CPhI & P-MEC India એક્સ્પોની 13મી આવૃત્તિ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ અવકાશમાં પરિવર્તન તરફ દોરી જાય છે
ભારતમાં Informa Markets દ્વારા ખૂબ પ્રંશસા મેળવેલ India Pharma Weekનું નવું પ્રકરણ ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે એકત્રિતપણે શરૂ થયું છે
નવી દિલ્હી, Nov. 27, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets, જે ભૂતપૂર્વ UBM India હતું, તેમણે દક્ષિણ એશિયાના સૌથી મોટા ફાર્મા કાર્યક્રમ CPhI & P-MEC India એક્સ્પોની 13મી આવૃત્તિ, ત્રણ-દિવસીય પ્રદર્શન, નવેમ્બર 26મી – 28મી, 2019 સુધી, ઇન્ડિયા એકસ્પો સેન્ટર, ગ્રેટર નોઈડા ખાતે કર્યુ છે. Informa Marketsના હસ્તાક્ષરિત કાર્યક્રમમાં 44 દેશોના 1,600 પ્રદર્શકો સાથે વિશ્વભરના ઉદ્યોગ અગ્રણીઓ દર્શાવવામાં આવ્યા છે. આ મેળાવડાએ વિશ્વભરમાં ફાર્માસ્યુટિકલ અવકાશમાં નવીનતમ વિકાસ રજૂ કર્યા. ફાર્માસ્યુટિકલ સંચાલક મંડળ જેમકે Pharmexcil, CIPI અને IDMA એક્સ્પોને તેને હજી બીજી ગ્રાઉન્ડબ્રેકિંગ ઘટના બનાવીને ટેકો આપ્યો.
એકસ્પોનું ઉદ્દઘાટન Dr. Dinesh Dua, ચેરમેન, Pharmexcil; Mr. Mahendra Mehta, પ્રમુખ, Indian Pharmaceutical Machinery Manufacturers Association; Mr. Samir Limaye, ઉપ પ્રમુખ, IPMME; Mr. Ravi Uday Bhaskar, ડિરેક્ટર-જનરલ, Pharmexcil; Dr. Satish Wagh, CMD, Supriya Lifesciences; Mr. Michael Duck, એક્ઝિક્યુટિવ VP, એશિયામાં Informa Markets, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Markets, અને Mr. Rahul Deshpande, ગ્રુપ ડિરેકટર, ભારતમાં Informa Markets વિશ્વભરના ઉદ્યોગ નિષ્ણાતોના મેળાવડાની વચ્ચે કરવામાં આવ્યુ હતું.
આ વર્ષના CPhI & P-MEC India એકસ્પો પર ટિપ્પણી કરતાં, ભારતમાં Informa Marketsના મેનેજીંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras, એ કહ્યુ, " CPhI & P-MEC India એકસ્પોની છેલ્લી 12 આવૃત્તિમાં ફાર્મા અવકાશમાં પ્રગતિ માટેનો માર્ગ મોકળો કર્યો છે. અમને ઉદ્યોગના અગ્રણીઓને ઉદ્યોગ માટે તેમના યોગદાન રજૂ કરવા માટે એક ફોરમ રજૂ કરવા માટે આનંદ થાય છે અને સાથે જ તેમના સાથીદારો પણ સાક્ષી બનશે. વાર્ષિક 12%ના વિકાસ દર સાથે, વિશ્વ બજારના વિકાસ દરથી બમણા દર સાથે, ભારત ફાર્માસ્યુટિકલ બજાર સતત વધી રહ્યું છે. એવું કહી, આપણે નવા બજારના વલણને પકડીએ ત્યા સુધી, નવીન તકો, અનુકૂલન અને નવી તકો લેવા, આ ગતિશીલ વૈશ્વિક બજારમાં સુસંગતતા ગુમાવવાનું જોખમ છે."
" CPhI & P-MEC ઈન્ડિયા એક્સપો આપણા, India Pharma Week (IPW), ફાર્મા ઉદ્યોગની ઉજવણી કરતી માર્કી ઇવેન્ટ્સ છે, તેનો મેગ્નમ ઓપસનો એક અંતર્ગત ભાગ પણ છે, જેણે ગઈકાલે પ્રિ-કનેક્ટ કોંગ્રેસ સાથે તેની 4થી આવૃત્તિની શરૂઆત કરી છે. હંમેશા વલણો પ્રત્યે સંવેદનશીલ અને સાચા રહી, આ વર્ષે IPWની થીમ 'અનુકૂલન, સહયોગ અને પુનર્જન્મ', ભારતીય ફાર્મા ક્ષેત્ર માટે વિકાસના આગલા તબક્કાને પ્રાપ્ત કરવા માટે છે. એ હિતાવહ છે કે 'વિક્ષેપ થવાથી બચવા માટે વિક્ષેપને અપનાવો' અને આમ બનવા માટે, અન્ય પરિબળો સાથે, ભારતીય કંપનીઓએ નીચી કિંમતના અભિગમથી વિકસિત થવાની, તેમની ઉત્પાદન શ્રેણીમાં વિવિધતા લાવવાની, અને ક્લિનિકલ ટ્રાયલ માર્કેટ, હાઇ એન્ડ ડ્રગ્સ, ગ્રામીણ બજારમાં ઘૂસણખોરી, અને Contract Research and Manufacturing Services (CRAMS) દ્વારા વિકાસની સંભાવનાને અડવાની જરૂર છે, આ બધાની પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત શોમાં લંબાઈ પર ચર્ચા કરવામાં આવશે."
IPW કાર્યક્રમ ઇન્ડિયા એકસ્પો સેન્ટર ખાતે યોજવામાં આવ્યાની સાથે, ઉદ્યોગના ભાગિદારો અને વ્યવસાયિકોને માર્કી શોમાં હાજરી આપવા, નેટવર્કમાં જોડાવા અને એક પ્લેટફોર્મ હેઠળ ઉદ્યોગની ઉજવણી કરવાની સ્વતંત્રતા છે. દિલ્હી-NCR પ્રદેશમાં સ્થળાંતર ઉત્તરના ક્ષેત્રીય ખિસ્સામાં સંપૂર્ણ ફાર્મા ઇકોસિસ્ટમ વિકસાવવામાં મુખ્ય પરિબળ રહ્યું છે, કેન્દ્રીય શકિતશાળી કોરિડોર સહિત.
CPhI & P-MEC India એકસ્પો ખાતેના અગત્યના પ્રદર્શકારોમાં ACG, Excellence United, Aurobindo Pharma, Nectar Lifesciences, Hoong-A Corporation, Supriya Lifesciences, IMA, GEA Group, Optel Group, Bosch, Bowman & Archer, Solace Engineers, Morepen Laboratories, Hetero Labs, Neogen Chemicals, Akums Drugs & Pharmaceuticals, Granules India, Acebright Pharma, Zim Laboratories, Nitika Pharmaceuticals Specialities, Scope Ingredients, Evonik India, Colorcon Asia, Pioma Chemicals, IMCD India, Accupack Engineering, Pharmalab India, Ace Technologies, Gerresheimer, Uflex, Nipro PharmaPackaging, અને Indo German Pharma Engineers સહિત અન્ય ઘણા સંકળાયેલા છે.
એકસ્પો ખાતે દિવસ 1 પર IPWના નીચેના કાર્યક્રમ સમવર્તી થયા હતા:
CEO ગોળમેજી (રાઉન્ડટેબલ): ઉદ્યોગના અગ્રણીઓની બેઠક, CEO ગોળમેજી ઉદ્યોગના પરિવર્તનકારોની પરિષદ છે. ગોળમેજીમાં ઉદ્યોગના તારલાઓ જેમકે Mr Prashant Nagre, CEO, Fermenta Biotech Ltd.; Mr Yugal Sikri, મેનેજીંગ ડિરેક્ટર, RPG Life Sciences Ltd.; Mr Vivek Vasudev Kamath, મેનેજીંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર, Abbott Specialty Care; Mr Sanjay Kumar Jain, પ્રમુખ, Amneal Pharmaceuticals, India; Dr. Sanjit Singh Lamba, મેનેજીંગ ડિરેક્ટર, Eisai Pharmaceuticals India Pvt. Ltd.; Dr. Dinesh Dua, અધ્યક્ષ, Nectar Lifesciences Limited; Mr S V Veerramani, અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર, Fourrts (India) Laboratories Private Limited, અન્યોની સાથે ઉદ્યોગને મુશ્કેલીમાં મુકાય તેવા મુદ્દાઓ અને તેમને હલ કરવાની શ્રેષ્ઠ રીતો પર વિચાર કરવા ભેગા થયા હતાં.
India Pharma Awards (IPA) અને Networking Night: ફાર્માસ્યુટિકલ અવકાશના ચેમ્પિયન માટે માન્યતાની એક સાંજ, India Pharma Awardsની નવીનતમ સંસ્કરણ ઉદ્યોગના મહાન માનસના યોગદાનને માન્યતા આપશે. Dr. Arun Chandavarkar, CEO, Biocon, ઉપસ્થિત લોકોને મુખ્ય ભાષણ આપશે.
CPhI & P-MEC એકસ્પો વિશે:
CPhI Worldwide માંથી ઉદ્દભવતા - CPhI India પુરવઠા સાંકળના ડ્રગની શોધથી લઈને સમાપ્ત ડોઝ સુધી, CROs, CMOs અને API ઉત્પાદકો, જનરેક્સ, એક્સિપેન્ટ્સ અને ડ્રગ ફોર્મ્યુલેશન, ફાઇન રસાયણો, બાયોસિમલર્સ, ફિનિશ્ડ ફોર્મ્યુલેશન્સ, લેબ રસાયણો અને બાયોટેકનોલોજી સહિત દરેક પગલાને આવરી લેતી દક્ષિણ એશિયાના અગ્રણી ફાર્મા મીટિંગની સાંકળ બન્યું છે.
P-MEC, બીજી બાજુ, ફાર્મા મશીનરી અને સાધનો, વિશ્લેષણાત્મક ઉપકરણો, ઓટોમેશન અને રોબોટિક્સ, પેકેજિંગ સાધનો અને પુરવઠો, પ્લાન્ટ/સુવિધા ઉપકરણો, ઓટોમેશન અને કંટ્રોલ્સ, પ્રોસેસીંગ સાધનો, RFID, ટેબલિંગ/કેપ્સ્યુલ ફિલર્સ, સ્વચ્છ ઓરડાના ઉપકરણો, ભરણ સાધનો અને પ્રયોગશાળા ઉત્પાદનોના ઉત્પાદકો સહિતનો સમાવેશ કરે છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets in India
વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયાના પ્રશ્નો માટે કૃપા કરી સંપર્ક કરો:
Informa Markets in India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Informa Markets in India
ફોટો: https://mma.prnewswire.com/media/1035838/13th_edition_of_CPhI_and_P_MEC.jpg
ઈવેન્ટ લોગો: https://mma.prnewswire.com/media/1034304/CPHI_and_P_MEC_India_Logo.jpg
Informa લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article