GorakhpurOnline.in અને ગોરખપુર મહોત્સવ 2020એ 3જા વર્ષએ જોડાણની જાહેરાત કરી છે
ગોરખપુર, ભારત, Jan. 14, 2020 /PRNewswire/ -- પવિત્ર શહેર ગોરખપુરના ઇતિહાસમાં સૌથી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ, ગોરખપુર મહોત્સવ 2020 અને શહેરની નં. 1 વેબ અને ડિજીટલ માર્કેટિંગ સોલ્યુશન કંપની, www.GorakhpurOnline.in, Pan India Internet Pvt. Ltd.નો એક ભાગે, ગોરખપુરને વૈશ્વિક વ્યાપાર, પર્યટન અને મનોરંજનના કેન્દ્ર તરીકે બ્રાન્ડ બનાવવાના લક્ષ્યાંક સાથે સતત 3જા વર્ષે જોડાણની ઘોષણા કરી છે.
ગોરખપુર મહોત્સવ 2020 જાન્યુઆરી 11-17, 2020 સુધી ડીડીયુ, ગોરખપુર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે અને GorakhpurOnline.in ઓફિસિયલ ડિજીટલ મિડિયા પાર્ટનર છે. મહોત્સવનું આયોજન પર્યટન વિભાગ (યુપી), સંસ્કૃતિ વિભાગ (યુપી) અને ગોરખપુરના જિલ્લા વહીવટ સાથે સહયોગથી કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશમાં થતી વિવિધ સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ મહોત્સવ ઉત્તર પ્રદેશનાઅ મુખ્ય મંત્રી Shri Yogi Adityanathનો મૌલિક વિચાર છે. આ કાર્યક્રમમાં નામાંકિત બોલિવૂડ ગાયકો જેમકે Sonu Nigam, Anuradha Paudwal, Raju Srivastav ભાગ લેશે. આ કાર્યક્રમમાં ગોરખપુરના 200 થી વધુ સ્થાનિક કલાકારોની સક્રિય ભાગીદારી પણ જોવા મળશે.
GorakhpurOnline.in મહોત્સવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવી ચેનલો, દ્વારા ડિજીટલ પ્રોત્સાહન આપવા, તેના પ્લેટફોર્મ પર મહોત્સવના લાઇવ અપડેટ્સ તરફ કામ કરે છે અને એક ચેનલ બનાવવી કે જેના દ્વારા દેશભરના લોકો ભવ્ય પ્રસંગના મિનિટ-મિનિટ-ની અપડેટ મેળવી શકે છે. મહોત્સવ મુલાકાતીઓ માટે કંપની સેલ્ફી સ્પર્ધા પણ યોજશે.
GorakhpurOnline.in અને IndiaOnline.in Networkના સીઈઓ અને એમડી, Mr. Raj Kumar Jalanએ ઉમેર્યુ, "અમે ખરેખર ખુશ છીએ કે ગયા વર્ષે કરવામાં આવેલી અમારી પ્રમોશનલ પ્રવૃત્તિઓએ આ વર્ષે પણ અમારી ભાગીદારીનો માર્ગ મોકળો કર્યો છે. અમારી ડિજિટલ માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ કરીને, અમે દેશના દરેક શહેરને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજ્ય અને દેશભરમાં પર્યટનને પ્રોત્સાહિત કરવાના પ્રયાસમાં ગોરખપુર મહોત્સવ સાથે સંકળાયેલા હોવાનો અમને ગર્વ છે."
મહોત્સવ પર વધુ માહિતી માટે, કૃપા કરી અહીં મુલાકાત લો: https://www.facebook.com/GorakhpurMahotsav2020/
GorakhpurOnline.in વિશે:
www.GorakhpurOnline.in એ Pan India Internet Private Limited (PIIPL), ભારતની પસંદગીપાત્ર કરેલી આઇટી અને ઇન્ટરનેટ કંપનીઓમાંની એક્નો ભાગ છે. તે વિશ્વભરના 4000+ થી વધુ ગ્રાહકોને સેવા આપવાના સમૃદ્ધ અનુભવ સાથે 2000 થી વધુ વેબસાઇટ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
કંપની વિશેની વધુ વિગતો તેની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે: www.panindia.in
Media Contact:
Siddharth Jalan
E - [email protected]
M - +91-9811554192
Share this article