ચૈન્નઈ, June 10, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા 100 પ્રખ્યાત ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ સમારોહ
UBM Indiaએ આજે 3જી વ્યવસાયિક સલામતી અને આરોગ્ય (OSH) India-Chennai, બે દિવસીય (9મી - 10મી જૂન 2016) સલામતી પ્રદર્શન ચૈન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે લોન્ચ કર્યુ છે. આ શો આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શકો, સલાહકારો, બિઝનેસ નિષ્ણાંતો અને અગત્યના સરકારી અધિકારીઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર નોકરીના સ્થળે સુરક્ષા અને આરોગ્યના સહન કરવા પડતાં કેટલાંક પડકારો માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસોની ચર્ચા કરવા અને ઉકેલ મેળવવા સાથે
લાવે છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160609/10148035-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160609/10148035-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150810/10128411 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
OSH India, Chennai 2016નો ઉદ્દઘાટન સમારોહ, મુખ્ય મહેમાન Shri. Thiru K Kalaiannan, Additional Director, Directorate Industrial Safety and Health, Government of Tamil Nadu; અતિથિ વિશેષ, Shri V.V.G. Raju, Regional Executive Director - Southern Region, Airport Authority of India; અગત્યના મહાનુભવો Shri A K Megharaj, Deputy Director General Mines Safety, Southern Zone, Directorate Mines Safety, Government of India; Mr Karthikeya R. Reddy, CEO and Director, Dickies India and ID Overseas Pvt Ltd.; Mr Badrinath Gulur, Director, Training and Capacity Building - Social Accountability International (SAI); Mr. Varun Budhiraja, Director, Euro Safety Footwear, India; Mr. Dr P.C. Ghosh, Director Retired (Physiology and Ergonomics), Central Labour Institute, Mumbai અને Yogesh Mudras, Managing Director, UBM Indiaની હાજરીમાં ઉદ્યોગ સભાની વચ્ચે થયો.
સમગ્ર ઉદ્યોગના અગ્રણી પ્રદર્શકોની ભાગીદારીએ OSH Indiaના ઉદ્યોગ પ્રસંગ તરીકેની જરૂરિયાત અને ધ્યાનની પુષ્ટિ કરી છે. આમાં 'પ્રસ્તુત ભાગીદાર' - Dickies India, 'વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ભાગીદાર' - Euro Safety Footwear (India) Pvt. Ltd. અને અન્યો જેમકે Mallcom India Ltd; Venus Safety and Health Pvt Ltd; Acme Safetywears Ltd; Accent Industries Ltd; Prolite Autoglo Ltd; Acme Fabrik Plast Co; Lakeland Glove and Safety Apparels Pvt Ltd; Allied Safety Equipments Pvt Ltd; JLG Industries; Aktion Safety Solutions Pvt Ltd; Tobit Engineers; Tej Engineering; Prem Safety Works; Hetal International અને NIST Institute Pvt. Ltd.નો સમાવેશ થાય છે.
OSH Chennaiની 3જી આવૃત્તિના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM India જણાવે છે કે, "ઉત્પાદકતા અને નફાકારકતા આરોગ્ય અને સલામતી સાથે હાથ માં હાથ મિલાવી આગળ વધે છે. વધુ આર્થિક વૃદ્ધિ ટકાવી રાખવા અને સમગ્ર જીવનની ગુણવત્તા વધારવા માટે, વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી ઊભરતાં અર્થતંત્રોમાં અત્યંત મહત્વનું છે. ભારતની વિસ્તરી રહેલ ઓદ્યોગિક હદોના કર્મચારીઓમાં છૂટાછવાયા ઉદય સાથે, આ ક્ષેત્રના મહત્વનું અમલીકરણ અને હાઈલાઈટીંગ આવશ્યકતા બની છે. કાર્યસ્થળે સલામતી પૂરી પાડવા પર સરકાર દ્વારા નિયમિત ભાર મૂકવાથી આ ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણમાં વધારો જાડાયો છે, જે સમગ્ર વિશ્વમાં માંથી પ્લાયર્સ અને સેવા પ્રદાતાઓ માટે તેમના ઉત્પાદનો અને ઉકેલ આપવાનું પ્રદર્શન કરવા માટેની વિશાળ તક આપે છે. OSH Chennai સાથે અમારી પહેલ મારફતે, અમે ઉદ્યોગને આ તકનો ખ્યાલ કરાવવા યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડીએ છીએ."
OSH Chennai ની બે દિવસીય પરિષદમાં સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી અગ્રણી નિષ્ણાતો દ્વારા વ્યવસાયિક સલામતી આગળ લવાય છે, જયારે ઉદ્યોગ પડકારો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો ચર્ચા કરવામાં આવે છે. પરિષદમાં ચર્ચા થનાર વિષયોની શ્રેણી આ મૂજબ છે: 'વ્યવસાયિક સલામતી અને આરોગ્યમાં નિવારણની સંસ્કૃતિનું નિર્માણ'; 'જવાબદાર કાળજી - કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે વ્યાપક સુરક્ષા સિસ્ટમ'; 'સુરક્ષા નેતૃત્વ અને ટેલેન્ટનું નિર્માણ'; 'પ્રક્રિયા સુરક્ષા શ્રેષ્ઠતા'; 'ભારતમાં આગ સુરક્ષાના પડકારો'; 'બાંધકામ ઉદ્યોગ: નિવારણની સંસ્કૃતિનું નિર્માણ'થી લઈને 'કાર્યસ્થળનો તણાવ:સામુહિક પડકાર'.
સમિટમાં અન્યોની સાથે Mr. Narasimham, Executive Director, Corporate HSE, Hindustan Petroleum Corporation Limited (HPCL); Capt. Dhruv Rebbapragada, Chief of Flight Safety, IndiGo Airlines; Mr. R.A.Venkitachalam, Vice President, Public Safety, Underwriters Laboratories Inc; Dr Ashish Arora, Occupational Health Physician, Shell India; Mr. Shailesh Raval, Head-Health, Safety & Environment, Deepak Nitrite Ltd., Mr. Stephen Philip Storey, Corporate EHS Head, Larsen & Toubro Limited અને Mr. JC Sekar, CEO, AcuiZen Technologies Singapore Pte. Ltd., સહિત વિખ્યાત વક્તાઓની શ્રેણી છે.
ઉદ્યોગ OSH Chennai 2016ને UBM India દ્વારા દક્ષિણ ભારતમાં ઉદ્યોગ પ્લેટફોર્મ અને ઉદ્દેશ્યોને ભારપૂર્વક જણાવવા માટેનો વાર્ષિક એક્સ્પો છે
Dickies India
વૈશ્વિક કાર્યસ્થળના વસ્ત્રોની બ્રાન્ડના અગ્રણી 'Dickies', OSH Chennai 2016ના 'પ્રસ્તુતિ ભાગીદાર' તેમના નવા સલામતી ફુટવેર અને પરફોર્મન્સ વ્યવસાયિક કામના પહેરવેશનું અનાવરણ એક્સ્પો ખાતે કરશે.
Mr. Karthikeya R. Reddy, CEO and Director, Dickies India એ તેમની લોન્ચ અને OSH Chennai 2016 સાથે એસોસિયેશન વિશે કહેતાં જણાવ્યુ કે, "OSH India Dickiesને ભારતીય કામદારો માટે તેની ઉત્પાદનો રજૂ કરવા માટે એક મહાન પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ વર્ષના પણ પ્રસ્તુતિ ભાગીદાર બનવા માટે ખૂશ છીએ. અમે ભારતીય કામદારોને વૈશ્વિક સૌથી મોટી કામના પહેરવેશની બ્રાન્ડ રજૂ કરવા માંગીએ છીએ અને અમે માનીએ છીએ કે OSH તેના માટે એક મહાન પ્લેટફોર્મ છે. અમે જૂન 2016માં OSH Chennai ખાતે અમારા નવા સલામતી ફુટવેર અને પરફોર્મન્સ વ્યવસાયિક કામના પહેરવેશનું લોન્ચ કરેલ છે.''
Euro Safety Footwear
Euro Safety Footwear, OSH Chennai 2016 માટે 'વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ભાગીદાર' તેમાના નવા વિકસિત વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (PPE)ની શ્રેણીનું, દરેક પ્રકારના ઉદ્યોગોને આશાસ્પદ ઉત્પાદનોની સગવડ પૂરી પાડવા પ્રદર્શિત કરી રહ્યુ છે.
Mr. Varun Budhiraja, Director, Euro Safety Footwear (India) Pvt. Ltd.એ લોન્ચ અને તેમના OSH Chennai 2016 સાથેના અસોશિયન પર બોલતાં જણાવ્યુ કે, "હવે અમે મહિનાઓથી અમારી નવા ઉત્પાદનની શ્રેણી પર કાર્ય કરી રહ્યા છીએ. જયારે કોઈપણ નવો ખેલાડી બજારમાં આવે છે, તે ચાલી રહેલ વલણોનું અનુસરણ કરે છે અને લોકો પહેલેથી જે ખરીદી રહ્યા છે તે આપે છે. અમે જે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ તે કંઈક નવું છે અને જેને લોકો ખરીદવા માંગે છે. કારીગરોને આરામ, સગવડ અને બધુ સલામતીની ચાદરમાં વીંટળાયેલ હોય એવું જોઇએ છીએ અને અમે આવું જ કંઈક પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. OSH અને Euro Safety Footwear વ્યવસાયિક સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને પ્રથમ
વખત અમે એક્સ્પોને 'વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ભાગીદા' તરીકે અમારી માન્યતાને મજબૂત બનાવવા સમર્થન આપી રહ્યા છે. આપણે હંમેશા યાદ રાખવું જોઇએ કે કારીગરોની સલામતી સાથે સમાધાન કરી આજે બચાવેલ પૈસા જાનહાનિ પર ખર્ચાય છે; અને માત્ર અપરાધ ભાવ બાકી બચે છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.in ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article