નવી દિલ્હી, October 15, 2018 /PRNewswire/ --
નવી દિલ્હી ખાતે એક ઝાકઝમાળભર્યા સમારંભમાં 4 થી આવૃત્તિનું સફળતાપૂર્વક સમાપન થાય છે
UBM India ના રીટેલ જ્વેલર્સ ગિલ્ડ એવોર્ડ્સ 30 સપ્ટેમ્બરના રોજ The Lalit, નવી દિલ્હી ખાતે એક ગાલા સમારંભમાં, ભારતના રીટેલ જ્વેલરી ઉદ્યોગમાં વ્યક્તિઓ અને સંગઠનોના બેજોડ યોગદાનને માન્ય અને સન્માનિત કરે છે. આ વિશિષ્ટ સાંજના સૌથી વધુ પ્રખ્યાત ઇચ્છનીય એવોર્ડ્સ વખતે Shri. Naveen Kumar, પ્રવક્તા, BJP; Shri. Ashok Seth, ઉત્તરીય પ્રદેશના ચેરમેન, Gem & Jewellery Export Promotion Council (GJEPC); Shri. Yogesh Singhal, પ્રમુખ, Bullion Jewellers Association, દિલ્હી.and Shri. Ramavtar Verma, ચેરમેન, Bullion Jewellers Association, દિલ્હી. જેવા ઉદ્યોગના આગેવાનો અને મહાનુભાવોની હાજરી હતી.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/768183/RJGA_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/768184/RJGA_Winners.jpg )
UBM India દ્વારા એક અનન્ય પહેલ, RJGA એ ક્ષેત્રના સૌથી પારદર્શક અને પ્રક્રિયા આધારિત પુરસ્કારો તરીકે ઓળખાણ બનાવીને પ્રભાવશાળી વૃદ્ધિ હાંસલ કરી છે. શરૂઆતમાં ઉત્તરીય ક્ષેત્રના બજાર માટે સ્થાન પામેલ, પાછલા વર્ષે મેળવેલા નોમિનેશન્સ કરતા આ વર્ષે 40% નો અદ્ભૂત વધારો RJGA ની લોકપ્રિયતામાં pan-India સ્તરે વૃદ્ધિનો મોટો સૂચક છે. કુલ 650 થી વધુ નોમિનેશન્સની સંખ્યા પ્રખ્યાત અને ઓછા જાણીતા જ્વેલરોમાંથી આવી હતી, જે ટીયર 2 અને 3 શહેરો તેમજ મેટ્રોમાં સ્થિત છે.
પ્રક્રિયા સલાહકારો તરીકે Ernst & Young સાથે, અને Ms Neha Lulla, Ms Shanoo Bijlani, Ms Paulomi Sanghavi, Ms Rosy Ahluwalia, Mr Saurav Maheshwari, Mr Piyush Gupta, Mr Sudhir Singhal and Mr Ashok Seth,જેવા ઉદ્યોગના અનુભવીઓ સહિતના નિર્ણાયકોની જાણીતી પેનલ સાથે RJGA એ જુરીના બે રાઉન્ડ દ્વારા રિટેઇલ જ્વેલરી ઉદ્યોગમાં ભારતની શ્રેષ્ઠ પ્રતિભા મેળવી છે. પ્રારંભિક રાઉન્ડમાં, પછી ફાઇનલ રાઉન્ડ, જેમાં જ્વેલરોએ વાસ્તવિક જ્વેલરી નિર્ણાયકોને બતાવવાની હતી.
રીટેલ જ્વેલરી ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યાપક એવોર્ડ કેટેગરીઝ બનાવવામાં આવી છે. આમાં સ્ટોર ઑફ ધ ઈયર ', 'એમ્પ્લોયર ઓફ ધ ઈયર', મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન', 'એક્સેલન્સ ઈન કસ્ટમર સર્વિસ' અને 'એક્સેલન્સ ઈન ડિઝાઈન' જેવા ઉદ્યોગના વિવિધ કાર્યો સાથે સંકળાયેલી વ્યક્તિ સમાવિષ્ટ હતી.
500 થી વધુ જ્વેલરી રીટેલર્સ, ઉત્પાદકો, HNIs અને રાજધાનીના ફેશનેબલ વ્યક્તિઓના સમૂહની હાજરી સાથે, એવોર્ડની સાંજે Aditi Hundia - Yamaha Fascino Miss Diva Supranational 2018; Shraddha Shashidhar - Yamaha Fascino Miss Diva 2017 - Miss Universe India; Priyadarshini Chatterjee - Fbb Femina Miss India World 2016 and Peden Ongmu Namgyal - Yamaha Fascino Miss Diva Supranational 2017 જેવા શો સ્ટોપર્સ દ્વારા ચાર મોહક ફેશન સિક્વન્સનો પણ સમાવેશ થયો હતો. તેઓએ ગ્લેમર કોશન્ટને નોંધપાત્ર રીતે વધાર્યો અને જ્વેલરીના અદભૂત સંગ્રહોની એક ઝાંખી પ્રદાન કરી, જે આગામી સીઝનમાં મુખ્ય રીટેલ જ્વેલરી સ્ટોર્સમાં પહોંચવા અનિવાર્ય છે RJGA 2018 નું મુખ્ય આકર્ષણ જ્વેલરી ઉદ્યોગ માટે વૉક ઓફ ફેમ હતું -Shri Balaji Gold, Vikas Chains, Savio અને Savya jewels સહિતની જાણીતી બ્રાન્ડ્સ દ્વારા કળાકારીગરીના ઉત્કૃષ્ટ નમૂનોઓનું એક વિશિષ્ટ શોકેસ. ઉદ્યોગના મહાનુભાવોની અંતદૃષ્ટિ, મનોરંજન કૃત્યો અને નેટવર્કિંગ સત્રો આ સાંજના અન્ય કેટલાક ચમકારાઓ હતા.
'રીટેલ જ્વેલર્સ ગિલ્ડ એવોર્ડ્સ 2018' ના વિજેતાઓ:
ક્રમ નં શ્રેણી વિજેતાનું નામ
1 એક્સેલન્સ ઈન કસ્ટમર સર્વિસ - સેલ્સ પ્રોસેસ ઇનિશિએટિવ Tanishq
2 એક્સેલન્સ ઈન કસ્ટમર સર્વિસ - આફ્ટર સેલ્સ ઇનિશિએટિવ Tanishq
સ્ટોર ઑફ ધ ઈયર
3 સ્ટેન્ડઅલોન સ્ટોર - લેસ ધેન 1000 સ્કેવર ફિટ Fiona Solitaires
4 સ્ટોર ઑફ ધ ઈયર- સ્ટેન્ડઅલોન સ્ટોર - 1000-5000 સ્કેવર ફિટ ANS Guptha & Sons
5 સ્ટોર ઑફ ધ ઈયર- સ્ટેન્ડઅલોન સ્ટોર - મોર ધેન 5000 સ્કેવર ફિટ Motisons Jewellers
6 સ્ટોર ઓફ ધ ઈયર - ચેઇન ઑફ સ્ટોર્સ - મોર ધેન 10 સ્ટોર્સ PN Gadgil Jewellers Ltd.
7 સ્ટોર ઓફ ધ ઈયર - ચેઇન ઑફ સ્ટોર્સ- લેસ ધેન 10 સ્ટોર્સ Aisshpra Gems & Jewels
8 મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન - OOH Sawansukha Jewellers
9 મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન - સોશ્યિલ મીડિયા Badri Prasad Arun Kumar Jewellers
10 મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન - એક્સ્પીરીએન્શલ /એકટીવેશન્સ Keshavji Chagganlal
11 મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન - એક્સ્પીરીએન્શલ /એક્ટિવેશન્સ Viswa & Devji Diamonds - Pianista
12 મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન - પ્રિન્ટ Vummidi Bangaru Jewellers
13 મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન - રેડિયો PN Gadgil Jewellers Ltd
14 મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન - ટીવી NAC Jewellers
15 એમ્પ્લોયર ઑફ ધ ઈયર AVR Swarnamahal Jewelery Pvt Ltd
16 એક્સેલન્સ ઈન ડિઝાઈન - ડાયમંડ Dhadda Diamond Jewellery
17 એક્સેલન્સ ઈન ડિઝાઇન - ગોલ્ડ Sumangali Jewellers
18 એક્સેલન્સ ઈન ડિઝાઇન - સિલ્વર Takat Gems India
19 એક્સેલન્સ ઈન ડિઝાઇન - પ્લેટિનમ Nikkamal Jewellery House
20 એક્સેલન્સ ઈન ડિઝાઇન - જડાઉ Sumangali Jewellers
21 એક્સેલન્સ ઈન ડિઝાઇન - કલર્ડ જેમસ્ટોન્સ Keshavji Chagganlal
22 જ્યુરી રેકગ્નિશન - લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ Shri. Balkrishna Saraf
23 UBM ઇનિશિએટિવ રેકગ્નિશન - રાઇઝિંગ સ્ટાર શ્રી બાલાજી ગોલ્ડ Shree Balaji Gold
24 UBM ઇનિશિએટિવ રેકગ્નિશન - ઇનોવેશન ઈન ડિઝાઇન N K Chains
RJGA એ વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: http://retailjewellersguildawards.com/
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article