાનાનું સૌથી મોટું ગ્રાહક રહ્યુ છે અને હીરા માટેની તેની ખાધમાં, યુએસ અને ચીન પછી ત્રીજા ક્રમે આવે છે. ઉત્તર ભારત દેશના સૌથી મોટા બજારો તેના મુઘલ એન્ટીક, સોનું, હીરા અને કુંદન નવરત્ન જેવા તેજસ્વી અને સ્ટેટમેન્ટ જવેરાતના નમૂનાઓના વલણ માટે જાણીતા છે. UBM India આ ચમક માટેના પ્રેમને સમજે છે અને Delhi Jewellery and Gem Fair - ઉત્તર ભારતનો એકમાત્ર આટલો મોટો અને વિશાળ શો દ્વારા વધુ આ ક્ષેત્રમાં વધારો કરશે. આ શો હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઇમાં સફળ શો સાથે જ્વેલરી ક્ષેત્રમાં આપણાં ભારતની છાપ દ્રઢ કરવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપે છે."
"આ વર્ષે DJGF, The Retail Jewellers Guild Awardsની બીજી આવૃત્તિ પણ નિહાળશે, 'India's Leading Retail Jewellery Companies', Avalon Global Researchના સહયોગથી બનાવેલ અનન્ય રિપોર્ટ કે જે અગ્રણી ઉત્પાદકો, ખરીદદારો, ફ્રેન્ચાઇઝ મેનેજર્સ, બેન્કર્સ અને હાઈ નેટ-વર્થ અંતિમ વપરાશકર્તાઓના દિમાગમાં રિટેલ જવેલરી બિઝનેસને સૌથી ટોચ પર રાખે છે, તેની બીજી આવૃત્તિના વિશિષ્ટ લોન્ચ સાથે ઉત્તર ભારતમાં રિટેલ જ્વેલરી બિઝનેસની શ્રેષ્ઠ પ્રતિભાને સમ્માનિત કરવાની એક અનન્ય પહેલ છે", એમ તેમણે આગળ ઉમેર્યું.
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડીયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+22-61727000
Share this article