ચૈન્નઈ, May 27, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા દક્ષિણ ભારતનું એકમાત્ર સુરક્ષા અને ફાયર એક્સિબિશન
પ્રથમ આવૃત્તિની સફળ સમાપ્તિ પછી, UBM India, IFSEC India ના આયોજકે, 'Security and Fire Expo (SAFE) - દક્ષિણ ભારત'ની જાહેરાત કરી છે. 9મી-11મી, જૂન 2016, માટે ચૈન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે નિર્ધારિત એક્સ્પોનો હેતુ સર્વેલન્સ, પ્રવેશ અને ઘર ઓટોમેશન ઉદ્યોગ, કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓ એકઠા કરવા, ક્રિયાપ્રતિક્રિયા, નેટવર્ક માટે, વિશ્વની અગ્રણી કંપનીઓ પાસેથી તાજેતરની નવીનતા જોવા, વ્યાપાર સોલ્યુશન્સના સ્ત્રોત અને અમૂલ્ય નિષ્ણાત આધાર ભેગા કરવા 60થી વધુ ભારતીય કંપનીઓ અને આંતર રાષ્ટ્રીય બ્રાન્ડોને એક છતની નીચે લાવવાનો છે. એક્સ્પોને Electronic Security Association of India (ESAI) અને Asian Professional Security Association (APSA) દ્વારા ટેકો મળેલ છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150417/10120853 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ પ્રસંગ મુલાકાતીઓને તાજેતરની ટેકનોલોજી અને ઉદ્યોગના વલણો વિશે શીખવા અને તેમના બિઝનેસ અને ગ્રાહકો સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ ઉકેલો શોધવાનું પૂરૂ પાડે છે. SAFE - દક્ષિણ ભારત, ભારતના દક્ષિણ માર્કેટમાં CCTV અને વિડિઓ સર્વેલન્સ, બાયોમેટ્રિક્સ અને RFID, સંકલિત પ્રણાલીઓ, વપરાશ નિયંત્રણ, સાયબર સુરક્ષા, સંકલિત પ્રણાલીઓ, ભૌતિક સુરક્ષા, પરિમિતિ સુરક્ષા, ફાયર શોધ સિસ્ટમો, ઘૂસણખોર એલાર્મ અને ડિસપ્લે પર આગ એલાર્મ જેવા ઉત્પાદો સાથેનો અગત્યનો સુરક્ષા અને આગ માટેનો પ્રસંગ છે.
તેના બીજા વર્ષમાં, SAFE India કદ અને ઉંડાણમાં વૃદ્ધિ પામ્યો છે, અમારા અગત્યના ભાગીદાર Accu-Vision, ERD Technologies, Prama Hikvision, Hi-Focus, Unicam, XYZ Digital Pvt. Ltd., Samriddhi Automations Pvt. Ltd., Sparsh , Uniview અને અન્યો જેમકે, A-ID Systems (I) Pvt. Ltd., Altrox World Corp, Atlanta Systems Pvt Ltd, ATSS, Automation Zone, Axestrack Software Solutions Pvt. Ltd., Cloud 9 Securities, Clumaxx Technology, Divine Eye, Gasvigil Technologies Pvt. Ltd., In4 Solutions, Jack Enterprises, Krinovate Services, Kubhera Cable Private Limited (Crest), Leaf Technologies Pvt Ltd, Mark Electronics, Matrix Comsec Pvt. Ltd., Metro Electronics, Movision Technologies, Mudra Electronics, MX-MDR Technologies Ltd, Onebee technology Pvt. Ltd., Ontracking Fzco, Rahul Cable, Ranjana Computers, Rax-Tech International, Sidhi Vinayak Security Systems, Sun Security System, Swaraj Secutech Pvt. Ltd., Unicom IT Solutions જેવા કેટલાંક ઉદ્યોગના અગ્રણીઓ અને અગત્યના એક્સિબિટર્સને આકર્ષી રહ્યો છે.
જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India Pvt. Ltd., જણાવે છે કે "આજે, વિશ્વના કેટલાંક સુરક્ષિત શહેરોમાંથી અપનાવેલ શ્રેષ્ટ પ્રયાસો દ્વારા કામ માટેનું સુરક્ષિત વાતાવરણમાં પુરૂ પાડવા માટેની જરૂરિયાત પર કેટલાક દક્ષિણ ભારતીય રાજ્ય સરકારો વચ્ચે વધતી જતી સર્વસંમતિ એક વિશાળ બજાર ખોલી, સુરક્ષા ઉદ્યોગના અગ્રણી ખેલાડીઓ વચ્ચે ભીષણ સ્પર્ધાના મંચનું સુયોજન કરે છે. ભારતમાં દક્ષિણ ભારત કોમર્શિયલ અને ગૃહ સુરક્ષા માટેનું લાંબા સમયથી અગત્યનું બિઝનેસ હબ રહ્યુ છે. SAFE 2016 આ પ્રદેશમાં એકમાત્ર આવો ટ્રેડ પ્રસંગ હોવાથી; UBM India નો હેતુ ઉદ્યોગની પૂરવઠા ચેઇન સાયકલને મજબૂત કરી પ્રદેશમાં વધતા જતાં માર્કેટ માટે માર્કેટ પ્રવેશ અને બિઝનેસ તકો પ્રદાન આપવા માટેનો છે."
"તેનો હેતુ સર્વેલન્સ, પ્રવેશ અને ઘર ઓટોમેશન ઉદ્યોગ માંથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને સાથે લાવવાનો, સમગ્ર વિશ્વમાં અગ્રણી કંપનીઓ પાસેથી તાજેતરની નવીનતાઓ પ્રદર્શન કરવાનો, બિઝનેસ સોલ્યુશનના સ્ત્રોત અને અમુલ્ય નિષ્ણાંત સહાય મેળવવા માટે એક છતની નીચે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને સાથે ખેંચી લાવવાનો છે," એવું તેમણે ઉમેર્યુ.
એકસ્પો અગ્રણી સુરક્ષા કંપનીઓ માટે અગત્યના નિર્ણાયકો સાથે સંબંધો સ્થાપીને, ઉભરતા બજારમાં ઉત્પાદનો રજૂ કરવા માટેનું એક લોન્ચ પેડ પણ હશે. આ મંડળ હોસ્પિટાલિટી, IT/BPO અને સેવા ઉદ્યોગ, રિયલ એસ્ટેટ, પોર્ટ સત્તાવાળાઓ, પાવર પ્લાન્ટ, લોજિસ્ટિક્સ, બાંધકામ, આર્કિટેક્ચર, ઓટોમોબાઇલ, ઉત્પાદન, ઔદ્યોગિક, રિટેલ, જ્વેલરી, આરોગ્ય, શિક્ષણ, IT, નેટવર્કીંગ, ટેલિકોમ, ઓટોમેશન અને BFSI માંથી સુરક્ષા અને સલામતી મેનેજરો સહિત સમગ્ર ઉદ્યોગમાંથી વ્યવસાયિકોને જોશે.
About UBM વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India ની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asia ના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા: http://www.ubmindia.in/home ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article