UBM Indiaએ એક નવા ક્ષેત્ર - સ્માર્ટ સીટી બ્રાન્ડ્સમાં તેની ' India's Most Preferred' પહેલમાં શરૂઆત કરી છે
મુંબઈ, February 1, 2019 /PRNewswire/ --
ભારતમાં સ્માર્ટ સીટી બનાવતી ભારતની મનપસંદ બ્રાન્ડસને ઓળખવા અને ઉજવવા માટેની એક અનન્ય રાષ્ટ્રવ્યાપી શોધ.
UBM India,ભારતના અગ્રણી બી2બી એક્ઝિબિશન આયોજક, આ પ્રકારની ભારતમાં સ્માર્ટ સીટી માટેની પહેલ, India's Most Preferred (IMP)નું 21મી ડિસેમ્બર 2018નું સાક્ષી બન્યુ હતું. આ અભિયાન દ્વારા, UBM Indiaએ તેના કેટેલોગમાં વર્ષ- લાબું જોડાણ ઉમેર્યુ. સ્માર્ટ સીટી માટે IMP ભારતના સ્માર્ટ સીટી અભિયાનને સેવા પૂરી પાડે છે, કે જે સમગ્ર દેશમાં 100 શહેરોના વિકાસ કરવાના મિશન સાથે સ્માર્ટ સોલ્યુશન્સની એપ્લિકેશન સાથે શહેરોને નાગરિક-મૈત્રીપૂર્ણ અને ટકાઉ બનાવવા ભારત સરકાર દ્વારા શહેરી નવીકરણ અને પુન: લાભ કાર્યક્રમ છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/814137/IMP_Smart_City_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/814138/Smart_City_Brands_2018.jpg )
IMP સ્માર્ટ સીટી India's Most Preferred સ્માર્ટ સીટી બ્રાન્ડસની રાષ્ટ્રવ્યાપી શોધનો સમાવેશ કરે છે અને તેમાં ફાળો આપે છે, તેમની બધી માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે પ્રતિષ્ઠિત IMP લૉગોને લાઇસન્સ આપવાનો વિશિષ્ટ વિશેષાધિકાર, જેમકે ઓનલાઈન અભિયાન, હોર્ડિંગ્સ, પ્રેસની જાહેરાતો,ઉત્પાદનનું પેકેજીંગ અને વિજ્ઞાપનનો સમાવેશ થાય છે. રિફાઈન કોફી ટેબલ બુક પણ પ્રકાશિત કરવામાં આવશે, જેમાં આ ખૂબ માન્ય બ્રાન્ડસની રૂપરેખા, તેમની પ્રેરણાત્મક વિકાસ વાર્તાઓ, તેઓ કેવી રીતે વિશિષ્ટ કોતરણી કામ કરી તેમની લોકપ્રિયતા સૂચકાંક કેવી રીતે ઉભો કર્યો અને ભારતના ભવિષ્યના શહેરો માટે તેમના દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે. ગ્રેડ બનાવતી બ્રાન્ડને ગાલા અનાવરણ શોમાં સન્માનિત કરવામાં આવી હતી, અને ઉદ્યોગના સ્ટાલવર્ટ્સ વચ્ચે ટેલિવિઝનની એક મોહક સાંજે અંતર્જ્ઞાન, મનોરંજન અને ઉજવણીના સાક્ષી બન્યા હતાં
જેમ જેમ ભારતનું સ્માર્ટ સીટી મિશન આકાર લઈ રહ્યુ છે, ભારત મેક્રો તેમજ માઇક્રો સ્તર પર વિસ્તૃત રીતે વધી રહ્યુ છે. ઉદ્યોગના રિપોર્ટ અનુસાર ભારતમાં શહેરી વિસ્તારોમાં દેશની કુલ વસ્તીના 40 ટકા રહેવાસીની ધારણા છે અને 2030 સુધીમાં ભારતની જીડીપીમાં 75 ટકા સુધી યોગદાન આપશે એવી ધારણા કરવામાં આવે છે. વિકાસના સ્તર સુધી મેચ કરવા, ભૌતિક, સંસ્થાકીય, સામાજિક અને આર્થિક માળખાના વ્યાપક વિકાસની આવશ્યકતા છે. નવીનીકરણ સ્માર્ટ સીટી અભિયાન દ્વારા જીવનની ગુણવત્તા સુધારવા, લોકો અને રોકાણને આકર્ષવા, અને આધુનિકીકરણ અને વિકાસનું સદ્ગુણ અને ટકાઉ ચક્ર ગતિમાં સ્થાપિત કરવા માટે 100 ભારતીય શહેરોને ભંડોળ પૂરું પાડવા કેન્દ્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું છે. ક્ષેત્રો જેમકે રસ્તાઓ, એરપોર્ટસ અને સ્માર્ટ સીટીમાં રોકાણ માત્ર સારી ગુણવત્તાનું માળખું જ ના બનાવશે પરંતુ અનેક ક્ષેત્રોમાં ખાનગી ઇક્વિટી રોકાણની તકો પણ ઉત્પન્ન કરશે
UBM India દ્વારા IMP પહેલ સમુદાયને જોડવામાં અને તેની અંદર ઉચ્ચતર ધોરણો સ્થાપિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ્સ શોધવા માટેનું સર્વેક્ષણ Allegiant Market Research Service અને Consultancy Pvt Ltd દ્વારા હાથ ધરવામાં આવશે.
IMP પહેલ હેઠળ પસંદ કરવામાં આવેલ બ્રાન્ડસ આશાસ્પદ બ્રાન્ડ્સ માટે પ્રેરણારૂપ બની બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીવનધોરણ, સુખાકારી, સુરક્ષા વગેરે માટેના અભિયાનને પ્રોત્સાહિત કરે છે. ભારતના 4 ઝોનમાં હાથ ધરવામાં આવેલ, સર્વેક્ષણના જવાબ આપનારની પ્રોફાઈલ સેક્ટર A1 અને A2નો સમાવેશ થાય છે. સર્વેક્ષણનો આધાર પરિબળો જેમકે ચોક્કસ સેક્ટરમાં ગ્રાહકની પસંદગી, બ્રાન્ડની માન્યતા, ઉત્પાદનની સેવા અને ગુણવત્તા, બ્રાન્ડની ભલામણ, વિશ્વાસ, ગ્રાહકની વફાદારી અને ખરીદીની વર્તણૂક પર રાખે છે. India's Most Preferred કરાયેલી બ્રાન્ડને બે વર્ષ માટે લૉગો લાઇસન્સ આપવામાં આવે છે, જે તેમની શ્રેષ્ઠતાને સરળતાથી ઓળખી શકાય તેવું લેબલ આપે છે.
India's Most Preferred સ્માર્ટ સીટી પહેલ પર ટિપ્પણી કરતાં, મેનેજીંગ ડિરેક્ટર, UBM India, Mr. Yogesh Mudrasએ કહ્યુ, "ભારતની શહેરી વસ્તીમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે, જેની સાથે સાથે મેટ્રોપોલિટ્ન સેવાઓ જેમકે અન્યો વસ્તુઓની સાથે ભરોસાપાત્ર અને પૂરતી ઊર્જા, કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા, પીવાના પાણી અને સ્વચ્છ વાતાવરણની પહોંચની માંગમાં પણ વધારો જોવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, લગભગ દેશની 40 વસ્તી 2030 સુધીમાં શહેરના રહેવાસીઓ બનશે, અને તેના પરથી, ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે એક સંકલિત ઇ-ગવર્નન્સ માળખું બનાવવા માટે 100 સ્માર્ટ સિટીઝનો વિચાર વિકસાવવામાં આવ્યો છે. 4 વર્ષો પછી, આ પહેલનો મહત્ત્વનો લક્ષ્યાંક અમલમાં મૂકવાનો અને પૂર્ણ કરવાનો બાકી છે, જેના માટે, હમણાં પહેલાં કરતાં વધુ, ઉદ્યોગને યોગ્ય પગલા સાથે આગળ લાવવા માટે India's Most Preferredનું અભિયાનની બ્રાન્ડસ કે જેમણે ફક્ત તકનીકી દ્રષ્ટિએ નહીં, પણ સ્રોતોના ટકાઉપણા બાબતે પણ તેમના કાર્યમાં સંપૂર્ણ સોલ્યુશન્સ લાગુ કર્યા છે તેમને પુરસ્કાર આપી શરૂઆત કરવાની જરૂર હતી. આ પ્રકારની અમારી પહેલના એક ભાગ રૂપે, અમે એક કોફી ટેબલ બુક પણ બનાવી છે, જે UBM India દ્વારા પૂરી પાડવામાં આવેલ સ્માર્ટ સિટી સેક્ટરમાં માન્ય બ્રાન્ડ્સની પ્રેરણાત્મક વાર્તાઓ જણાવે છે."
India's Most Preferred સ્માર્ટ સીટી 2018 તરીકે સન્માનિત થયેલ બ્રાન્ડની યાદી:
નામો
Solarway Marketing India Pvt Ltd
Euclion Energy Pvt Ltd
Utl Solar
Patanjali Renewable Energy Pvt. Ltd.
Godrej Security Solutions
Vikram Solar
Adani Solar- Adani Enterprises Ltd.
Syska
Microsoft
Gaia Smart Cities
KARL STORZ Endoscopy India Pvt Ltd.
IMP સ્માર્ટ સીટી વિશે:
IMP સ્માર્ટ સીટીનું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યુ કે જે જૂન 2018માં Information PLC સાથે અગ્રણી B2B માહિતી સેવા માટે ગ્રુપ બનવા અને વિશ્વમાં સૌથી મોટા બી2બી કાર્યક્રમના આયોજક બનવા માટે જોડાયુ છે. કૃપા કરી IMP સ્માર્ટ સીટી પર વધુ માહિતી મેળવવા માટે http://www.impsmartcitybrands.com/ અને એશિયામાં અમારી હાજરી માટે www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia હાલમાં Informa PLCનો ભાગ બન્યુ છે, જે વિશ્વમાં અગ્રણી બી2બી માહિતી સેવા ગ્રુપ અને સૌથી વિશાળ બી2બી કાર્યક્રમ આયોજક છે. કૃપયા એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી મેળવા માટે https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
જાણકારી મેળવવા કે ચોક્કસ બ્રાન્ડનું નામ યાદીમાં છે કે નહિ, કૃપયા Ritesh Indulkarને +91 9664 21 9292 પર કોલ કરો.
મિડીયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article