ચૈન્નઈ, June 10, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા દક્ષિણ ભારતનો સૌથી મોટો સુરક્ષા અને ફાયરનો પ્રસંગ
UBM India, IFSEC India આયોજકોએ, 'Security and Fire Expo (SAFE) - South India' 2016, ત્રણ દિવસીય (9મી -11મી જૂન 2016') ટ્રેડ શો આજે ચૈન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160609/10148038 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150417/10120853 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
શો સર્વેલન્સ, પ્રવેશ અને ઘર ઓટોમેશન ઉદ્યોગ, કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓ એકઠા કરવા, ક્રિયાપ્રતિક્રિયા, નેટવર્ક માટે, વિશ્વની અગ્રણી કંપનીઓ પાસેથી તાજેતરની નવીનતા જોવા, વ્યાપાર સોલ્યુશન્સના સ્ત્રોત અને અમૂલ્ય નિષ્ણાત આધાર ભેગા કરવા પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના 50થી વધુ ભારતીય અને વૈશ્વિક સપ્લાયર્સ અને ઉત્પાદનકર્તાઓ, દરેકને એક છતની નીચે સાથે લાવે છે.
આ પ્રસંગ મુલાકાતીઓને તાજેતરની ટેકનોલોજી, ઉદ્યોગના વલણો વિશે શીખવા અને તેમના બિઝનેસ અને ગ્રાહકો સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ ઉકેલો શોધવા માટે માહિતીપ્રદ ડેમો અને વિપુલ તકો પૂરી પાડે છે. વિશ્લેષકોનો અભિપ્રાય છે કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો, વધતો જતો અપરાધ દર, ડેટાની ચોરી, દૂરસ્થ મોનીટરીંગ, જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, વધી રહેલ IT ખર્ચ, સરકારની પહેલ અને વધી રહેલ સુરક્ષાનો ખર્ચ બધું ભારતમાં સર્વેલન્સ સિસ્ટમ માટે બજારોમાં બુસ્ટીંગ છે. આ દ્રશ્ય સામે, SAFE 2016, ભારતના દક્ષિણ બજારમાં અગત્યની સુરક્ષા અને ફાયરનો પ્રસંગ તેના પ્રદર્શકો અને મુલાકાતીઓને તાજેતરની ટેકનોલોજી અને ઉદ્યોગ વલણો વિશે જાણવા, અને તેમના બિઝનેસ અને ગ્રાહકો સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ ઉકેલો શોધવા, CCTV અને વિડિયો સર્વેલન્સ, બાયોમેટ્રિક્સ અને RFID, સંકલિત પ્રણાલીઓ, વપરાશ નિયંત્રણ, સાયબર સુરક્ષા, સંકલિત પ્રણાલીઓ, ભૌતિક સુરક્ષા, ફાયર શોધ સિસ્ટમો, ઘૂસણખોર એલાર્મ અને ડિસપ્લે પર આગ એલાર્મ જેવા ઉત્પાદોના પ્રદર્શનનો સમાવેશ સહિતની તક પૂરી પાડે છે.
તેના બીજા વર્ષમાં, SAFE India કદ અને ઉંડાણમાં વૃદ્ધિ પામ્યો છે, અમારા અગત્યના ભાગીદાર Accu-Vision, ERD Technologies, Prama Hikvision, Hi-Focus, Unicam, XYZ Digital Pvt. Ltd., Samriddhi Automations Pvt. Ltd., Sparsh , Uniview અને અન્યો જેમકે A-ID Systems (I) Pvt. Ltd., Altrox World Corp, Atlanta Systems Pvt Ltd, ATSS, Automation Zone, Axestrack Software Solutions Pvt. Ltd., Cloud 9 Securities, Clumaxx Technology, Divine Eye, Gasvigil Technologies Pvt. Ltd., In4 Solutions, Jack Enterprises, Krinovate Services, Kubhera Cable Private Limited (Crest), Leaf Technologies Pvt Ltd, Mark Electronics, Matrix Comsec Pvt. Ltd., Metro Electronics, Movision Technologies, Mudra Electronics, MX-MDR Technologies Ltd, Onebee technology Pvt. Ltd., Ontracking Fzco, Rahul Cable, Ranjana Computers, Rax-Tech International, Sidhi Vinayak Security Systems, Sun Security System, Swaraj Secutech Pvt. Ltd., Unicom IT Solutions જેવા કેટલાંક ઉદ્યોગના અગ્રણીઓ અને અગત્યના એક્સિબિટર્સને આકર્ષી રહ્યો છે.
'Security and Fire Expo (SAFE) - South India' 2016,ના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM India એ કહ્યુ કે, "સ્માર્ટ ટેક્નોલોજી યુગમાં, સ્માર્ટ શહેરોની ગતિ સાથે મેચ થવા, સ્માર્ટ સુરક્ષા અત્યંત મહત્વની છે. આજે, સુરક્ષા અને દેખરેખને ઔદ્યોગિક, વ્યાપારી અને રહેણાંક ક્ષેત્રોમાં ઝડપી વૃદ્ધિની આવશ્યકતા છે. SAFE 2016 માટે UBM Indiaનો હેતુ આ જરૂરિયાત મોખરે લાવવા અને જવાબમાં આ સંસ્થાનોમાં સુરક્ષા મજબૂત કરવા નવી ટેકનોલોજી પર આધારિત જરૂરી ઉકેલો પૂરા પાડવાનો છે."
Electronic Security Association of India (ESAI) અને Asian Professional Security Association (APSA)ના સમર્થન સાથે એક્સ્પો ઉદ્યોગઓ દ્વારા વ્યાપકપણે સારી રીતે મેળવવામાં આવ્યો હતો.
ઉદ્યોગ SAFE 2016ને ઉદ્યોગ પ્લેટફોર્મ તરીકે માન્ય કરે છે અને દક્ષિણ ભારતમાં UBM India દ્વારા વાર્ષિક એક્સ્પોના ઉદ્દેશ્યો ભારપૂર્વક ફરી કહે છે.
Mr. Benni Gasper, BDM, RAX Tech International એ કહ્યુ, "વધતી જતી જાગૃતિ કારણે સલામતી અને સુરક્ષા ઉદ્યોગ ઉદય પર છે. આ ઉદ્યોગ પુષ્કળ ક્ષમતા ધરાવે છે પરંતુ સંભવિત ગ્રાહકો શોધવા અને તેમના સુધી પહોંચવું એક પડકાર છે. આપણા માટે લોકોને સલામતી અને સુરક્ષાની ચિંતાથી પરિચિત કરવા અગત્યનું છે અને આપણી ઉત્પાદ કઈ રીતે તેમને દૂર કરવામાં મદદ કરી શકે તે અંગે માહિતગાર કરવા મહત્વના છે. અમે માનીએ છીએ કે SAFE જાગૃતિ બનાવવા અને નવો વ્યાપાર તકો ઓળખવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે. અમને વિશ્વાસ છે કે SAFEમાં સહભાગિતાથી અમારા બિઝનેસ પર હકારાત્મક અસર પડશે."
Mr. Sandeep Jain, HiFocus Electronics India Pvt. Ltd એ કહ્યુ, "ઉદ્યોગ HD એનાલોગથી IP તરફ આગળ વધી રહ્યો છે અને IP ટેકનોલોજી માર્કેટમાં વિશાળ શક્યતાઓ છે. ઉદ્યોગને ઉકેલ-આધારિત ટેકનોલોજીની જરૂર છે જે IP ટેકનોલોજી દ્વારા પૂર્ણ કરી શકાય. સ્થાનિક બજારમાં આ લક્ષણ કંપની માટે લાભદાયી રહેશે કારણ કે તે સ્થાનિક રોકાણ આપશે. અમે આશા રાખીએ છીએ કે SAFEની આ આવૃત્તિ અમને દક્ષિણ બજારમાં તેમજ ભારત પણ અમારી શક્યતાઓ ખોલવામાં મદદ કરશે."
Mr. Pratheep Gandhi - CEO, Altrox World Corp એ કહ્યુ, "અમે SAFE સાથે તેની શરૂઆતથી સંકળાયેલા છે. આ ટ્રેડ ફેરએ સતત નવીનતાઓનું પ્રદર્શન કરી અને તાજેતરની ટેકનોલોજી લાવી ખૂબ મહત્વ પ્રાપ્ત કર્યુ છે. એકંદરે SAFE Indiaનો ભાગ બનવું એક સારો અનુભવ રહ્યો છે, કારણે કે તેણે સમગ્ર દક્ષિણ ભારતમાં અમારા બિઝનેસ વિસ્તારવા અમને મદદ કરી છે, SAFE India સાથે જોડાયા બાદ બ્રાન્ડિંગ ગુણવત્તા પણ શક્ય બન્યું છે."
Mr. B. Yuvraj - Managing Director, In4 Solutions એ કહ્યુ, "In4 Solutions SAFE Indiaમાં તેની શરૂઆતથી ભાગ લઈ રહ્યુ છે. એવો અંદાજ કરવામાં આવે છે કે SAFE સાથે સંકળાયા બાદ અમારા બિઝનેસમાં લગભગ 30 થી 40% વૃદ્ધિ આવી છે અને અમને આંતરરાષ્ટ્રીય અમારા વેપારની વિસ્તૃત કરવા માટે મદદ મળી છે, એટલે કે, કતાર, મલેશિયા, સાઉદી અરેબિયા વગેરે. SAFE આ પ્રકારનો એક ચેન્નઈમાં થતું એક્સિબિશન છે, જે અમારી બ્રાન્ડને લોકલ ડીલરો સુધી પહોંચવામાં મદદ કરે છે અને ઉત્પાદનો અને ઉકેલોનું પ્રદર્શન કરવામાં સરળતા પણ આપે છે."
SAFE 2016 ખાતે લોન્ચ
SAFE2016 Matrix Comsec Pvt. Ltd. દ્વારા અત્યાધુનિક, અનન્ય IP આધારિત વપરાશ નિયંત્રણ પેનલ, COSEC ARC, પરંપરાગત વપરાશ નિયંત્રણ પેનલ પર બહુવિધ લાભો હોવા અને એન્ટરપ્રાઇઝ ગ્રેડ સેન્ટ્રલાઇઝ વિડિયો સર્વેલન્સ મેનેજમેન્ટ સોલ્યુશન - SATATYA SAMASનું લોન્ચ પણ જોશે.
Mr. Jatin Desai - Product Manager, Access Control and Time-Attendance Solution, Matrix Comsec Pvt. Ltd. એ કહ્યુ, "આ પ્રસંગે ઍક્સેસ નિયંત્રણ અને ટાઇમ એટેન્ડન્સ ડોમેન્સમાં, Matrix તેની અત્યાધુનિક, અનન્ય IP આધારિત વપરાશ નિયંત્રણ પેનલ COSEC ARC, પરંપરાગત વપરાશ નિયંત્રણ પેનલ પર બહુવિધ લાભો, લોન્ચ કરી રહ્યુ છે. PoE આધારિત હોવાથી, તે જટિલ વાયરિંગ અને સ્થાનિક વીજળી જરૂરિયાતો દૂર કરે છે. તેની દિન રેલ અને દિવાલ માઉન્ટ વિકલ્પ જયાં જગ્યાનો અભાવ હોય ત્યાં પણ માઉન્ટ કરવા માટે રાહત આપે છે. વધુમાં, Matrix દ્વારા આ પ્રસંગે ટાઇમ એટેન્ડન્સ અને ઍક્સેસ નિયંત્રણમાં એન્ટરપ્રાઇઝ ગ્રેડની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. અને 'તમારો મોબાઈલ તમારી ઓળખ છે' તેના પર ધ્યાન કેન્દ્રિત કરી QR કોડ આધારિત વપરાશ નિયંત્રણ, બ્લૂટૂથ આધારિત વપરાશ નિયંત્રણ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી ઓટોમેટિક એટેન્ડન્સ માર્કિંગ મુખ્ય પ્રદર્શનમાં રહેશે."
Mr. Kaushal Kadakia - Product Manager, Video Surveillance, Matrix Comsec Pvt Ltd. એ કહ્યુ, "તેના વિડિઓ સર્વેલન્સ પોર્ટફોલિયોમાં NVRs, HVRs અને IP કેમેરામાં કાર્ય સમૃદ્ધ અને વિશ્વસનીય શ્રેણી બનાવી, Matrix તેની એન્ટરપ્રાઇઝ ગ્રેડ સેન્ટ્રલાઇઝ્ડ વિડિયો સર્વેલન્સ મેનેજમેન્ટ સોલ્યુશન - SATATYA SAMAS લોન્ચ કરી રહ્યુ છે". દૃશ્યતા, નિયંત્રણ, બુદ્ધિ અને સંકલન ચાર થાંભલીઓ પર નિર્માણ કરી તે મોટા અને બહુવિધ સ્થાન સંસ્થાની વિવિધ અને જટિલ જરૂરિયાતોનું નિવારણ કરે છે. બુદ્ધિશાળી લક્ષણો અને વિડિઓ ઍનલિટિક્સ સાથે આ સ્કેલેબલ અને મોડ્યુલર ઉકેલ બનાવો અટકાવવા માટે સક્રિય પ્રતિભાવ આપવા સંસ્થાને મદદ કરે છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા: ubmindia.in ની મુલાકાત લો
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article