CPhI અને P-MEC India એક્સ્પોની 13મી આવૃત્તિએ વૈશ્વિક ફાર્મા ઉદ્યોગની વિકાસની વાર્તાની સ્ક્રિપ્ટ સુધી સજ્જ છે
- દક્ષિણ એશિયાનો સૌથી મોટો કાર્યક્રમ ઇન્ડિયા એક્સ્પો માર્ટ –ગ્લોબલ નોઈડા ખાતે 26મી નવેમ્બર – 28થી નવેમ્બર સુધી તેની તમામ પરિચર સુવિધાઓ સાથે શરૂ થવા જઈ રહી છે
- એક્સ્પો જે સમગ્ર ફાર્મા વેલ્યુ ચેઇનને એક કરે છે તેને 16 દેશોમાંથી 1,600થી વધુ પ્રદર્શનકારો પાસેથી જબરદસ્ત સહભાગિતા પ્રતિસાદ મળ્યો છે
- નવીનતાને પ્રેરણા આપવા અને સંબંધિત ઉકેલો રજૂ કરવા માટે 08 કરતા વધુ સારગ્રાહી સંલગ્નકો IPWનો ભાગ બનાવશે.
નવી દિલ્હી, Nov. 25, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India),એક અગ્રણી B2B એક્ઝિબિશન આયોજક, દક્ષિણ એશિયાનો સૌથી મોટો ફાર્મા કાર્યક્રમ, CPhI અને P-MEC India એક્સ્પોની શરૂઆત કરવા સજ્જ છે. વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને આગળ ચલાવી, કાર્યક્રમમાં ફાર્મા વેલ્યૂ ચેઇનની ટોચની કંપનીઓને એકઠી કરવામાં આવે છે. આ ઉદ્યોગ માટે નવીનતા અને પ્રગતિ માટેના વિચારોના પીગળવાના સાધન તરીકે કાર્ય કરે છે.
2019માં નેટવર્કિંગ અનુભવને નવા સ્તર પર લઈ જતાં, CPhI અને P-MEC India એકસ્પો ત્રણ દિવસ નવેમ્બર 26મી – 28મી, 2019 દરમિયાન, ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા, દિલ્હી – NCR ખાતે શરૂ થઈ રહ્યો છે. સંચાલક મંડળો જેમકે Pharmexcil, CIPI અને IDMA દ્વારા ક્યુરેટેડ એક્સ્પોને તેના પ્રયાસોમાં સહાય મળેલ છે.
IPW 2019 પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India માટે એ કહ્યુ, "અમે આ વર્ષે દિલ્હી NCR માં CPhI અને P-MEC એક્સ્પોની 13મી આવૃત્તિ માટે પરત આવવા બદલ ખૂબ ઉત્સાહિત છીએ. IEML, ગ્રેટર નોઇડા ખાતે આ વર્ષે પણ જબરદસ્ત પ્રતિસાદ મેળવવાનું ચાલુ રાખ્યું છે. ઉચ્ચ ગુણવત્તા, ઓછા મૂલ્યના ફાર્મા ઉકેલો માટે જેમ ઉદ્યોગ ભારત તરફ વધુ જૂએ છે, એકસ્પો બજારમાં ઉપલબ્ધ નવીનતમ વલણો અને નવીનતાઓને પસંદ કરવા માટે આદર્શ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. વધુમાં, સ્થાનની પસંદગી અમને કેન્દ્ર, પોલિસી ઘડનારા, કોન્સ્યુલેટ્સ અને સરકારી મંડળોની નજીક લાવે છે અને આ આપણા સમુદાય નિર્માણના પ્રયત્નોમાં વધારો કરશે. વ્યવસાય અને વિવિધ કાર્યક્રમો ઉપરાંત, અગત્યના ચર્ચાના વિસ્તારોમાં, ' ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનો વિકાસ, નવા ઉત્પાદનોના સંશોધન અને વિકાસ માટે સહયોગની શક્તિને ઓળખવી, અન્ય ઘણા લોકોમાં વિક્ષેપ ન પડે તે માટે અફવાઓને અને વિક્ષેપને ટાળવા અને કાર્ય કરવાનો પણ સમાવેશ થાય છે." એમણે વધુમાં ઉમેર્યુ, "CPhI અને P-MEC India સાથે અમે અમે ઉદ્યોગના પાવરહાઉસોને તેમનો વ્યવસાય વધારવાની અને ફાર્માની જગ્યાને નવીનતાઓથી પરિવર્તિત કરવાની રીત પર ગર્વ અનુભવીએ છીએ."
44 દેશો માંથી 1,600થી વધુ પ્રદર્શનકારો સાથે, એક્સ્પોમાં The Global Organization for EPA and DHA (GOED), China Chamber of Commerce for Import & Export of Medicines & Health Products (CCCMHPIE), China Council for the Promotion of International Trade (CCPIT) અને Pharmaceuticals Export Promotion Council of India (Pharmexcil)ના વિશેષ પેવેલિયન હશે. ભારત સિવાયના બીજા દેશોની સહભાગિતામાં ચીન, USA, યુનાઇટેડ કિંગડમ, બ્રાઝિલ, થાઇલેન્ડ, તાઇવાન, ફ્રાંસ, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, સિંગાપોર, સ્લોવેનીયા, સ્પેન, UAE, નેધરલેન્ડ, પોલેન્ડ, હોંગકોંગ, જાપાન અને રશિયાનો સમાવેશ થાય છે.
CPhI અને P-MEC Indiaને પ્રથમ 2006માં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો હતો અને હાલમાં દક્ષિણ એશિયાનું અગ્રણી ફાર્મા સંમેલન છે. તે ડ્રગની શોધથી લઈને સમાપ્ત ડોઝ સુધીના સપ્લાય ચેઇનના દરેક પગલાને આવરે છે. ઉભરતા ભારત ફાર્મા સ્ટોરીનો વિશ્વસનીય બેરોમીટર બનવા માટે એક્સ્પો દેશી અને વિદેશી પ્રદર્શકો અને અને મુલાકાતીઓ જે ધંધાના નોંધપાત્ર સ્તરે શામેલ છે તેમની સાથે વર્ષોથી ઝડપથી વિકસ્યો છે.
The India Pharma Week, એક છત્ર કાર્યક્રમ જેનું 4થું વર્ષ, જે ચાવીરૂપ સરકારી પહેલ ચલાવવા જેમકે 'Make in India', 'Start-Up India, 'Stand Up India', અને 'Skill India' પડકારોના ઉકેલો મેળવવા માટે વૈશ્વિક સમુદાયને જોડતા, અને તેની અંદર શ્રેષ્ઠ ધોરણો સ્થાપિત કરવા માટે તે સક્રિય ભૂમિકા ભજવે છે. 25મી નવેમ્બરથી શરૂ થતી પૂર્વ કનેક્ટ કોંગ્રેસ સાથે, શક્તિશાળી સામગ્રી અને મેળ ન ખાતા વક્તાઓ દ્વારા સંચાલિત પૂર્વસૂચિ કાર્યક્રમ, કાર્યવાહીનું દ્રશ્ય ગ્રેટર નોઈડામાં સ્થળાંતરિત થાય છે, જયાં સંપૂર્ણ જવાબદારીવાળા કાર્યોમાં, સીઈઓ ગોળમેજી અને ફાર્મામાં મહિલા અગ્રણીઓઓનો સમાવેશ થાય છે જેની અનુસૂચિ અનુક્રમે 26મી નવેમ્બર અને 27મી નવેમ્બરે અનુક્રમે રાખવમાં આવી છે. ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે યોજવામાં આવેલ IPWના કાર્યક્રમ સાથે, ઉદ્યોગના હોદ્દેદારો અને વ્યાવસાયિકોને માર્કી શો, નેટવર્ક પર એકઠા થવા અને એક પ્લેટફોર્મ હેઠળ ઉદ્યોગની ઉજવણી કરવા માટે સુવિધા આપવામાં આવશે. દિલ્હી- NCR પ્રદેશ ખાતે સ્થળાંતરિત કેન્દ્રના પાવર કોરિડોર સહિત ઉત્તરના ક્ષેત્રીય ખિસ્સામાં સંપૂર્ણ ફાર્મા ઇકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિમાં મદદ કરી છે.
આ વર્ષે, એકસ્પોમાં આકર્ષક પાસાઓ જેમકે ICSE મિટીંગ વિસ્તારો, લાઇવ ફાર્મા કનેક્ટ, ઇનોપેક થિયેટર અને એક્સિબિટર શોકેસનો અન્યોની સાથે IPWને ભારતીય અને વૈશ્વિક ફાર્મા કંપનીઓને જાણકારી, વહેંચણી, સહયોગ, સંયોજન, ઉજવણી અને ઉદ્યોગમાં સંબોધનીય મુદ્દાઓને મેપ કરવા માટેનું સાચું જોડાણ પ્લેટફોર્મ છે.
વધુમાં, ફાર્મામાં મહિલા અગ્રણીઓના ભાગરૂપે રસપ્રદ ચર્ચાઓ અને સત્રોનું આયોજન કરવામાં આવશે કે જે તમારા ટોક શો દ્વારા તમારા હેતુની વાત કર્યા પછી અનુભવો પ્રકાશમાં આવશે.' ચર્ચામાં અવમૂલ્યન અને અવરોધો જેમકે ઓછું મુલ્યાંકન, તેમણે સામનો કરવો પડ્યો, તેમની બધી અગ્રણી મહિલાઓ અને જેઓ નેત્વૃત્વની ઉત્સુકતા રાખે છે માટે વ્યવહારુ સલાહ જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે. આની સાથે, અન્ય રસપ્રદ સત્રોનો સમાવેશ પણ થશે, હેતુપૂર્ણ સમાવેશ - વિવિધતા દ્વારા ગતિ અને રૂઢિવાદિતા તોડવી.
ત્રણ દિવસીય એક્સ્પોમાં સમાવિષ્ટ અગત્યના પ્રદર્શનકારોમાં સાવાવિષ્ટ છે ACG, Cadmach, IMA-PG SpA, Excellence United, NPM Machinery, Maharshi, Parle Global, Signet Chemical Corporation Pvt Ltd, Hetero Labs Limited, Shah TC Overseas Private Limited, Swati Spentose Pvt. Ltd, Chemet, Gangwal Chemicals Pvt. Ltd, Nectar Lifesciences Limited, Anshul Life Sciences, Colorcon Asia Pvt Ltd, Oceanic Pharma Chem Pvt. Ltd, Pioma Chemicals, MSN Laboratories Pvt. Ltd., Esschem Overseas Pvt. Ltd., Scope Ingredients Pvt. Ltd, Granules India Pvt. Ltd., Supriya Lifesciences Ltd., Aurobindo Pharma Ltd., Vita Pharma Agencies, અને Dow Chemical.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે, કૃપા કરી સંપર્ક કરો:
Informa Markets in India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
કાર્યક્રમ લોગો: https://mma.prnewswire.com/media/1034304/CPHI_and_P_MEC_India_Logo.jpg
Informa લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article