Jewellery NET સાથે સહયોગમાં Informa Markets in Indiaએ 'Jewellery & Gem Virtual Exhibition'ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
- ભારતનું પ્રથમ B2B ઓનલાઇન જ્વેલરી એક્ઝિબિશન
મુંબઈ, ભારત, Aug. 13, 2020 /PRNewswire/ -- Informa Markets in India (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી B2B એક્ઝિબિશન આયોજકે Jewellery NET સાથે સહયોગમાં, કે જે એક B2B ઓનલાઈન કમ્યુનિટી છે કે જે Informa Markets ના જ્વેલરી ગ્રુપ દ્વારા સંચાલિત વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યાવસાયિક ખરીદદારો અને વેચાણકર્તાઓને એક સાથે લાવી 'Jewellery & Gem Virtual Exhibition' ના પર્દાપણની ઘોષણા19મી-20મી ઓગસ્ટ 2020ના રોજ કરી છે.
ચાલુ રોગચાળાને કારણે કડક સલામતીનાં પગલાં જેમકે મુસાફરી પર પ્રતિબંધ અને સામાજિક અંતરને કારણે પ્રદર્શનો ઉદ્યોગના ભૌતિક બંધારણ પર અસર પડી છે. ગતિ ચાલુ રાખવા, 'Jewellery & Gem Virtual Exhibition'ની રચના રત્નો અને જવેરાત ઉદ્યોગની જરૂરિયાતોને સતત પૂર્ણ કરવા માટે કાળજીપૂર્વક રચના કરવામાં આવી છે, જે વ્યાવસાયિકોને તેમનો મહત્વપૂર્ણ વ્યવસાયિક વ્યહવાર ટકાવી રાખવા અને તેમને શક્ય ઉકેલો પૂરા પાડવામાં સક્ષમ બનાવે છે.
The Bullion & Jewellers Association, Maliwara Jewellers Association, Delhi, Meerut Bullion Traders Association, Delhi Jewellers Association, Hitech City Jewellery Manufacturers Association અને Jewellery & Machinery Association દ્વારા ટેકો મેળવી Jewellery & Gem Virtual Exhibition એક સામાન્ય વર્ચુઅલ પ્લેટફોર્મ હેઠળ રત્નો અને જવેરાત બિરાદરીને લગતી પ્રખ્યાત બ્રાન્ડ્, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓ્ને ભેગા કરશે. મુલાકાતીઓની પ્રોફાઈલમાં જ્વેલરી હોલસેલર, રિટેલરો, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, ડાયમંડ, રત્ન સ્ટોન, પર્લ સપ્લાયર્સ અને ટ્રેડર્સ, કિંમતી ધાતુ અને જ્વેલરી જડતના વેપારીઓ અને સપ્લાયર્સ અને વેપાર અને સરકારી સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, જેઓ બધા મળવા, જોડાવા, નેટવર્ક બનાવવા અને તેમના વ્યવસાયને વધારવા માટે એક જ છત હેઠળ એકઠા કરે છે.
વર્ચુઅલ શોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ જેવા ભારતીય રાજ્યોનો ભાગ પણ જોવા મળશે.
એકસ્પો વર્ચ્યુઅલ સોર્સિંગ, બિઝનેસ કરવા, જ્ઞાનની વહેચણી કરવામ વૈશ્વિક બજારમાં વલણો અને સૌથી અગત્યનું, હાલના જેવા સમયમાં સેક્ટરના મનોબળમાં વધારો કરવા એક્સ્પો અજોળ પ્લેટફોર્મ બનવા માંગે છે. વધુમાં, તેમાં સોનુ, હીરા, ચાંદી, રત્ન, સ્ટોન, મશીનરી અને એલાઇડને સમર્પિત પેવેલિયન દેખાશે. એ વિશ્વ સ્તરની સુવિધાઓ જેમકે ડિઝાઇનર ગેલેરી, 50,000 +થી વધુ ડિઝાઈનો, ખરીદદાર-વેચાણકાર વિડીઓ મીટ, ડિજિટલ શોરૂમ, ઉત્પાદનનું લોન્ચ, નોલેજ સિરીઝ, જેવા અમુક્થી જડિત હશે. મહત્વના ઉત્સવની અને લગ્ન પહેલાની સીઝન પહેલાં વર્ચુઅલ એક્સ્પો વ્યૂહાત્મક રીતે નિર્ધારિત કરવામાં આવ્યો છે જે ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
'Jewellery & Gem Virtual Exhibition' પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "અમે ઉદ્યોગ માટે એક્ઝિબિશનના રૂપમાં રત્નો અને જ્વેલરી્ના અવકાશમાં અમારી પ્રથમ વર્ચુઅલ અભિગમની ઘોષણા કરવા માટે રોમાંચિત છીએ. આ શો એક અગ્રણી વેબ-આધારિત પ્લેટફોર્મ હશે જે લક્ઝરી, વિવિધ પ્રકારના જ્વેલરી, આંતરદૃષ્ટિ, બજારોના વલણો અને નેટવર્કિંગ તકોને આંગળીના ટેરવે ગોઠવેલા ભવ્ય એક્ઝિબિશનને સુનિશ્ચિત કરશે. અનલોકના પ્રથમ તબક્કા પછી રત્ન અને જ્વેલરી ઉદ્યોગ ધીરે ધીરે સામાન્યતા તરફ વળી રહ્યો છે, તેમ છતાં, ગ્રાહકોની વર્તણૂક ધરખમ બદલાઈ ગઈ છે. આને લીધે જ્વેલરી રિટેલર સમુદાયને તેમના નવા વિકસિત ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર પોતાનામાં પરિવર્તન કરવાની ફરજ પડી છે. Jewellery and Gem Virtual Exhibition બજારના પર પરિવર્તનને પહોંચી વળવા અને સંકટની વચ્ચે વેપાર કરવા માટે એક સંગઠિત માળખું પ્રદાન કરવાનો એક પ્રયાસ છે જે અમારા ખરીદનાર સમુદાય માટે આ અસ્પષ્ટ, વિશ્વાસ, વિવિધતા, પ્રામાણિકતા અને પારદર્શિતા આપીને, આ એક્સ્પો દ્વારા તેમને વિશ્વાસ, વિવિધતા, પ્રામાણિકતા અને પારદર્શિતા આપીને તે એક અપ્રતિમ ધોરણ નક્કી કરે છે.
રત્નો અને જવેલરી વિભાગ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણકારોને હેન્ડ હોલ્ડિંગ પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા ઓળખાવાયેલું એક ચેમ્પિયન ક્ષેત્ર છે. જવેલરીની માંગને અસર કરતું Covid-19 એકમાત્ર સૌથી મોટું પરિબળ હોવાથી, તાજેતરના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક જ્વેલરી Q1 2020માં 39% ઘટીને તેની સૌથી નીચી સપાટીએ પહોચ્યું છે. ભારત માટે, માંગ 41% ઘટીને અગિયાર વર્ષના નીચા સ્તરે છે, જ્યારે સ્થાનિક સોનાના ભાવો અગાઉના ઐતિહાસિક ઉંચાઈ વટાવીને Q1 2020 માં તેની ઉપરની ગતિ ચાલુ રાખી છે. આમછતાં, રત્ન અને જ્વેલરી ઉદ્યોગ ધીરે ધીરે સામાન્યતા તરફ સરકી રહ્યુ છે અને અનલોક 1.0 પછી 20-25% વેચાણ દ્વારા પુન:પ્રાપ્તિના કેટલાક બીજ અંકુરણની સાક્ષી બની છે. જ્યારે હજી અનિશ્ચિતતા છે, ભારતીયો માટે, સોનાને ખરીદવાનો ભાવનાત્મક અને તર્કસંગત હેતુ બંનેને કારણે તે રોકાણ માટે સલામત આશ્રયસ્થાન છે. તે ફક્ત શણગાર નહિ અને તેને સુરક્ષાના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે.
રત્નો અને જ્વેલરી ઉદ્યોગ અંગે ચર્ચા કરવા ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા વર્ચુઅલ એક્સ્પોમાં તર્કસંગત કોન્ફરન્સ યોજવામાં આવશે: 'NEW NORMAL' તરીકે સ્વીકારવું, સોનું વ્યુહાત્મક સંપત્તિ તરીકે 2020-21માં, સરકારી આદેશ અને હોલમાર્કિંગ્ના ઉદ્યોગ લાભો, વગેરે. કોન્ફરન્સ સેમિનારમાં ભારતીય માનક બ્યુરો, જીઆઈએ, દેશના ટોચનાં જ્વેલરી એસોસિએશનોના મહાનુભાવોના કેટલાક પ્રતિનિધિઓ એક રસપ્રદ
હરોળ છે.
આ વર્ષના એક્ઝિબિટર્સની યાદીમાં VKJewels, SMR, Tanvi Gold Cast, Swarnshilp, JKS ની સાથે અન્યોનો સમાવેશ થાય છે. પ્રારંભ માટે, Informa Markets in India ખાતે જ્વેલરી પોર્ટફોલિયોમાં HJF અને DJGF દ્વારા સફળ વેબિનારાઓની શ્રેણી રખાયેલ છે કે જે કટોકટીનું સંચાલન, અસ્તિત્વ અને પુનરુત્થાનની વ્યૂહરચના અને ઉત્તર ભારતના રત્ન અને ઝવેરાત ઉદ્યોગ સાથેની અસરને ઘટાડવી: પડકારોથી ઉકેલો તરફનો માર્ગ બનાવવો.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે
એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને
વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને
તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર
સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે
કૃપા કરી https://www.informamarkets.com/en/regions/asia/India.html ની મુલાકાત લો.
મિડિયા સંપર્ક માટે, મહેરબાની સંપર્ક કરો :
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/1226081/Jewellery_and_Gem_Delhi.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1226082/Jewellery_and_Gem_Hyderabad.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1226083/JEWELLERYNET_LOGO.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article