'Good Health and Homeopathy'ની જ્ઞાન શ્રેણી દ્વારા Dr. Mukesh Batraએ 25 મિલિયન જીવનને સ્પર્શ કર્યો છે'
મુંબઈ, March 11, 2019 /PRNewswire/ --
5 મિનિટમાં 45 વર્ષનો તબીબી અનુભવ મેળવો
શિક્ષિત કરવા, જાગરૂકતા ફેલાવવા અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તબીબી ખોટી માહિતીની પુષ્ટિ સુધારવા માટે, Dr. Mukesh Batra, પદ્મશ્રી મેળવનાર અને પ્રખ્યાત હોમિયોપેથ, એક રસપ્રદ અને માહિતીપ્રદ વેબ શ્રેણી7મી માર્ચ, 2019થી શરૂ કરશે. પ્રત્યેક અઠવાડિયે, શ્રેણી ' 'Good Health and Homeopathy' દર ગુરુવારે રાત્રે 9 વાગ્યે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પ્રસારિત થશે; અને વિવિધ રોગોનું સંચાલન કરશે કે જે ભારતમાં લોકોના જીવનને અસર કરે છે.
(Logo: https://mma.prnewswire.com/media/664189/Dr_Batra_s_Multi_Specialty_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/830812/Dr_Batras_Web_Series.jpg )
તબીબી ક્ષેત્રમાં 45 વર્ષથી વધુ કાળજીપૂર્વક અનુભવની સંપત્તિ સાથે, ડૉ. બત્રા માને છે કે સુખની ચાવી તંદુરસ્ત જીવન તરફ દોરી જાય છે. તેઓ એવું પણ માને છે કે આજે મોટાભાગની બિમારીઓ જીવનશૈલી સંબંધિતછે અને સ્વયંચાલિત રીતે સરળતાથી ઉપચાર કરી શકાય છે.
વેબ શ્રેણીના લોન્ચ પર વાત કરતાં, Dr. Mukesh Batraએ કહ્યુ,"મને લાગે છે કે નિવારક કાળજી વિશે લોકોને યોગ્ય માહિતી પૂરી પાડવી એ પાછળથી બિમારીઓનો સામનો કરવા કરતાં વધુ અસરકારક છે. 1 મિલિયનથી વધુ દરદીઓની સારવાર સાથે, અમે હંમેશાં સર્વગ્રાહી આરોગ્યકાળજી સારવારોપ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વેબ-સીરિઝ એ પ્રતિબદ્ધતાનાનું વિસ્તરણ છે.અમારું લક્ષ્ય આગામી એક વર્ષમાં 25 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચવાનો અને તેમને સુખી અને સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે. પ્રત્યેક લાઈક અને શેર સાથે, અમે આનંદનો સંદેશ ફેલાવી રહ્યા છે. તે અમને સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં જીવન બદલવામાં સક્ષમ બનાવશે."
12- ભાગની માહિતીપ્રદ વેબ શ્રેણી બિમારીઓના કારણો, લક્ષણો, સ્વયં સહાય સૂચનો અને વિવિધ બિમારીઓ માટે સૂચવેલ ઉપાયો વિશે માહિતી પ્રદાન કરશે જેમકે વાળ ખરવા, ત્વચાની કાળજી - ખરજવું, ખીલ, દાદર, સોયરાસિસ, વિટિલોગો,મનોવિકાર, ડયાબિટીસ અને પીસીઓએસ, અમુક નામ છે.
સ્વસ્થ અને સુખી રહેવા માટે, 'Good Health and Homeopathy' દર ગુરૂવારે રાત્રે 9 વાગ્યે, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અનેયુટ્યુબજૂઓ.
ડૉ બત્રાઝ વિશે
ભારત, યુકે, યુએઈ, બહેરિન અને બાંગ્લાદેશમાં આશરે 225 ક્લિનિક્સ સાથે ડૉ બત્રાઝ હોમિયોપેથીક ક્લિનિક્સ વિશ્વની સૌથી વિશાળ શ્રેણી છે. વિશ્વભરમાં 400થી વધુ ડોક્ટર કામ કરવાની સાથે અને લગભગ 1.5 મિલિયન દરદીઓની સારવાર કરવાની સાથે, આ બ્રાન્ડને હાલમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કન્સલ્ટિંગ કોર્પોરેશન, યુએસએ દ્વારા 'ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ 2017' તરીકે સમ્માનિત કરવામાં આવી છે. વધુ માહિતી માટે, મુલાકાત લો:http://www.drbatras.com
વધુ માહિતી માટે, સંપર્ક કરો:
Danielle Gracias
+91-9819180717
[email protected]
વેબસાઇટ: http://www.drbatras.com
Share this article