જયપુર, ભારત, April 20, 2016 /PRNewswire/ --
નવીનીકરણ ઉર્જા એક્સ્પોના (આરઈઆઈ)ના સંચાલકો દ્વારા
UBM India, વાર્ષિક નવીનીકરણ ઊર્જા ભારત પ્રદર્શનના યજમાને તેના 10મા વર્ષગાંઠ આવૃત્તિ વર્ષમાં તેની સોલાર એનર્જી ઇન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજી ફોરમની 11મી આવૃત્તિ જાહેર કરી છે, કે જે પ્રથમ વખત રાજસ્થાનના રાજધાની શહેરમાં રાખવામાં આવશે, સૌર ઊર્જા વ્યપારની સંભાવના દર્શાવવા અને તક પૂરી પાડવા માટે. એકદિવસીય નોલેજ ફોરમ 22મી એપ્રિલ, 2016ના રોજ હોટેલ મેરિઓટ, જયપુર ખાતે થશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160419/10144283 )
સોલાર એનર્જી ઇન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજી ફોરમ, રાજસ્થાન આવૃત્તિનો હેતુ સંગઠનો અને ઉદ્યોગોના અગ્રણીઓ, ઇમારતના માલિક, કન્સલ્ટન્ટ, ઉત્પાદકો. ઠેકેદારો, સરકારી અને ઉચ્ચ-સ્તરના નિર્ણયકર્તાઓ, એકેડેમિયા, ગ્રીન પાવર પ્રદાતા, પ્રોજેક્ટ અને ટેકનોલોજી ડેવલોપર્સ, વિશાળ કોર્પોરેટ એસએમઈઝ અને બેન્કો, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ અને રોકાણકારોને સૌર વિભાગમાં વ્યપારની તકો પર ચર્ચા-વિચારણા કરવા માટે એક અદ્યોગિક પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. પરિસંવાદ ભારતમાંથી ઉદ્યોગના નિર્ણયકર્તાઓને સાથે રાજસ્થાન દ્વારા ઓફર કરવામાં આવતી સૌર ઊર્જાની વ્યપારિક તકો વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરવા અને સંશોધન કરવા સાથે લાવશે. આ પ્રસંગે સૌર ઊર્જા પરનો એક વિશિષ્ટ રિપોર્ટ પણ લોન્ચ કરવામાં આવશે, જે CRISIL, કે જે ફોરમના નોલેજ પાર્ટનર છે તેમના દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
જાહેરાતના અન્ય મૌકાની વાત કરતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડાયરેક્ટર, UBM India, જણાવે છે કે, "રાજસ્થાન ભારતના સૌર નકશા પર ઝળહળે છે અને તેણે સૌર સેક્ટરમાં 32000 MWની ક્ષમતાની સંચિત પેઢીના સેટિંગ માટે એમઓયુ પર પણ હસ્તાક્ષર કરેલ છે. આ પગલાંની સામે અને અમારા મુખ્ય રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા પ્રદર્શન વારસા માટે, UBM India આ ફોરમ સાથે, રાજય માટે તેની માંગ પૂરી કરવા અને સરકારના ક્લોક પાવર સપ્લાઇના રાઉન્ડને ટકાવી રાખવા માટે તકો ઉભી કરશે. CRISIL, આ ફોરમ માટે અમારા નોલેજ પાર્ટનર દ્વારા લોન્ચ કરવામાં આવેલ વિશિષ્ટ રિપોર્ટ સહાયતા રાજસ્થાન આધાર પદ્ધતિ અને નીતિ પહેલને હાઇલાઇટ કરેલ છે, જે તેને ભારતમાં સૌર માટે સૌથી પસંદગીપાત્ર સ્થળોમાંથી એક બનાવે છે."
ફોરમમાં 'મેગાવોટ ઉપરાંત રાજસ્થાન સૌર સંભવિત પુનરોદ્ધાર', 'RE પ્રોજેક્ટ ડેવલોપમેન્ટમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ', અને 'ડિસ્કોમનું સશ્ક્તિકરણ: સામેલ પડકારો અને વિકસિત ઉકેલો' જેવા મુદ્દાઓ પર ત્રણ પેનલની ચર્ચાની શ્રેણીઓ અને 'રાજ્સ્થાન: સ્થાનિક મેન્યુફેક્ચરિંગ હબ' પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા પ્રસ્તુતિનો સમાવેશ થશે. ચર્ચાના પ્રવક્તાઓમાં વિખ્યાત ઉદ્યોગ નેતાઓ જેમકે Shri B.K. Dosi, IAS, મેનેજીંગ ડાયરેક્ટર, Rajasthan Renewable Energy Corporation; Mr. A.K. Jain, મેનેજીંગ ડિરેક્ટર, Rajasthan Electronics & Instruments Ltd., જયપુર; Mr. Rajendra Prasad Barwar, ડાયરેક્ટર, (ઓપરેશન્સ), Rajasthan Rajya Vidyut Prasaran Nigam Ltd.; Mr. Rahul Prithiani, ડાયરેક્ટર, CRISIL Research; Mr. P. Vinay Kumar, COO, Greenko Energies Private Limited; Mr. Ketan Mehta, ડાયરેક્ટર ઓપરેશન્સ, Rays Power Infra; Mr. Sachin Singh, હેડ બિઝનેસ ડેવલોપમેન્ટ (ડ્સ્ટ્રિબ્યુટેડ સોલાર), Mahindra Susten Private Limited અને Mr.Rajinder Kumar, CMD, Bergen Group of Companies નો સમાવેશ થશે.
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને એવું પ્લેટફોર્મ પુરૂ પાડે છે વિશ્વભરમાંથી વેચાણકારો અને ખરીદકારોને, પ્રદર્શન પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર આધારિત પરિષદો અને પરિસંવાદો મારફતે સાથે લાવે છે. UBM India દર વર્ષે આખા દેશમાં 25 મોટા સ્કેલના એક્શિબિશન અને 40 પરિષદોના યજમાન હોય છે; એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia Company, UBM Indiaની ઓફિસો મુંબઈ, ન્યુ દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં આવેલ છે. UBM Asia ના માલિક UBM plc છે જે લન્ડન સ્ટોક એક્સચેન્જ પર યાદી થયેલ છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article