Dr Batra's એ અબુ ધાબીમાં પોતાની 10 મી આંતરરાષ્ટ્રીય ક્લિનિક શરૂ કરી
મુંબઈ, May 2, 2019 /PRNewswire/ --
ગલ્ફ પ્રદેશમાં હોમિયોપેથી માટે વધતી જતી માંગને પૂરી પાડે છે
હોમિયોપેથી ક્લિનિક્સ (homeopathy clinics) ની ભારતની અગ્રણી ચેન Dr Batra's હોમિયોપેથી દ્વારા અબુ ધાબીના ગલ્ફ પ્રદેશમાં હોમિયોપેથી માટે વધતી જતી માંગને પહોંચી વળવા માટે તેમની પ્રથમ ક્લિનિક શરૂ કરવાની ઘોષણા કરી છે. વિશ્વભરમાં 1.5 મિલિયનથી વધુ દર્દીઓને સફળતાપૂર્વક સુરક્ષિત અને કુદરતી હોમિયોપેથિક સારવાર પ્રદાન કર્યા પછી, વિશ્વની અગ્રણી હોમિયોપેથી બ્રાન્ડ અબુ ધાબીમાં નવીન, સલામત અને કુદરતી હોમિયોપેથિક ઉકેલો લઈને આવે છે.
(Logo: https://mma.prnewswire.com/media/846836/Dr_Batra_s_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/846797/Dr_Mukesh_Batra_Dr_Batra_Healthcare.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/876496/Dr_Batra_s_Abu_Dhabi_Clinic.jpg )
Dr Batra's બ્રાન્ડ હોમિયોપેથીની પર્યાયવાચી છે. મેડિસિન (હોમિયોપેથી) માટે પદ્મશ્રી મેળવનારા અને ભારતના અગ્રણી હોમિયોપેથી Dr Mukesh Batra એ 1982 માં મુંબઈમાં દર્દી સંચાલિત સંસ્થા તરીકે Dr Batra's ની મલ્ટી-સ્પેશિયાલિટી હોમિયોપેથીની સ્થાપના કરી હતી. ત્યારથી, કંપનીએ American Quality Assessors દ્વારા પ્રમાણીકૃત કર્યા અનુસાર 91% ના સફળતા દર સાથે 1.5 મિલિયન દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપી છે. આજે Dr Batra's ની મલ્ટી-સ્પેશિયાલિટી હોમિયોપેથી એ વિશ્વની સૌથી મોટી હોમિયોપેથિક ક્લિનિકની ચેન છે, જેમાં ભારત, યુકે, યુએઈ, બહારીન અને બાંગ્લાદેશમાં 133 શહેરોમાં 225 થી વધુ સુપર સ્પેશિયાલિટી ક્લિનિકનું નેટવર્ક ફેલાયેલું છે.
10 મી આંતરરાષ્ટ્રીય ક્લિનિકના લૉન્ચ પ્રસંગે ટિપ્પણી કરતા પદ્મ શ્રી પ્રાપ્તકર્તા અને Dr Batra's Group of Companies ના ચેરમેન ઇમેરિટસ Dr Mukesh Batra એ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે હોમિયોપેથીની માંગમાં સતત વધારો થતો આપણે જોયો છે. વધુ દર્દીઓ હોલિસ્ટિક હેલ્થકેર વિકલ્પો શોધતા હોવાની સાથે, અમે અબુ ધાબીમાં અમારી શરૂઆતને ઘોષિત કરતા આનંદ અનુભવીએ છીએ, જે યુએઈમાં અમારા કુલ ક્લિનિકની ગણતરી છ સુધી લઈ જાય છે."
આ ક્ષેત્રમાં બ્રાન્ડની વિસ્તરણ યોજના અંગે ટિપ્પણી કરતાં તેમણે ઉમેર્યું હતું કે, "હાલમાં અમે 5 દેશોમાં સ્થિત છીએ અને યુકે સહિત 10 આંતરરાષ્ટ્રીય ક્લિનિક્સ ધરાવીએ છીએ જેમાં હાર્લી સ્ટ્રીટમાં ક્લિનિક; Dubai Health Care City (DHCC) ખાતે ક્લિનિક સહિત દુબઇ; બહેરિનમાં KIIMS Bahrain Medical Center (KBMC) ખાતે ક્લિનિક સહિત; બાંગ્લાદેશમાં - ઢાકા; અને હવે અબુ ધાબી નો સમાવેશ થાય છે. હોમિયોપેથીની માંગને પહોંચી વળવા વૈશ્વિક સ્તરે 80 થી વધુ દેશોમાં હોમિયોપેથીની ઉપસ્થિતિ હોવાથી, અમે સાઉદી અરેબિયા, કતાર, મલેશિયા, સિંગાપોર, કેનેડા, યુએસએ, ફ્રાંસ અને ઑસ્ટ્રેલિયામાં Dr Batra's ની ક્લિનિક લાવવાની યોજના બનાવી રહ્યા છીએ."
WHO અનુસાર હોમિયોપેથી વિશ્વભરમાં દવાઓ/ ઔષધશાસ્ત્રની બીજી સૌથી મોટી પ્રણાલી (2nd largest system of medicine) છે જેનો ઉપયોગ 86 દેશોમાં કરવામાં આવે છે અને વિશ્વભરમાં 200 મિલિયન લોકો (200 million people) દ્વારા તેનો વપરાશ થાય છે. માર્કેટ રિસર્ચ ફ્યુચર રિપોર્ટ અનુસાર વૈશ્વિક હોમિયોપેથી માર્કેટ 2023 સુધીમાં 14.60% ના સીએજીઆર પર (USD 31459.6 million by 2023 at a CAGR of 14.60%) 31459.6 મિલિયન અમેરીકન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે.
હોમિયોપેથી માર્કેટમાં સૌથી મોટો ફાળો આપનાર ફ્રાંસ છે, ત્યાર બાદ જર્મની છે. એક તૃતીયાંશથી વધુ ફ્રેન્ચ લોકો હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ કરે છે. ફ્રાંસમાં 70% જેટલા ચિકિત્સકો હોમિયોપેથી સ્વીકારે છે અને તેને અસરકારક માને છે જ્યારે ઓછામાં ઓછા 25,000 ડૉક્ટરો તેમના દર્દીઓ માટે હોમિયોપેથિક દવાઓ સૂચવે છે.
હોમિયોપેથી યુકેમાં શાહી પેટ્રોનેજ પણ ભોગવે છે. બ્રિટીશ રોયલ ફેમિલી 1980 થી હોમિયોપેથિક સંભાળ હેઠળ છે. વૈશ્વિક ટીજીઆઇ બેરોમીટર મુજબ, યુકેમાં આશરે 6-9 મિલિયન લોકો હોમિયોપેથીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. વધુમાં, 42 ટકા (42 per cent) બ્રિટીશ ચિકિત્સકો દર્દીઓને તેમના હોમિયોપેથિકના પ્રતિરૂપ [બ્રિટીશ મેડિકલ જર્નલ] નો સંદર્ભ આપે છે.
હોમિયોપેથી દર્દીઓને ઘણાં ફાયદા પ્રદાન કરે છે. સૌથી મહત્વનું એ છે કે તે હોલિસ્ટિક સારવાર પ્રદાન કરે છે, જેનો અર્થ છે કે તે એક વ્યક્તિની ફક્ત બાહ્ય લક્ષણોના આધારે નહીં પણ સમગ્રપણે સારવાર કરે છે. અન્ય લાભ એ છે કે હોમિયોપેથી સલામત છે અને કુદરતી રીતે સારવાર કરે છે. આ લાભો ઉપરાંત, જે તેને અન્ય પ્રકારની દવાઓથી અલગ બનાવે છે તે એ છે કે તે પરવડી શકે તેવી, બિન-આક્રમક અને પીડારહિત છે.
Dr Batra's એ આઠ વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય હેલ્થકેર પ્રોજેક્ટ DHCC ખાતે દુબઇમાં તેમની પ્રથમ ક્લિનિક સાથે ગલ્ફ પ્રદેશમાં તેની કામગીરી શરૂ કરી હતી. Dr Batra's ના DHCC ક્લિનિકને યુ.એસ.ની Department of Health Informatics, યુએઈ દ્વારા, ઈન્ફોર્મેટિક્સમાં શ્રેષ્ઠતા, ડેટા રજુઆત અને જરૂરિયાતોનું પાલન, માટે 2009 ના બેસ્ટ ન્યુકમર ફેસિલિટી પ્રોવાઇડર ઑફ 2009 તરીકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો. Dr Batra's™ ની દુબઇ વેબસાઈટ (Dr Batra's™ Dubai website) એ યુનાઈટેડ અરબ અમીરાત એક્સેલન્સ એવૉર્ડ એકેડેમી દ્વારા હેલ્થકેર કેટેગરીમાં ગોલ્ડન પુરસ્કાર પણ જીત્યો હતો. Dr Batra's ને એશિયન હેલ્થકેર એવૉર્ડ્સ, દુબઇ, ખાતે ધ ઇકોનોમિક ટાઇમ્સ આઇકોનિક બ્રાંડ્સ ઑફ ઇન્ડિયા 2018 પુરસ્કારોમાં સૌથી વધુ આઇકોનિક બ્રાન્ડમાં ''ધ બ્રાન્ડ લીડરશીપ એવૉર્ડ'' પણ એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, Dr Batra's ના હેલ્થકેરને બ્રુસેલ્સમાં યુરોપિયન સોસાયટી ફોર ક્વોલિટી રિસર્ચ (ESQR) દ્વારા બેસ્ટ પ્રેકિટસ ઇન હેલ્થકેર' માટે અને યુરોપિયન બિઝનેસ એસેમ્બલી તેમજ સૉક્રેટ્સ કમિટિ, ઑક્સફોર્ડ દ્વારા બેસ્ટ હેલ્થકેર ક્લિનિક ઈન યુરોપ માટે સન્માન આપવામાં આવ્યું હતું. Dr Batra's™ હેલ્થકેર ને ધ વર્લ્ડસ ગ્રેટેસ્ટ બ્રાન્ડ્સ એન્ડ લિડર્સ 2015 એશિયા અને GCC ઍવૉર્ડ્સ અંતર્ગત 'ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બ્રાન્ડ' એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
Dr Batra's નીઅબુ ધાબી ક્લિનિક અહીં સ્થિત છે:
Dr Batra's હેલ્થકેર સેન્ટર - અબુ ધાબી, બિલ્ડીંગ # 908, સેક્ટર 3-18, પ્લોટ # સી 147, અલ ફલાહ સ્ટ્રીટ, અબુ ધાબી ડિસ્ટ્રીબ્યુશન કંપનીની નજીક, અબુ ધાબી, યુનાઇટેડ આરબ અમિરાત.
સમય: શનિવારથી ગુરુવાર: સવારના 10 વાગ્યા થી - સાંજના 7 વાગ્યા સુધી
ટેલિફોન: ટોલ ફ્રી # 800 BATRAS (228727)
Dr Batra's વિશે
ભારત, યુકે, યુએઈ, બહેરિન અને બાંગ્લાદેશમાં આશરે 225 ક્લિનિક્સ સાથે Dr Batra's હોમિયોપેથી ક્લિનિક્સ (homeopathy clinics) વિશ્વની સૌથી મોટી ચેઇન છે. સમગ્ર વિશ્વમાં 400 થી વધુ હૉમિઑપથિક ડૉકટરો અને આશરે 15 લાખ દર્દીઓની સારવાર કર્યા બાદ, આ બ્રાન્ડને તાજેતરમાં જ યુએસએના ઇન્ટરનૅશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કૉર્પોરેશન દ્વારા 'ભારતની સૌથી વધુ વિશ્વાસપાત્ર બ્રાન્ડ 2017' ઓળખવામાં આવી હતી.
મીડિયા સંપર્ક:
Danielle Gracias
[email protected]
+91-9819180717
Public Relations Manager
Dr Batra's Homeopathy
Share this article