મુંબઈની ડોંબીવલિમાં સ્વામિનારાયણ સીટી માટે ANAROCK Snags એક્સક્લુઝિવ ફરજીયાત છે
મુંબઈ, January 25, 2019 /PRNewswire/ --
મુંબઇના તાજેતરના મુખ્ય તીર્થ સ્થળ પર મર્યાદિત આવૃત્તિમાં હાઉસિંગ
અગ્રણી રિયલ એસ્ટેટ સર્વિસ પ્રોવાઇડર ANAROCK Property Consultant એ જાહેરાત કરી કે તેમણે મુબંઈના ડોંબિવલી વેસ્ટમાં સ્વામિનારાયણ સિટીમાં 550 મર્યાદિત આવૃત્તિ ફ્લેટ્સના વેચાણ કરવાના વિશિષ્ટ આદેશને સ્વીકારી લીધો છે. પ્રોજેક્ટ, કે જે ઉચ્ચ આધ્યાત્મિક મહત્વકાંક્ષા આંક સાથે ઉત્કૃષ્ટ સ્થાનમાં બનવા જઈ રહ્યો છે, તે ડોંબિવલિ (વેસ્ટ)માં 148 એકરના રેટિગોનમાં વિસ્તારાયેલ છે - મુંબઈના સૌથી ઝડપથી વિકસતા ઉપનગરોમાંથી એક છે. ઉલ્હાસ નદીની નિકટતા આ વિખ્યાત જળાશયના બેજોડ દ્રશ્યો પૂરા પાડે છે.
(Logo: https://mma.prnewswire.com/media/701435/ANAROCK_Logo.jpg )
Bappaditya Basu, નિયામક અને વડા - ચેનલ પાર્ટનર બિઝનેસ, ANAROCK Property Consultants એ જણાવ્યુ, "પ્રોજેક્ટની યુએસપી તરીકે ડોંબિવલિમાં 14 એકર સુધી ફેલાયેલ ભારતનું સૌથી વિશાળ સ્વામિનારાણ મંદિર આવેલ છે તે હોય શકે છે. આમછતાં, સ્વામિનારણ સીટી પણ અપવાદરૂપે ઉચ્ચ સ્થાન મૂલ્ય પ્રદાન કરે છે. હકીકતમાં, ડોંબીવલિ વધી રહેલી હાઉસિંગની માંગે 2018માં લગભગ 2,960 નવા એકમોની રજૂઆત કરી હતી. લોકલ ટ્રેન દ્વારા સરળ જોડાણ, સુધરી રહેલ ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્રમાણમાં સસ્તી મિલકતના ભાવો અને ડોબિંવલીની આસપાસ MIDCના મોટા ઉદ્યોગના કોમ્પેલેક્ષને કારણે આ ક્ષેત્રમાં મધ્ય-રેન્જના આવાસની માગમાં વધારો થઈ રહ્યો છે."
સ્વામિનારાયણ સીટી, કે જેનું ઉદ્દઘાટન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરૂ Swami Nitya Swarup Swamy દ્વારા મુંબઈ અને તેની બહારના અનુયાયીઓ અને મહાનુભાવોની વિશાળ ભીડની હાજરીમાં કરવામાં આવ્યુ હતું, તે કુલ 550 એપાર્ટમેન્ટ્સ 183 એકમ પ્રતિ ટાવર પ્રમાણે 3 ટાવરમાં ધરાવે છે. ઉપલબ્ધ 1 અને 2 BHK કોન્ફિગરેશન રૂ. 45 થી રૂ. 70.5 લાખ (વત્તા લાગુ કરો) પ્રમાણે અનુક્રમે છે.
Sachin Patel, એમડી - Swaminarayan Life Space LLP કહે છે, "સ્વામિનારાયણ સીટીનુ નામ તેમાં આવેલ વિશાળ મંદિર સંકુલ માટે નામ આપવામાં આવ્યુ છે અને તે મુખ્યત્વે મુંબઈની અંદર અને બહારના સ્વામિનારાયણ ભક્તોને પૂરા પાડવામાં આવશે. આમછતાં, તે અસંગત કનેક્ટિવિટીથી પણ લાભ મેળવે છે - જે દરેક મુંબઇકરની ઇચ્છા-સૂચિ પર દેખીતી રીતે અગ્રણી છે. સ્થાન લાભોના અનન્ય સંગમને આભારી, મંદિર અને તેના નદીનું દ્રશ્ય, અમે આગામી 1.5 વર્ષમાં 14-16% વચ્ચેની ગમે ત્યાં મૂડી મૂલ્યવૃદ્ધિ કરી રહ્યા છીએ. આ ચોક્કસપણે MMRના બીજા અન્ય સ્થળોએ તૂટી રહી છે."
ટૂંક સમયમાં જ પોતાના અધિકારક્ષેત્ર મુખ્ય તીર્થ સ્થળ બનવા માટે, સ્વામિનારાયણ સીટી ડોંબીવલિ સ્ટેશનથી 1.5 કિમી અંતરે, કોપર સ્ટેશનથી 2.8 કિમી, કલ્યાણ જંકશનથી 7 કિમી અને થાકુર્લીથી 3 કિમી અંતરે આવેલુ છે. તે આવનારા માનકોલો બ્રીજ તેમન કલ્યાણ અને કટાઈ નાકાને જોડતા આવી રહેલ રીંગ રોડની પણ નજીક છે.
ANAROCKએ સ્વામિનારાયણ સીટી ખાતે બુકિંગના શરૂઆતાની જાહેરાત કરી છે.
પ્રોજેક્ટ વિડીઓ - Swaminarayan City, Dombivali, Mumbai
ANAROCK વિશે:
ANAROCK ભારતની અગ્રણી સ્વતંત્ર રીઅલ એસ્ટેટ સેવા કંપની છે જે પૂરક વ્યવસાયોની વિસ્તૃત શ્રેણી પ્રદાન કરે છે. Anuj Puri, ANAROCK Groupના ચેરમેન અત્યંત માનનીય ઉદ્યોગ સત્તાધિકાર છે અને ભારતીય અને વૈશ્વિક રિયલ એસ્ટેટની તકોને વેગ આપવા માટે 30 વર્ષનો અનુભવ ધરાવતા અગ્રણી છે. એ એક ગતિશીલ વરિષ્ઠ ટીમના અગ્રણી છે કે જે ગ્રાહકની આવશ્યકતાઓની ઊંડી સમજણ ધરાવે છે અને કંપની પત્યે મજબૂત પ્રતિબદ્ધતા છે. ANAROCK રોકાણકારો, વિકાસકર્તાઓ, અધિકારીઓ, ફાઇનાન્સર્સ અને જાહેર ક્ષેત્રની જરૂરિયાતોને સેવા આપે છે. અમારા મુખ્ય વ્યૂહાત્મક વ્યવસાય એકમો રેસિડેન્સિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ એડવાયઝરી, રિટેલ ટ્રાન્ઝેકશન એન્ડ એડવાયઝરી, દેવું આવરી લેતાં કેપિટલ માર્કેટ્સ, ઇક્વિટી અને મેઝેનાઇન ફંડિંગ, ઇન્વેસ્ટમેંટ મેનેજમેન્ટ માલિકી ભંડોળ વ્યવસ્થા, HVS ANAROCK દ્વારા હોસ્પિટાલિટી સેવાઓ અને રિસર્ચ એન્ડ કનસલ્ટિંગ. ANAROCKનું હેડક્વાર્ટર મુંબઈમાં 1800 થી વધારે અનુભવી વ્યાવસાયિકોના સ્ટાફ પૂરક સાથે છે. દેશના તમામ મુખ્ય બજારોમાં ઓફિસો અને દુબઈમાં સમર્પિત સેવાઓ સાથે, ANAROCK 80,000 થી વધુ પ્રિફર્ડ ચેનલ ભાગીદારો સાથે વૈશ્વિક ફૂટપ્રિન્ટ પણ ધરાવે છે. ANAROCKના દરેક પાસાંઓ તેના ગ્રાહકો અને ભાગીદારોને મુખ્ય વચન અને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે - મૂલ્યો ઉપર મૂલ્યો.
મુલાકાત: http://www.anarock.com
મીડિયા સંપર્ક :
Arun Chitnis
[email protected]
+91-9657129999
Head - Media Relations, ANAROCK Property Consultants
વ્યવસાયિક પૂછપરછ માટે સંપર્ક કરો:
Bappaditya Basu
Director of ANAROCK Property Consultants
E: [email protected]
+91-9953698958
Share this article