હૈદ્રાબાદ, ભારત, August 8, 2016 /PRNewswire/ --
- ભારતની ફાર્માસ્યુટિકલ રાજધાની, હૈદ્રાબાદમાં ભારતની સૌથી વધુ વ્યાપક વિશ્લેષણાત્મક, લેબ, ફાર્મા મશીનરી અને કોન્ટ્રેક્ટ સેવાઓનો પ્રસંગ
- સમગ્ર ભારત માંથી 150થી વધુ સહભાગી પ્રદર્શકો અને લગભગ 4500+ મુલાકાતીઓને આકર્ષે છે.
- જાણીતા ઉદ્યોગ નિષ્ણાંતો સાથે પાવર-પેક અને ઉદ્યોગ કેન્દ્રિત કોન્ફોરન્સ
UBM India, CPhI અને P-MEC India ના આયોજકો, વૈશ્વિક ફાર્મા વ્યપાર શૉ અને કોન્ફરન્સ, આજે PharmaLytica 2016ની 3જી આવૃત્તિ (5મી - 6મી ઓગસ્ટ)ના યજમાન છે. બે દિવસીય પ્રસંગનું આજે Dr. PV Appaji, ડિરેક્ટર જનરલ, Pharmexcil; Mr. Partha Sarathi Reddy, ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર, Hetero Drugs; Mr. AVS Chakravarthi, CEO અને મેનેજીંગ ડિરેક્ટર, Ecobliss India Pvt Ltd; Dr. Rao Vadlamudi, પ્રમુખ, Indian Pharmaceutical Association (IPA) અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India દ્વારા HITEX Exhibition Center ખાતે ઉદ્દઘાટન કર્યુ હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160805/395944 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160805/395943 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160713/10150475 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ભારતના ફાર્મા સેકટરમાં વધતી જતી ઉદ્યોગો કુશળતા દ્વારા સાબિત થયેલ સમર્થિત, PharmaLytica વિશ્લેષણાત્મક અને બાયોટેકનોલોજી, પ્રયોગશાળા સાધનો અને પ્રયોગશાળા રસાયણો, ફાર્મા મશીનરી
અને આઉટસોર્સિંગ ઉકેલો માટે પૃષ્ઠભૂમિ માંથી ફાર્મા ઉદ્યોગ નિષ્ણાતો માટે આદર્શ પ્લેટફોર્મ ઉભુ કરવા સક્ષમ છે. ભારતની સમૃદ્ધ અને સહાયક ફાર્માસ્યુટિકલ રાજધાની, હૈદ્રાબાદમાં રાખવામાં આવેલ છે, કે જેને દેશમાં શ્રેષ્ઠ બલ્ક ડ્રગ કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે અને ભારતની દવાની નિકાસમાં લગભગ પાંચમો ભાગ ધરાવે છે.
PharmaLytica કોન્ફરન્સના ભાગ તરીકે સત્રો અને ચર્ચાઓની સમગ્ર શ્રેણી દ્વારા, વિશ્લેષણાત્મક, બાયોટેકનોલોજી, પ્રયોગશાળા, ફાર્મા મશીનરી અને આઉટસોર્સિંગ સર્વિસ વિભાગમાં તાજેતરના ઉદ્યોગ વલણો અને નવીનતાઓ સંબંધિત ફાર્માસ્યુટિકલ સમુદાયને અપડેટેડ રહેવામાં મદદ કરવામાં આ પ્રસંગ સક્ષમ છે.
PharmaLyticaની 3જી આવૃત્તિમાં દેશભરમાંથી 150થી વધુ પ્રદર્શકો ભાગીદાર છે. અમુક મહત્વના સહભાગીઓમાં અન્યોની સાથે Ingersoll Rand India Ltd., Chemipack India Pvt. Ltd., Kirloskar Co. Ltd., Newtronic Lifecare, Shiv Shakti Process Equipment, GMP Technical Solutions, Integrated Cleanroom Technology, Captech Systems, Galaxy Sivtek, First Source Laboratory Solutions, Polmon Instruments, Osworld Scientific Equipments, Charles River Laboratories - India, Humidity Technologies, Medica Instruments, Jay Instruments & Systems, Daicel Chiral Technologies (India), Scientific Research Instruments Company, Sefar India અને Suntec Teknopak Cleanrooms & Containmentsનો સમાવેશ થાય છે.
Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ આ પ્રસંગની 3જી આવૃત્તિના ઉદ્દાઘટન પર બોલતાં કહ્યુ કે, "ભારતમાં વિશ્લેષણાત્મક, બાયોટેકનોલોજી, પ્રયોગશાળાના સાધનો, ફાર્મા મશીનરી અને સેવાઓના આઉટસોર્સ ગુણવત્તા, સંશોધન, નિયમનકારી અને પર્યાવરણીય અનુપાલનને કારણે વિશાળપણે વિકસવા માટે સેટ છે. પરિણામે, ભારતીય ઔદ્યોગિક ખેલાડીઓ માટે આજના સારી પ્રોડક્ટ અને સેવાના પ્રસ્તાવિતો સાથેના પરિદ્રશ્ય સાથે અનુકુલિત થવા માટે કલાકની જરૂરિયાત છે. આ પ્રસ્તાવિતોને વિશાળ શ્રોતા સુધી વધુ બજારામાં લાવવા અને બદલામાં આ જગ્યાએ ફાર્મા સેક્ટરની વચ્ચે વ્યપાર કરવા, UBM India, PharmaLyticaની 3જી આવૃત્તિ લાવ્યુ છે, વિશ્લેષણાત્મક, આઉટસોર્સિંગ, પ્રયોગશાળા, ફાર્મા મશીનરી અને તકનીકના ક્ષેત્રને સમર્પિત ઔદ્યોગિક પ્લેટફોર્મ. PharmaLytica પ્રદર્શકો અને મુલાકાતીઓને નેટવર્ક બનાવવા અને જોડાવવા માટે જ સક્ષમ નથી બનાવતું પણ ફાર્મા સમુદાયને આ વિભાગોને લગતી અત્યાધુનિક ઉદ્યોગના વલણો અને નવીનતાઓ અપનાવવામાં તેની પાવર-પેક કોન્ફરન્સિસ સાથે મદદ પણ કરે છે."
તેમણે આગળ ઉમેર્યું કે, "ફાર્મા એક્સિબિશન અવકાશમાં અગ્રણી તરીકે, આ વર્ષે, UBM India જયારે CPhI અને P-MEC Indiaના દાયકાની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે તેને 'India Pharma Week'ના લોન્ચની જાહેરાત કરવામાં ગર્વની અનુભૂતિ થાય છે. અઠવાડિયા સુધી ચાલનારો ઉત્સવ કે જે Bombay Convention and Exhibition Centre (BCEC) અને Bandra Kurla Complex (BKC) મુબંઈમાં વારાફરતી રાખવામાં આવશે કે જેમાં 10 પેટા કાર્યક્રમ હશે જે આ વિભાગમાં આપણી ઉપસ્થિતિ મજબૂત બનાવી ફાર્મા ક્ષેત્રમાં વેપાર, જ્ઞાન, નેતૃત્વ, નવીનતા અને ખ્યાતિ પર ધ્યાન આપશે."
PharmaLytica 2016ના અગત્યના સત્રો કે જે મોટા પાયે આ વિભાગને સંબંધિત નવા વલણો અને જાણકારીને આવરી લેતાં વિષયોનો સમાવેશ કરે છે. 1લા દિવસે 'Status and Trend of Global Innovative Drugs - The Power of Partnerships and Alliances', 'Contemporary Clinical Trials - Issues and Concerns', 'Good Pharmacovigilance Practice', 'Role of Technology and Health Outcomes: A Peek into the Future','Converting Pharmaceutical Innovation into Sustainable Productivity' અને 'Diagnostic Clinics - Role of Real World Data' પર સત્રો હતાં.
2જા દિવસે 'India's Continued Alignment with the Global Pharmaceutical Industry', 'GMP Regulations for Pharma Industry', 'Advancements and Impacts of Analytical and Bioanalytical Techniques', 'Advances in Chromatography and Mass Spectrometry', 'Laboratory Analytical Market - Statusquo and Future', 'Global impact of Industry 4.0 on Pharma Manufacturing' અને 'ISA Standards in the Context of the Food and Pharmaceutical industry' પર સત્રોનો સમાવેશ થશે.
આ સત્રોમાં ઉદ્યોગોમાંથી અમુક જાણીતાં નામો છે, જેમકે Dr. Akhilesh Sharma, ચીફ મેડિકલ ઓફિસર અને ગ્લોબલ હેડ, Dr Reddy's Laboratories Limited; Dr. Ambrish Srivastava, વાઇસ પ્રેસિડન્ટ: મેડિકલ બાબતો, Clinical Research and Regulatory, Alkem Labs Ltd.; Dr. Ajoy Roy, સિનિયર મેડિકલ ડિરેક્ટર, હેડ ઈન્ડિયા મેડિકલ સર્વિસિસ, Parexel International (India) Pvt. Ltd.; Dr Shubhadeep Sinha, વાઇસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ હેડ Pharmacovigilance Clinical Development, Hetero Group; Mr. Santosh Shevade, CSE ગ્રુપ હેડ, Clinical Development, Novartis Healthcare Pvt. Ltd.; Dr. Rashmi Hegde, ડિરેક્ટર-મેડિકલ, Abbott Healthcare India Limited; Dr. Bhavana Bhagat, DGM ડ્રગ સેફ્ટી એન્ડ રિસ્ક મેનેજમેન્ટ, Lupin Limited; Dr. Sharad Mankumare, આધારિત પ્રમાણભૂત લેબોરેટરી નિયામક, United States of Pharmacopeia (USP), હૈદ્રાબાદ; Dr Hemant Borgaonkar, ટેકનિકલ સલાહકાર, Labindia; Mr. Sivaram PV, મેનેજિંગ ડિરેક્ટર, B&R Industrial Automation Pvt. Ltd.; Mr. Sharad Karve, જનરલ મેનેજર, Schneider Electric અને પ્રેસિડન્ટ ISA (International Society for Automation, હૈદ્રાબાદ) અને Dr. Keshava Prasad, ફેકલ્ટી સાયન્ટિસ્ટ, Institute of Bioinformatics, બેંગલોર.
આ પ્રસંગે નવીનતા ગેલેરીની વિશેષતા હશે જેમાં આઠ સહભાગી થનાર કંપનીઓ તેમની નવીનતાઓ અને અત્યાધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરે છે. ભાગ લેનાર કંપનીઓ Biopharmax India Pvt. Ltd., Galaxy Sivtek Pvt. Ltd., Gandhi Automations Pvt. Ltd., Scientific Research Instruments Company Private Limited, POLMON Instruments Pvt. Ltd., S. K. Pharma Machinery Pvt. Ltd., Landsky Engineers Pvt. Ltd. અને Orbit Technologies Pvt. Ltd., હૈદ્રાબાદ છે.
આ પ્રસંગ વિશે વધુ જાણવા અહીં મુલાકાત લો - http://www.ubmindia.in/pharmalytica
UBM India 'India Pharma Week' સાથે આ વર્ષે શાનદાર રીતે દેશની સૌથી મોટા ફાર્મા કાર્યક્રમો CPhI અને P-MEC દર્શાવવા માટે બધી રીતે તૈયાર છે. ત્રણ દિવસીય પ્રદર્શનથી લઈને, CPhI અને P-MEC ભારત એક અઠવાડિયા સુધી ફેલાયેલ શૉ સુધી વિકાસ પામ્યો છે, અને તેને 17મી થી 23મી નવેમ્બર 2016 સુધી રાખવામાં આવશે. India Pharma Weekમાં સમગ્ર મુબંઈ શહેરમાં ફેલાયેલ ફાર્મા ક્ષેત્રમાં બિઝનેસ, જ્ઞાન, નેતૃત્વ, નવીનતા, ખ્યાતિ અને નેટવર્કીંગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં 10થી વધુ કાર્યક્રમો રાખવામાં આવશે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લન્ડન સ્ટોક એક્સચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
022-61727000
UBM India
Share this article