નવા કોચિંગ ટૂલ - Workouts સાથે Anytime Fitness India મેકિંગ હેલ્ધી શક્ય બની રહ્યું છે
નવી દિલ્લી, માર્ચ 29, 2021 / પીઆરન્યુઝવાયર/-- Anytime Fitness India એ ખાસ તેના સભ્યો માટે તેમના ફિટનેસ પદધારણ પ્રત્યે એકંદરે એક નવા જ સ્ટેન્ડપૉઇન્ટ સાથે તેમને કાર્યક્ષમ બનાવવા માટે તેની મોબાઇલ ઍપ વર્કઆઉટ્સનો પ્રારંભ કર્યો છે.
Workouts ઍપ એ વ્યક્તિનું દરરોજનું વરદાન છે જે સમય, માર્ગદર્શન, અને વ્યક્તિગત વર્કઆઉટ યોજનાઓ વચ્ચેના તફાવતને ભરીને આરોગ્યના લક્ષ્યોના સમર્થન માટે '24x7 ફિટનેસ સાથી' તરીકે કામ કરે છે રોજ તેનો ઉપયોગ કરીને સભ્યો તેમાંથી વધુને વધુ પ્રાપ્ત કરી શકે છે., અન્ય કોઇપણ ટેક્નોલૉજીની જેમ તે અપનાવવા માટે નવી હશે પરંતુ શીખવા માટે ઝડપી અને ઉપયોગ માટે અને તેનાથી ફાયદો પ્રાપ્ત કરવા માટે ઉત્તમ છે.
iOS અને એન્ડ્રૉઇડ ઉપકરણો પર ડાઉનલોડ મફતમાં ઉપલબ્ધ છે, 3500+ કરતાં વધુ ઑડિયો-વિડીયો માર્ગદર્શિત Workouts અને વ્યક્તિના લક્ષ્ય મુજબ, અંતહીન કોચિંગ અને શરીરના ભાગો, ઉપકરણો, જાતિ, વિગેરેની વચ્ચે કસ્ટમાઇઝેશન માટે સાથે-સાથે સુલભતા પૂરી પાડે છે. સાથે જ, તેઓ ફિટનેસના સ્તરો, પ્રવૃત્તિના પ્રકાર (કાર્ડિયો, શક્તિ, ચપળતા, વિગેરે) દ્વારા અને સુલભક્ષમ ઉપકરણોના પ્રમાણને ફિટનેસ ટ્રેકિંગ ઉપકરણોની સાથે સિંક થયેલા સત્રોને ફિલ્ટર કરી શકે છે.
Link: https://youtu.be/UCHDDawdjno
એકવખત બધા જ માપદંડોને પસંદ કરવામાં આવે પછી, ઍપ દરેક હલનચલન માટે વિડીયો અને ટેક્સ્ટ સૂચના સાથે મુઠ્ઠીભર ભલામણ કરેલ ફીટનેસ યોજનાઓ ઉત્પન્ન કરશે. સભ્યો તેમના મનપસંદ તાલીમ સત્રને સેવ કરી શકે છે અને એપમાં તેમના પોતાની વર્કઆઉટને ડિઝાઇન કરી શકે છે, તેમજ તેમના સત્રો દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા રેપ્સ, સંપૂટો અને વજનને દસ્તાવેજિત કરી શકે છે અને તેમની પ્રગતિને ટ્રેક કરી શકે છે.
ઉપયોગકર્તાઓ કોર Anytime Fitness ઍપ પરના 'Workouts' ટેબને જ્યારે ટેપ કરે છે ત્યારે બધા જ વર્કઆઉટ બાધારહિત રીતે ડાઉનલોડ થાય છે.
"કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે યોગ્ય શરૂઆતની જરૂર છે, વર્કઆઉટ્સ એપ કેવી રીતે અથવા કઈ રીતે શરૂ કરવી તે ન જાણવાના સામાન્ય અને ડરાવતા અવરોધને દૂર કરવા માટે સમર્પિત છે, તે ખાતરી આપે છે કે તમે તમારી તંદુરસ્તી પ્રવાસના કોઇપણ તબક્કે અથવા સ્તરે ખોવાઈ જવાની લાગણી અનુભવશો નહીં," વિશ્વની સૌથી ઝડપથી વિકસતી જીમ ચેઇન, Anytime Fitness India ના MD, Vikas Jain એ જણાવ્યું હતું.
"અમારી નવી Anytime Fitness Workout એપને વિકસાવવામાં, અમારું ધ્યાન અમારા સભ્યોને વર્કઆઉટ્સની પસંદગી માટેના વિશાળ પુસ્તકાલય, તેમજ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન અને સમર્થન આપીને અમારા સભ્યોના વિશ્વાસને વેગ આપવા પર કેન્દ્રિત હતું" Anytime Fitness India ના National Support Manager, Richa Mishra કહે છે.
The workouts ઍપ એ પ્રવર્તમાન વૈશ્ચિક Anytime Fitness ઍપની સાથે સિંકમાં છે જે સભ્યોને અંગત સફળતા માટે માપવા માટે દૈનિક, સાપ્તાહિક અને લાંબા-ગાળાના લક્ષ્યોને સુયોજિત કરવાની મંજૂરી આપે છે, જે સભ્યોની પ્રોફાઇલ અને પ્રમુખ ફોબની સાથે જોડાયેલી, Anytime Fitness ઍપ જીમના ઉપયોગની માહિતી આપે છે, વર્કઆઉટ સ્ટેટિસ્ટિક્સને સંકલિત કરે છે, લેવાયેલા પગલાઓ, બાળવામાં આવેલ કેલૉરી, વાપરવામાં આવેલ કેલોરી અને સક્રિય મિનિટોને ટ્રેક કરે છે. આ વિગતો અને માહિતીને એકત્રિત કરવા માટે, Anytime Fitness સાથી ઍપ્સ સાથે તેમજ Fitbit® જેવા ટ્રેકિંગ ઉપકરણો સિંક થાય છે. ફિટનેસ અથવા હેલ્થ ઍપનો ઉપયોગ કરી રહેલા અંદાજે 58 ટકા મોબાઇલ ફોન માલિકો સાથે, Anytime Fitness ઍપ તેનાં સભ્યોને સમગ્ર રીતે નવી રીતે, પ્રયત્નરહિત રીતે તેમના પ્રવાસને Make Healthy Happen®ને સમર્થન આપતાં જોડે છે.
અત્યાર સુધીના સભ્યોના અનુભવ પર વાત કરતાં, તેઓ જણાવે છે, "Workouts ઍપ વિશેની સારી વસ્તુ એ છે કે, તમે ક્યારેય નુકસાનમાં નહિં રહો. તો ઘણા સત્રો છે, તમે રોજ એક નવાનો ઉપયોગ કરી શકો છો."
Anytime Fitness વિશે
ઉદ્યોગસાહસિકોના સમ્માનજનક ટોચના વૈશ્વિક ફ્રેન્ચાઇઝી યાદી પર #1 રેન્ક પ્રાપ્ત કરીને, Anytime Fitness એ 7 ખંડોમાં 3,00,000 સભ્યોને સેવા આપતા લગભગ 5000 જીમ સાથે, વિશ્વમાં ઝડપથી-વિકસિત થતી જીમ ફ્રેન્ચાઇઝી છે. વર્ષના 365 દિવસ, 24 કલાક ખુલ્લા રહેતા, Anytime Fitness ને તેના સભ્યોને અનુકૂલ ફિટનેસ વિકલ્પો પૂરા પાડવા માટે અને સારી રીતે જાળવવામાં આવેલ સુવિધાઓ પર મૈત્રીપૂર્ણ, વ્યક્તિગત સેવા આપવા બદલ તેની જાત પર ગર્વ છે જે ટોચની ગુણવત્તા ધરાવતા વ્યાયામ ઉપકરણોને દર્શાવે છે. બધા જ ફ્રેન્ચાઇઝ્ડ જીમ વ્યક્તિગત રીતે માલિકીના અને સંચાલિત છે એક જીમમાં જોડાઓ અને બધા જ તેનો ઉપયોગ કરો. Anytime Fitness અને ફ્રેન્ચાઇઝીની તકો પરની વધુ માહિતી માટે, કૃપા કરી www.anytimefitness.co.in ની મુલાકાત લો.
લોગો: https://mma.prnewswire.com/media/1472918/Anytime_Fitness_Logo.jpg
Share this article