પૂને, ભારત, May 9, 2016 /PRNewswire/ --
Mahindra Powerol, Mahindra Powertrain Division દ્વારા નવો નિર્મિત થયેલ બિઝનેસ અને $16.9 બિલિયન Mahindra Group નો એક ભાગે, આજે તેની 125kVA Diesel Generators (DG)ની એક સંપૂર્ણ નવી શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેના R&D હબ- Mahindra Research Valley ચેન્નાઇમાં ડિઝાઇન કરવામાં આવેલ, આ નવી શ્રેણીના ડીઝલ જનરેટર તેની અપીલમાં કલાત્મક છે, ડિઝાઇનમાં ભવિષ્યવાદી અને 20% વધુ કોમ્પેક્ટ છે. Mahindra Powertrain એ પાંચ વર્ષોનો સુપર શિલ્ડ પ્લાન પણ પ્રસ્તાવિત કરેલ છે જે ગ્રાહકોના મનની સંપૂર્ણ શાંતિની ખાતરી કરવા DG સેટ માલિકો માટે બધુ વ્યાપક, કેશલેસ
સેવાઓછે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160506/10145661 )
Rajan Wadhera, પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ - Truck & Powertrain અને હેડ - Mahindra Research Valley, Mahindra & Mahindra Ltd, કહ્યુ કે, "સુલભ ટેકનોલોજીએ બધા મહિન્દ્રાની પહેલનું કેન્દ્રબિંદુ છે, આજેનું DG લોન્ચ આ માન્યતાનો પૂરાવો છે. અમારી અનન્ય પ્રથમ વખતની પ્રસ્તાવિત સુપર શિલ્ડ પ્લાન સાથે, ગ્રાહક કેન્દ્રિય સંસ્થા બનવાના બારને વધારવાની આશા રાખીએ છીએ. આગળ વધતાં, અમે અમારા ભવિષ્યના ઉત્પાદન અને સેવા તકોમાં પાવર ઉત્પાદન ઉદ્યોગમાં Mahindra Powerol ને ફાસ્ટ્રેક મુકવાનું ચાલુ રાખીશું.
તેની અનન્ય એન્જિનિયરિંગ કૅનોપી ડિઝાઇન અને કોમ્પેક્ટ કદ સાથે, 125kVA શ્રેણીના ડીઝલ જનરેટરો સ્થાપન માટે ઓછી જગ્યાનો ઉપયોગ કરીને ગ્રાહકોને લાભકર્તા છે. આ કોમ્પેક્ટ DG સેટ પરિવહન દરમિયાન ઇંધણમાં બચત કરી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે. વધુમાં, Powerol દ્વારા વિકસાવાયેલ પોલું સાયલન્સર, પેટન્ટ ટેક્નોલોજી, એકઝોસ્ટ અવાજ ઓછો કરશે. તેની મજબૂતાઈ અને કઠોરાઈમાં સમાધાન કર્યા વિના કૅનોપીના એકંદર વજનમાં 30% ઘટાડો પણ છે.
પ્રાથમિક સેવા આધારિત ઉદ્યોગ, DG સેટની ખરીદીનો નિર્ણય સેવા નેટવર્ક અને વેચાણ પછીની સેવા પ્રતિબદ્ધતા પર આધાર રાખે છે. સુપર શિલ્ડ પ્લાનનો પ્રસ્તાવ, સેવાની પહેલ, તેના ગ્રાહકો માટે મનની સંપૂર્ણ શાંતિની ખાતરી લાંબા સમય સુધી કરશે. આ તમામ વ્યાપક કવરેજ તેના ગ્રાહકોને જાળવણી ખર્ચ શૂન્ય, શૂન્ય રિપેર ખર્ચ, શૂન્ય સેવા ખર્ચ અને શૂન્ય વધારાની ફેરબદલીનું વચન પાંચ વર્ષો સુધી આપે છે. આ ઓફર DG સેટની 82.5kVA થી 200kVAની શ્રેણી માટે લાગુ છે.
Mahindra Powerol વિશે:
Mahindra Powerol, US$ 16.9 બિલિયન Mahindra Group's Automotive & Farm Equipment Sectors (AFS) હેઠળના Mahindra Powertrain Division નો એક ભાગ છે. કંપની પાવર જનરેશનના ક્ષેત્રમાં 2001-02માં દાખલ થઈ હતી. નાણાકીય વર્ષ 2002ની શરૂઆતમાં, બિઝનેસનો ઝડપી વિકાસ નાણાકીય વર્ષ 2009-10 માં રૂ. 1,000 કરોડનો બિઝનેસ બનવા થયો. આજે, Mahindra Powerol માંથી એન્જીન 5kVA થી 200 kVA સુધીના પાવરિંગ ડીઝલ જનરેટીંગ સેટ છે.
તેના આરંભથી, Mahindra Powerol ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતીય જનરેટર સેટ ઉદ્યોગમાં ઝડપી પ્રગતિ કરી છે. Mahindra Powerol DG સેટ ભારત અને વૈશ્વિક સ્તરે ટેલિકોમ કંપનીઓની પ્રથમ પસંદગી છે.
Mahindra Powerol ને હાલમાં 2014માં પ્રતિષ્ઠિત ડેમીંગ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યુ હતું. ડેમીંગ પુરસ્કાર Union of Japanese Scientists & Engineers (JUSE) દ્વારા સંસ્થિત વૈશ્વિક ગુણવત્તા એવોર્ડ છે કે જે વ્યવસાયો કે જે સફળતાપૂર્વક Total Quality Management (TQM)નો અમલ કરે છે તેને ઓળખે છે.
Mahindra Powerol વિવિધ અવોર્ડો જેમકે Frost & Sullivan 'Voice of Customer' એવોર્ડ, માસ્ટર બ્રાન્ડ, પાવર બ્રાન્ડ અને અત્યાધુનિક સુપરબ્રાન્ડ બનવાનો એવોર્ડ જીતેલ છે.
ટેલિકોમ ઉપરાંત, Mahindra Powerol DG સેટ વિવિધ ક્રોસ-વિભાગના ઉદ્યોગો અને વિભાગો જેમકે બેન્ક, ઇમારત અને બાંધકામ, જાગેર વિભાગના એકમો, હોસ્પિટલ, હોટેલ, ઘરો અને ઉત્પાદન એકમોને ભારતમાં અને વૈશ્વિક બજારમાં ગ્રાહકોને પાવરિંગ કરે છે.
Mahindra વિશે:
મહિન્દ્રા ગ્રુપ લોકો ઉકેલો મારફતે વધારો કરવા માટે સક્રિય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે છે પાવર ગતિશીલતા, ગ્રામીણ સમૃદ્ધિ વાહન, શહેરી જીવનશૈલી વધારવી અને બિઝનેસ કાર્યક્ષમતા વધારવી.
મુંબઈ, ભારત, સ્થિત એક USD 16.9 બિલિયન મલ્ટીનેશનલ ગ્રુપ, મહિન્દ્રા 100 થી વધુ દેશોમાં 200,000 લોકોને રોજગારી તકો આપે છે. મહિદ્રા મહત્વના ઉદ્યોગોમાં કામ કરે છે જે આર્થિક વૃદ્ધિનું વહન કરે છે, tractors, utility vehicles, information technology, financial services અને vacation ownershipમાં અગ્રણીને માણે છે. વધુમાં, મહિન્દ્રા કૃષિઉદ્યોગ, એરોસ્પેસ, ઘટકો, કન્સલ્ટિંગ સેવાઓ, defence, ઊર્જા, ઔદ્યોગિક સાધનો, લોજિસ્ટિક્સ, real estate, રિટેલ, સ્ટીલ, commercial vehicles અને two wheeler ઉદ્યોગોમાં મજબૂત હાજરી ધરાવે છે.
2015માં, Mahindra & Mahindra ઇકોનોમિક ટામ્સ દ્વારા ભારતમાં કરવામાં આવેલ અભ્યાસમાં ' CSR માટે શ્રેષ્ઠ કંપની' તરીકે સ્વીકૃતી પામેલ છે. 2014માં, મહિન્દ્રા Forbes Global 2000, આવક, નફો, અસ્કયામતો અને બજાર કિંમત દ્વારા માપન કરાયેલ વિશ્વની સૌથી મોટી, સૌથી વધુ શક્તિશાળી જાહેર કંપનીઓ એક વ્યાપક યાદીમાં દર્શાવામાં આવેલ હતી. Mahindra Group 2013માં 'ઉભરતા બજારો'ની શ્રેણીમાં Financial Times 'Boldness in Business' એવોર્ડ પણ મેળવ્યો હતો.
http://www.mahindra.com પર અમારી મુલાકાત લો.
અમારી સોશિયલ મિડીયા ચેનલો:
Twitter - https://twitter.com/MahindraRise
Facebook - https://www.facebook.com/MahindraRise
મિડીયા સંપર્ક:
Mohan Nair
[email protected]
+91-22-28468510
Senior General Manager (Communications)
Mahindra & Mahindra Ltd. (Automotive & Farm Equipment Sectors)
Share this article