નવી દિલ્હી, November 27, 2018 /PRNewswire/ --
UBM ઇન્ડિયા દ્વારા IFSEC India ની 12 મી આવૃત્તિ, દક્ષિણ એશિયાની સૌથી મોટી સુરક્ષા માટેની ઇવેન્ટને 300 થી વધુ ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ ચિહ્નિત કરશે
International Fire & Security Exhibition અને Conference (IFSEC) India Expo, દક્ષિણ એશિયાનો સૌથી મોટો સુરક્ષા, સિવિલ પ્રોટેક્શન અને ફાયર સિક્યોરિટી શો, તેની 12 મી આવૃત્તિ જે 5 - 7 ડિસેમ્બર , 2018 ના રોજ પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલ છે, તેને માટે UBM India તૈયારી કરી રહ્યા છે. અન્યો ઉપરાંત Asian Professional Security Association (APSA), American Society for Industrial Security (ASIS), Electronic Security Association of India (ESAI), Overseas Security Advisory Council (OSAC) અને Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) ના સમર્થન દ્વારા અને 'સિક્યુરિટી અપડેટ' અને 'સિક્યુરિટી ટુડે' જેવા સત્તાવાર મીડિયા ભાગીદારો સાથે, શો UK, USA, China, Taiwan, Malaysia, Australia, Canada, Singapore, Korea, Russia જેવા 20 થી વધુ દેશોની સહભાગિતા જોશે અને 300 થી વધુ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે જાણીતા બ્રાન્ડ્સ, મુખ્ય સરકારી અધિકારીઓ, સલાહકારો અને વ્યવસાય નિષ્ણાતોને એક સાથે લાવશે. એક્સ્પોના મુલાકાતીઓના પ્રોફાઇલમાં CSO, એડમિન હેડ્સ, CIOs, CTO, ફેસિલિટી હેડ, ખરીદી મેનેજર્સ, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ અને સંગઠનોના ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ જેવા વ્યાવસાયિકો શામેલ હશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/789308/IFSEC_Logo.jpg )
Speaking on the announcement of the 12th edition of the IFSEC India Show, IFSEC ઇન્ડિયા શોના 12 માં સંસ્કરણની જાહેરાત પર UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "દક્ષિણ એશિયા પ્રદેશ, જે IFSEC ઇન્ડિયા એક્સ્પો તેના રડાર હેઠળ લાવે છે તે સ્વદેશની સુરક્ષાને મળી રહેલી ધમકીઓ, વૃદ્ધિ પામતું શહેરીકરણ, વધી રહેલા ગુનાઓ, અને લોકો-થી-પોલીસનો નીચો ગુણોત્તર જેવા અત્યંત મહત્વપૂર્ણ પરિબળો સાથે આ એક નિર્બળ અને પ્રગતિશીલ ઝોન છે. ભારત સરકાર આ નિર્બળતાને જાણે છે અને દેશમાં સલામતી અને દેખરેખના ઉપયોગને પ્રોત્સાહન આપતા કડક નિયમો અને દિશાનિર્દેશો રજૂ કરે છે - શાળાની હદમાં બાળકોની સલામતી અને મહિલા સલામતીની વધતી આવશ્યકતા નોંધપાત્ર દાખલાઓ છે. આ ઉપરાંત, દેશને ખરેખર આધુનિક અને સલામત બનાવવાના પ્રયાસરૂપે, અત્યાર સુધીમાં તેણે સ્માર્ટ સિટી પહેલ માટે ₹ 48,000 કરોડનું રોકાણ કર્યું છે જેનો હેતુ ભારતમાં ઓછામાં ઓછા 100 સ્માર્ટ શહેરો બનાવવાનો છે. આ પરિબળોને કારણે, તે આશ્ચર્યજનક નથી કે ભારતમાં ઇલેક્ટ્રોનિક સલામતી માર્કેટ આગામી દાયકામાં અંદાજે 13 ટકાના અંદાજિત CAGR સાથે ભારે વિકાસ સાધશે."
IFSEC ઇન્ડિયા 2018 એ આ ઝડપથી વૃદ્ધિ પામી રહેલા ઉદ્યોગની પ્રગતિ અને દ્રષ્ટિ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવાનો લક્ષ્યાંક રાખે છે, કારણ કે તે ઉદ્યોગના ખેલાડીઓને સામૂહિક રીતે વિચારધારા, નવીનતા, સ્પોટ ટ્રેન્ડ્સ માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે અને રક્ષણાત્મકથી અનુશ્રવણ અને પ્રતિક્રિયા કરનાર અભિગમ સુધીના સલામતીના સ્વરૂપ પરિવર્તનને સક્ષમ કરે છે," તેવું તેમણે આગળ ઉમેર્યું હતું.
IFSEC ઇન્ડિયા તેના પહેલેથી જ પ્રચંડ રીપોર્ટાયરમાં, સીસીટીવી અને સર્વેલન્સ, બાયોમેટ્રિક્સ અને આરએફઆઈડી, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ, એક્સેસ કંટ્રોલ, જીપીએસ સિસ્ટમ્સ, વિડીયો મેનેજમેન્ટ, પાર્કિંગ ઓટોમેશન, ટ્રાન્સપોર્ટ, પેરિમીટર પ્રોટેક્શન, આઇઓટી, સ્માર્ટ હોમ્સ, સિક્યુરિટી અને સલામત શહેરો સંબંધિત ઉત્પાદનો અને તકનીકો ઉપરાંત અંતિમ વપરાશકર્તાઓ અને પ્રદાતાઓના જ્ઞાન માટે દેખરેખનો સમાવેશ કરશે. મુખ્ય વૈશ્વિક બ્રાન્ડ્સ અને વિતરકોમાં અન્ય ઉપરાંત પ્રીમિયર પ્લસ પાર્ટનર્સ: Aditya Infotech, Advik, Dahua, eSSL, Globus, Hikvision, Mark, Nuctech, Realtime, TVT and Zkteco; પ્રીમિયર પાર્ટનર્સ જેવા કે Axestrack, Biomax, Honeywell, Mantra, Panasonic, Road Point, Seagate, Timewatch, Unique Electrovision, Vantage, અને Western Digital નો સમાવેશ થાય છે.
નોંધપાત્ર રીતે, ઉદ્યોગમાં જ્યાં ટેકનોલોજીનો વિકાસ અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુખ્ય ચાવીરૂપ છે, IFSEC ઇન્ડિયા એક્સ્પો ઉચ્ચ પ્રભાવ, માહિતીપ્રદ ડેમો અને નેટવર્ક માટે મુલાકાતીઓને નવી તકનીકો, ઉદ્યોગના શ્રેષ્ઠ પ્રયાસો અને વલણો શીખવા અને પડકારો, માર્કેટ આંતરદૃષ્ટિ અને તેમના વ્યવસાય અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ ઉકેલો શોધી કાઢવા માટે તક રૂપી સંપત્તિ પ્રદાન કરે છે. એક નવતર પ્રકાર જેના દ્વારા આ વર્ષે એક્સ્પો અત્યંત અદ્યતન નવીનતાને પ્રસ્તુત કરનારા મુખ્ય પ્રદર્શનકર્તાઓ અને અત્યંત મોંઘેરા (બિગ ટિકિટ) ખરીદ કરનારાઓ વચ્ચેના મહત્વપૂર્ણ વાર્તાલાપને પ્રોત્સાહન આપી રહ્યું છે તે છે, Regalia લાઉન્જ, એક પ્રાઇવેટ ફાઈવ સ્ટાર લાઉન્જના નિર્માણ દ્વારા જે 'માત્ર આમંત્રણ દ્વારા' ધોરણે ઉચ્ચ ઓક્ટેન બિઝનેસ પર માત્ર વ્યક્તિગત વાર્તાલાપનું આયોજન કરશે.
ભારતમાં સલામતી એક બોજાયુક્ત કાર્ય હોવું ચાલુ રહેતા, પ્રદર્શન સાથે 'Unraveling the Evolution in Security tech' ના થીમ સાથેની બે દિવસની કોન્ફરન્સ દ્વારા IFSEC ઇન્ડિયા 2018 એ વૈશ્વિક સલામતી માર્કેટમાં તેમજ હવામાં ઉડતા વાહન અને ડ્રૉન્સ જેવા નવીનતમ તકનીકમાંથી મેળવેલ સંબંધિત ઇનસાઇટ્સને સક્રિયપણે ઉકેલવાનો નિર્ણય લીધો છે. Shri D.R. Karthikeyan, ચેરમેન, Assocham Homeland Security Council; Capt. Raghu Raman, પ્રેસિડન્ટ - રિસ્ક, સિક્યુરિટી એન્ડ ન્યૂ વેન્ચર્સ, Reliance Industries Ltd.; Shri M.S. Upadhye,, આઈપીએસ, Chief Security Commissioner, Delhi Metro Rail Corporation; Lt. and Gen. Sudhir Sharma, અને અન્યો ઉપરાંત PVSM, AVSM, YSM, VSM, Former Quartermaster General, Indian Army ની હાજરી અને સહભાગિતા આ કોન્ફરન્સ જોશે.
કોન્ફરન્સમાં ચર્ચામાં લેવામાં આવનાર કેટલાક ટ્રેન્ડિંગ વિષયોની સૂચિ આ પ્રમાણે છે - ''Corporate Risk Management: Integrating Standards and BeSomst Practices into Operations' , 'The Evolving Role of a CSO in Crisis Management and in Ensuring Business Continuity', 'Regulatory Compliance Requirements Related to Corporate Security', 'Industry Best Practices in the Manufacture of Security Products by Bureau of Indian Standards', 'Technology-Enabled Disruptions', 'Emerging Paradigms in Security Architecture', 'How AI & IoT Add Value to Video Surveillance Systems', 'The Threat of Cyber Attacks on Security & Surveillance Systems', અને 'How Drones and Unmanned Aerial Vehicles Can be Effectively Used to Enforce Homeland Security'.
આ વર્ષે, IFSEC ભારત IFSEC ઇન્ડિયા એવોર્ડ્સની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવા માટે તૈયાર છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીના પ્રભાવશાળી વિકાસ સાથે, આ એવોર્ડ્સ ખાસ કરીને બીએફએસઆઇ, રિટેલ, મેન્યુફેકચરિંગ, એનર્જી, હેલ્થકેર, પીએસયુ, આઇટી અને આઇટીઇએસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક સલામતી પાછળના વિચારકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. એવોર્ડ્સ CSO અને સુરક્ષા અધિકારીઓની શ્રેષ્ઠતા અને નવીનતાઓને ઓળખશે જે મજબુત સુરક્ષાને સુનિશ્ચિત કરવા સતત પશ્ચાદ્ભૂમિમાં કાર્ય કરે છે. IFSEC ઇન્ડિયા એવોર્ડ્સ માટે પ્રક્રિયા સલાહકારો Ernst and Young હશે.
IFSEC ઇન્ડિયા તેના સમૃદ્ધ વારસા માટે 40 વર્ષ જુના IFSEC Global ને અને સફળતા માટે જે રીતે ભારતીય આવૃત્તિએ આ ક્ષેત્રની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ પોતાને સુધારી છે તેને ઋણી છે. ગ્લોબલ સિક્યોરિટી અને ફાયર ઇન્ડસ્ટ્રીના અગ્રણી સત્તાવાળા ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા ભલામણ કરવામાં આવનાર એક્સ્પોએ ઉદ્યોગને સંપૂર્ણપણે સલામત, સ્માર્ટ અને ડિજિટલ રૂપે વિસ્તૃત વિશ્વમાં માર્ગ પર લાવી છે.
IFSEC ઇન્ડિયા 2018 વિશે:
The 12th edition of IFSEC India will be organised by UBM, which in June 2018 combined with Informa PLC to become a leading B2B information services group and the largest B2B Events organiser in the world. IFSEC ઇન્ડિયા 12 મી આવૃત્તિ UBM દ્વારા યોજવામાં આવશે, જે જૂન 2018 માં અગ્રણી B2B ઇન્ફર્મેશન સર્વિસીસ ગ્રુપ અને વિશ્વની સૌથી મોટી B2B ઇવેન્ટ્સના આયોજક બનવા માટે Informa PLC સાથે જોડાઈ. વધુ માહિતી માટે https://www.ifsec.events/india/ ની અને એશિયામાં અમારી હાજરી માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article