Panchshil Realty સ્મોલ-ઓફિસ હોમ-ઓફિસ (SOHO)નો કોન્સેપ્ટ પૂણેમાં લાવી રહ્યુ છે
- SOHO પૂણે રહેવા અને કામ કરવાની જગ્યાઓનું મિશ્રણ મલ્ટી-યુઝ સ્પેસ દર્શાવે છે
પૂણે, ભારત, Feb. 15, 2021 /PRNewswire/ -- Panchshil Realtyએ આજે જાહેરાત કરી કે તેણે પુણેના પ્રથમ નાના સ્મોલ-ઓફિસ હોમ-ઓફિસ વિકાસને પૂણેના પૂર્વીય આઇટી કોરિડોર વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ઇઓન ફ્રી ઝોન પૂણે નજીક લોન્ચ કર્યુ છે જે SOHO તરીકે ઓળખાશે. SOHO RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે (MahaRERA રજીસ્ટ્રેશન નંબર P52100017890).
સ્મોલ-ઓફિસ હોમ-ઓફિસએ પ્રખ્યાત વૈશ્વિક ખ્યાલ છે જે મલ્ટી-યુઝ સ્પેસ દર્શાવે છે કે જેમાં વસવાટ કરવાની જગ્યાને કામ કરવાની સાથે એકીકૃત કરવામાં આવે છે અને એક વિકસિત જગ્યાએ છૂટક અને રિટેઇલ અને ખોરાક અને પીણા વિકલ્પો ઉપલબ્ધ છે.
SOHO વિષેશતા
- Soho સ્ટુડિયોઝ – કાર્ય ક્ષેત્ર અને વસવાટના વિસ્તારને જોડતી ડુપ્લેક્સ જગ્યાઓ
- Soho વર્કસ – બુટિક ઓફિસ જગ્યાઓ
- Soho સ્ટ્રીટ– છૂટક ખરીદી અને જમવાની જગ્યાઓ
પૂણેમાં SOHOના ખ્યાલની શરૂઆત પર ટિપ્પણી કરતાં, Sagar Chordia, ડિરેક્ટર, Panchshil Realtyએ કહ્યુ, "SOHO એક અગ્રેસર પહેલ છે જે ફ્લેક્સિબલ, મલ્ટિ-ફંક્શનલ અને મિશ્રિત ઉપયોગની જગ્યાઓ પ્રદાન કરે છે કે જે તમને જગ્યાઓના વપરાશની પુનઃરચના કરી એટલીજ જગ્યામાં વધુ કામ કરવા દે છે. લોન્ચનો રિસ્પોન્સ ખૂબ જ સરસ રહ્યો છે અને ઘણા વ્યાવસાયિકો જેમ કે ડોકટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ, નાના વેપારીઓ અને અન્ય ઉદ્યોગસાહસિકોએ ખ્યાલને સરળતાથી સ્વીકાર્યો છે."
રહેવાની જગ્યા સાથે કામ કરવાની જગ્યાઓનું સહ-સ્થાન એ એક વધુ ટકાઉ અને સ્માર્ટ જીવનની રીત છે કે જે જે લોકોને મુસાફરીના સમયને દૂર કરી વધુ ઉત્પાદક અને કાર્યક્ષમ બનાવે છે.
SOHO સ્ટુડિયોઝ વેચાણ માટે ₹ 17.2 મિલિયનથી આગળ ઉપલબ્ધ છે. SOHO માટે સેલ્સ પૂછપરછ માટે, +918970007700 પર કોલ કરો અથવા અમને [email protected] પર ઇમેઇલ કરો
વૈકલ્પિક, SOHOમાં તમારા રસને રજીસ્ટર કરવા, મહેરબાની કરી અહીં ક્લિક કરો.
SOHOના લાભો
- SOHO ખરાડીની ખૂબ નજીકમાં સ્થિત છે, 10 મિલિયન ચોરસફૂટ પૂર્ણ અને કબજે કરેલી ઓફિસ સ્પેસ સાથેનું એક વિશાળ વ્યાપાર કેન્દ્ર, જેમાંથી 8 મિલિયન ચોરસફૂટ પંચશીલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
- ખરાડીમાં વધુ 14 મિલિયન ચોરસફૂટની ઓફિસ ફિસની જગ્યા છે, જેમાંથી 8 મિલિયન ચોરસફૂટ પંચશીલ દ્વારા વિકાસ હેઠળ છે,
- આવનાર 3 થી 5 વર્ષોમાં, ખરાડીમાં ઓફિસ ફિસ સ્પેસનો કુલ સ્ટોક વર્તમાન 10 મિલિયન ચોરસફૂટથી 24 મિલિયન ચોરસફૂટ સુધી પહોંચવાનો છે.
- આવનાર 3 થી 5 વર્ષોમાં, ખરાડીમાં કુલ કર્મચારીઓ હાલના 100,000 લોકોથી વધીને 350,000 લોકો સુધી પહોંચવાની છે.
ખરાડી જીલ્લો
- પુનાના પૂર્વીય કોરિડોરની સાથે સ્થિત ખરાડીમાં Panchshilની નોંધપાત્ર હાજરી છે. ખરાડી સંપૂર્ણ વિકાસવાળા IT હબમાં વિકસિત છે અને અહીં હાજર IT અને ITeS કંપનીઓ સાથે ખળભળાટ મચાવતો વ્યવસાય જિલ્લો છે.
- Panchshil Realtyના બે ખાસ ઇકોનોમિક ઝોન ખરાડીમાં 6.5 મિલિયન ચોરસફૂટમાં ફેલાયેલા છે – EON ફ્રી ઝોન-1 અને EON ફ્રી ઝોન-2. (1.2 કિમી / SOHOથી 4 થી 6 મિનિટનું ડ્રાઇવ)
- વધુમાં, Panchshilનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર 1.8 મિલિયન સ્ક્વેર ફીટમાં ફેલાયેલ ભારતમાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો માટેનું ચોક્કસ સરનામું છે. (2.7કિમી / SOHOથી 8 મિનિટનું ડ્રાઇવિંગ )
- Panchshil Realtyનું કેમ્પસ અગ્રણી ગ્લોબલ કોર્પોરેશન જેમકે Allianz, Citibank, Cognizant, Concentrix, Credit Suisse, Deutsche Bank, HSBC, MasterCard, Michelin, T-Systems, UBS, VMWare અને Vodafone, જેવા બીજા ઘણા માટે ઘર છે.
- ખરાડી પુણે એરપોર્ટથી માત્ર 10 કિમી દૂર છે અને મગરપટ્ટા, હડપસર, કલ્યાણી નગર અને કોરેગાંવ પાર્ક જેવા મુખ્ય પડોશી બધે સરળતાથી પહોંચી શકાય છે.
- ખારડીમાં સામાજિક માળખાગત સુવિધાઓમાં હોસ્પિટલો, શાળાઓ, મોલ્સ અને અન્ય સુવિધાઓ શામેલ છે.
- વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે સીટીહબ, પુણેનું હવે પછીનું બીજું મોટું સામાજિક કેન્દ્ર છે જેમાં વિવિધ પ્રકારના કાફે, રેસ્ટોરન્ટ્સ અને લાઉન્જ ધરાવે છેઅને ઓફિસના સમય દરમિયાન અને પછી આરામ પૂરો પાડે છે.
Panchshilનો બિઝનેસ – મુખ્ય હાઇલાઇટસ
- Panchshil Realtyનો પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વિકાસ હેઠળના 20 મિલિયન ચોરસફૂટ સાથે 23 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે.
- Panchshilની ત્રણ મુખ્ય બિઝનેસ શાખાઓ કોમર્શિયલ રેસિડેન્ટિશયલ, કોમર્શિયલ અને હોસ્પિટીલીટી છે.
- કોમર્શિયલ પોર્ટફોલિયોમાં રિટેલ અને ફૂડ એન્ડ બેવરેજ જેમાં બિલ્ટ-ટુ-સ્યુટ ઓફિસ સ્પેસ, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન, આઇટી પાર્ક, ઇન્ટિગ્રેટેડ વર્કસ્પેસ, મોલ્સ અને મિક્સ00d શામેલ છે.
- Panchshilના હોસ્પિટીલીટી પોર્ટફોલિયો લગભગ 1200 હોટેલ રૂમનો અગ્રણી બ્રાન્ડ જેમકે The Ritz-Carlton, JW Marriott, Marriott Suites, Courtyard By Marriott, Oakwood અને Double Tree By Hilton સાથે કરે છે.
- Panchshil Realtyનો ઓફિસ પોર્ટફોલિયાનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund સાથે એન્કર કરવામાં આવ્યુ છે, જે Blackstone Group LP દ્વારા સંયોજીત અને સંચાલિત છે.
Panchshil Realty વિશે
2002માં સ્થાપિત થયેલ, Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ છે. રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર કેન્દ્રિત છે. વધુ માહિતી માટે, મહેરબાની કરી www.panchshil.com ની મુલાકાત લો.
અસ્વીકરણ:
આ વાતચીત કેવળ વિભાવનાત્મક છે. ચિત્રો, છબીઓ ફક્ત રજૂઆતના હેતુ માટે છે. એલિવેશન અને વિઝ્યુઅલ સૂચિત અને સૂચક છે અને તે બદલવાને પાત્ર છે. તમે અને Panchshil Infrastructure Holdings Pvt. Ltd.વચ્ચે સહી કરેલ વેચાણ કરારમાં ક્ષેત્રો, ભાવો, એલિવેશન અને વિશિષ્ટતાઓ અંતિમ અને બંધનકર્તા રહેશે. બુકિંગ નિયમો અને શરતોની પુષ્ટિ અને સ્વીકૃતિને આધિન છે. SOHO MahaRERA રજીસ્ટ્રેશન નંબર P52100017890 દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યુ છે અને વિગતો વેબસાઇટ https://maharera.mahaonline.gov.in/ પર રજીસ્ટ્રર પ્રોજેક્ટ હેઠળ ઉપલબ્ધ છે.
SOHO સંબંધિત વધુ વિગતવાર અસ્વીકરણ માટે, મહેરબાની કરી, અહીં ક્લિક કરો.
Photo: https://mma.prnewswire.com/media/1437738/Panchshil_Realty_SOHO.jpg
Logo: https://mma.prnewswire.com/media/1042836/Panchshil_Realty_Logo.jpg
Share this article