ગ્રેટર નોઈડા, ભારત, September 19, 2018 /PRNewswire/ --
RE ડોમેઇનમાં એશિયાની સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી ઇવેન્ટની 12 મી આવૃત્તિની આજથી શરૂઆત થાય છે
- 750 થી વધુ પ્રદર્શકો, 45 દેશો, 1,000 + પ્રતિનિધિઓ, 225+ સ્પીકર્સ અને 37 કોન્ફરન્સ સત્રો
- ઉત્સાહી આંતરરાષ્ટ્રીય સહભાગિતા, વૈશ્વિક હિત, આંતરરાષ્ટ્રીય રોકાણો અને તકનીકી સફળતા REI ની 2018 આવૃત્તિને ચિહ્નિત કરે છે
- 3 - દિવસની પાવર-પેક્ડ કોન્ફરન્સ - 'એક્સેલરેટિંગ મોમેન્ટમ ...ફ્રોમ એમ્બિશન ટુ ઍક્શન' નવીનતાઓ, પડકારો અને સફળ સમીક્ષાને પ્રકાશિત કરવા અને આ ક્ષેત્રને આગળ લઈ જવા અંગે ચર્ચા કરવા માટે કોન્ફરન્સ.
- Business Beyond Borders (BBB) દ્વારા આયોજીત, યુરો ચેમ્બર્સ દ્વારા એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને European Business and Technology Centre (EBTC) દ્વારા સમર્થિત EU - ઈન્ડિયા ક્લિન એનર્જી એન્ડ ક્લાયમેટ ડેઝ અને ઇન્ટરનેશનલ મેચમેકિંગ.
- સનરાઈઝર્સ પેવેલિયનની શરૂઆત સાથે સ્ટાર્ટઅપ અને SMEને સમર્થન આપવું
- એડવાન્ટેજ તેલંગાણા પર સત્ર
- CEO રાઉન્ડટેબલના સ્વરૂપમાં નિર્ણાયક ઉદ્યોગ સંવાદો
- ફાઇનાન્સ લીડરશિપ ફોરમ
- PV મેગેઝિન દ્વારા કવોલિટી એન્ડ ફ્યુચર રાઉન્ડ ટેબલ
- 17 મી સપ્ટેમ્બર, 2018 ના રોજ Renewable Energy ના ક્ષેત્રે નવીનીકરણ અને શ્રેષ્ઠતાને ઓળખવા માટે Renewable Energy India એવોર્ડ્સની ચોથી આવૃત્તિ
UBM India દ્વારા આજે Renewable Energy India Expo (REI) એક્સ્પોની ત્રણ દિવસ (18 મી થી 20 મી સપ્ટેમ્બર, 2018) ના શૉની 12 મી આવૃત્તિ ભારત એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા ખાતે લૉન્ચ કરવામાં આવી. 18 મી સપ્ટેમ્બરે હાઇ પ્રોફાઇલ ઉદ્ઘાટન સમારંભ દરમિયાન, Shri Manu Srivastava, IAS, મુખ્ય સચિવ, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ મધ્ય પ્રદેશ સરકાર; Dr. Jasper Wieck, ડેપ્યુટી ચીફ ઓફ મિશન, ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના દૂતાવાસ; Telangana State Renewable Energy Development Corporation Limited (TSREDCO) ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર Er. Neelam Janaiah; Mr. Takashi Omote, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, NEDO, જાપાન; Ms Henriette Faergemann, ફર્સ્ટ કાઉન્સેલર, વિભાગના વડા, પર્યાવરણ, ઊર્જા, હવામાન પરિવર્તન, શહેરીકરણ, ગતિશીલતા, વિદેશી નીતિ ઇન્સ્ટ્રુમેન્ટ, EU ના ભારત સાથેના પ્રતિનિધિત્વ સાથે; Mr Justin Wu, બ્લૂમબર્ગ ન્યૂ એનર્જી ફાઇનાન્સ; UBM Asia CEO, Ms. Margaret Ma-Connolly; UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras અને UBM India ના ગ્રુપ ડિરેક્ટર Mr. Rajneesh Khattar, સહિતના મુખ્ય પ્રતિષ્ઠિતો દ્વારા 18 સપ્ટેમ્બર ના રોજ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/742909/REI_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/745937/Inauguration_REI_2018.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/745938/Renewable_Energy_India_Expo.jpg )
REI એ તેની 12 મી આવૃત્તિમાં અન્યો ઉપરાંત 750 થી વધુ પ્રદર્શક કંપનીઓ અને યુરોપિયન યુનિયન - ઇન્ડિયા - ક્લિન એનર્જી એન્ડ ક્લાયમેટ ડેઝ અને Business Beyond Borders (BBB), National Skill Development Corporation (NSDC), Skill Council for Green Jobs (SCGJ), European Business Technology Center (EBTC), Euro Chambers, Bloomberg New Energy Finance, Bridge to India, World Business Council for Sustainable Development (WBCSD), Indo-German Energy Forum (IGEF), Solar Energy Research Institute of Singapore (SERIS), Asian Photovoltaic Industry Association (APVIA), TFE Consulting GmbH, PV magazine અને Indian Biogas Association and German Biogass Association (IBA and GBA), ને સમૃદ્ધ કોન્ફરન્સ ડોમેઇનમાં સહભાગી થતા જોયા હતા.
આ શોમાં અન્ય ઉપરાંત Germany, EU, Japan, Spain, China and Chinese Taipei સહિત અગ્રણી દેશના પેવેલિયન પણ સમાવિષ્ટ છે. વધારામાં, તેમાં 'સનરાઇઝર્સ' જેવી થીમ પેવેલિયન દર્શાવામાં આવી છે, જે ભારતીય બાયોગેસ અને જર્મન બાયોગેસ એસોસિયેશન સાથે જોડાણમાં સ્ટાર્ટ અપ્સ અને SME અને 'બાયો એનર્જી' પેવેલિયનને ટેકો આપવા માટે એક ખાસ પહેલ છે. સંભવિત પ્રેક્ષકો સુધી પહોંચવા માટે નવલ પ્રદર્શક પ્રોડક્ટ લોન્ચ માટેના એક વિશિષ્ટ પ્લેટફોર્મ 'વર્લ્ડ ઓફ ઇનોવેશન' નું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્પોમાં કેટલાક મુખ્ય પ્રદર્શકોમાં અન્યો ઉપરાંત Tata Power Solar, Adani Power, Vikram Solar, Waaree Energies, JA Solar, Huawei, Jinko Solar, Sungrow, Canadian Solar, Mahindra Susten, ABB, Siemens Gamesa, Patanjali, Havells, Meyer Burger અને Trina Solar નો સમાવેશ થાય છે.
REI ની 12 મી આવૃત્તિના પ્રારંભમાં બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ભારતનું renewable energy ક્ષેત્ર વિશ્વમાં બીજા ક્રમનું સૌથી આકર્ષક નવીનીકરણીય ઊર્જા માર્કેટ છે, ચીન પ્રથમ છે. તે સ્વચ્છ ઊર્જા પરિવર્તનમાં અગ્રણી સ્થાન મેળવવાની ઇચ્છા ધરાવે છે, 2022 સુધીમાં સ્થાપિત નવીનતમ ઊર્જા ક્ષમતા ઓછામાં ઓછી 225,000 મેગાવૉટ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે જે લક્ષિત 175 ગામાવૉટથી વધુ છે. ગયા વર્ષે, દેશમાં પરંપરાગત સ્ત્રોતો કરતાં નવીનીકરણીય સ્ત્રોતોથી વધુ પાવર-જનરેશન ક્ષમતા ઉમેરવામાં આવી હતી. તે આશ્ચર્યજનક નથી કે બાંધકામ હેઠળ વિશ્વના 10 સૌથી મોટા સૌર ઉદ્યાનના અડધા ભાગ ભારતમાં છે. આ તમામ આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સાધનસામગ્રીના સપ્લાયરો માટે એક મોટા આકર્ષણ તરીકે કામ કરે છે. તેમ છતાં, સકારાત્મક પરિબળો સાથે, સ્વચ્છ ઊર્જા ઉદ્યોગમાં બીજા ઘણા પડકારો પણ સામે આવી રહ્યા છે. તીવ્ર સ્પર્ધા, નવા ટેન્ડર ઇશ્યૂ કરવામાં ઘટાડો હંમેશના ટેરિફ ઘટાડામાં પરિણમે છે, મોડ્યૂલના ભાવમાં વધારાના અનુરૂપ ખર્ચમાં વધારો, GST રોલઆઉટ, કાચા માલસામાન પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી, જે તાજેતરમાં હરાજીવાળા પ્રોજેક્ટ્સમાંથી ઘણાને અવ્યવહાર્ય બનાવે છે, આવા કેટલાક મુદ્દાઓ વિશે આપણને સાંભળવા મળે છે."
વર્ષો જતા REI એ આ પડકારોને સંબોધિત કરીને અને ભારતના ગ્રીન મિશનને સહાય કરવા માટે REI ડોમેઇન માટે વ્યાપક અને પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે અનન્ય ગતિશીલતા અને પ્રભાવ પ્રાપ્ત કર્યો છે. બિઝનેસ બિયોન્ડ Borders European, Business Technology Center (EBTC), યુરોપીયન કમિશન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે World Business Council for Sustainable Development (WBCSD), Indo-Germany Energy Forum (IGEF), યુરોપિયન યુનિયન, અને વધુ, જેવા વિખ્યાત ફૉરમ્સના સ્વરૂપમાં તીવ્ર વૈશ્વિક ભાગીદારી સાથે આ વર્ષ નોંધનીય છે REI તેના એક પ્રોજેક્ટ RESCO અને એક સત્ર - તેલંગણા સરકાર દ્વારા એડવાન્ટેજ તેલંગાણા, માટે મધ્યપ્રદેશની સરકાર દ્વારા, ભારત અને સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જી વ્યાવસાયિકો માટે આવશ્યક રૂપે હાજરી આપવા લાયક બનાવનારી, બિડિંગ પૂર્વની મીટિંગનું આયોજન પણ કરશે." તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
'એક્સેલરેટિંગ મોમેન્ટમ ...ફ્રોમ એમ્બિશન ટુ ઍક્શન':
REI એક્સ્પોએ પ્રતિષ્ઠિત વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા જ્ઞાન-સમૃદ્ધ સત્ર, વર્કશોપ અને પેનલ ચર્ચાઓનો સમાવેશ કરતી ''એક્સેલરેટિંગ મોમેન્ટમ ...ફ્રોમ એમ્બિશન ટુ ઍક્શન' ના થીમની 3- દિવસની પાવર-પેક્ડ કોન્ફરન્સ પ્રસ્તુત કરી હતી.
દિવસ 1 ની હાઈલાઈટ્સમાં એડવાન્ટેજ તેલંગાણા પર સત્રનો સમાવેશ થાય છે જેણે રાજ્યની નીતિ અને નિયમનકારી લેન્ડસ્કેપ, સિંગલ ક્લિયરન્સ વિંડો મિકેનિઝમ અને ફોરવર્ડ- લુકિંગ, Renewable Energy ના ડોમેઇનમાં રાજ્યના રોકાણકાર-અનુકૂળ રોકાણ ક્લાયમેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં કાર્ય કે - મેક ઇન ઈન્ડિયા બાઈ બ્રીજ ટુ ઇન્ડિયા: મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા; મોડર્ન ટેક્નોલોજિસ: રીશેપિંગ ટુમોરોઝને ; શેપિંગ ધ ફ્યુચર ઓન ઇન્ડિયન સોલાર; બેટરી એનર્જી સ્ટોરેજ: રિન્યૂએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનોના ભાવિ વિકાસ માટે બેકબોન; WBCSD દ્વારા ભારતમાં કોર્પોરેટ રિન્યૂએબલ PPA પર માસ્ટર ક્લાસ; PV મેગેઝિન દ્વારા કવોલિટી રાઉન્ડટેબલ; ભારતમાં ઑનશોર વિન્ડ સેક્ટરના નવા બજારો અને આગામી વ્યાપાર તકો વિશે વાત કરતા ઇન્ડો-જર્મન એનર્જી સિમ્પોઝિયમ; ઇલેક્ટ્રિક વાહનો: ભારતીય ગતિશીલતા માર્કેટ અને EV ચાર્જિંગનું પરિવર્તન; કલોઝડ ડોર સીઇઓ રાઉન્ડટેબલ - એક વ્યૂહાત્મક ગેધરિંગ કે જેણે અપ સ્કેલિંગ ઇન્વેસ્ટમેન્ટ એન્વાયર્નમેન્ટ, નીતિમાં ટકાઉપણું, સરકારની પહેલ અને RE ક્ષેત્રમાં ઉદ્યોગોના લેન્ડસ્કેપની ચર્ચા જેવા સેશન્સ પણ આયોજિત કરવામાં આવ્યા.
દિવસ 2 ઇયુ - ઇન્ડિયા ક્લિન એનર્જી એન્ડ ક્લાયમેટ ડેઝ અને ઇન્ટરનેશનલ મેચમેકિંગનું આયોજન કરશે જે Business Beyond Borders (BBB) દ્વારા યોજવામાં આવે છે, European Business and Technology Centre (EBTC) દ્વારા SME અને યુરો ચેમ્બર્સ દ્વારા ક્લસ્ટરોને પ્રોત્સાહન આપતી મહત્વાકાંક્ષી યોજના છે. તેની છત્રછાયા હેઠળ EU ના ટોચના નિષ્ણાતો અને કંપનીઓના એક ટુકડીએ EU બિઝનેસ મેચમેકિંગ પેવેલિયન, ટેક્નિકલ સેમિનાર, પેરિસ એગ્રીમેન્ટ (SPIPA) - GIZ અને વધુ માટે અમલીકરણ માટે ઇયુ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો પ્રારંભ કરવા માટે REI સાથે ભાગીદારી કરી છે. બીજા દિવસે CTO અને ફાઇનાન્સ લીડરશીપ ફોરમનો પણ સમાવેશ કરશે; PV મેગેઝિન દ્વારા ફ્યુચર રાઉન્ડટેબલ ઇન્ડિયા; સેરીસ ઉદ્યોગ દિવસ કે જે સૌર સેલ અને મોડ્યુલ સંશોધન વિશે વાત કરશે; સત્રો જેમ કે - ભારતમાં ઑપ્ટિમાઇઝિંગ સોલાર પાવર પ્લાન્ટ ઓપરેશન : ભારત-EU વ્યાપાર-થી-વ્યાપાર વિનિમય માટે પડકારો અને તકો; માહિતી અને તકનીક દ્વારા ઊર્જાના ડિજિટલાઇઝેશનને ગ્રહણ કરવું; ભારતમાં ઑફશોર વિન્ડ એનર્જી ડિપ્લોયમેન્ટ: TFE કન્સલ્ટિંગ GmbH દ્વારા પવન ટર્બાઇન વ્યવસાય માટે દ્રષ્ટિકોણો, ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતાને ઉન્નત કરવી: લગભગ શૂન્ય ઊર્જાના નિર્માણ માટે સ્મેંગ્સટ ટેકનોલોજી અને નવીનતમ વ્યવસાયિક મોડલ્સનો ઉપયોગ કરવાની ભારતની સંભવિતતા; એશિયામાં સૌર અને સંગ્રહ ઉત્પાદન અને માર્કેટ્સ: APVIA એ દ્વારા ક્લાયમેટ ચેન્જ માટે વૈશ્વિક પ્રતિભાવને ટેકો આપવો; સૌર પાવર એસેટ ઓપરેશનમાં નવા પ્રવાહો; TFE કન્સલ્ટિંગ GmbH દ્વારા ડેટા અને ટેક્નોલૉજી દ્વારા ઊર્જાના ડિજિટલાઇઝેશનને આકર્ષક બનાવવું અને સ્માર્ટ ઇમારતો અને NZEBs માટે નાણાકીય/રોકાણના પડકારો.
દિવસ 3 પર 'ઈવોલ્યૂશન ઓફ બાયોગેસ ઇકોસિસ્ટમ - કનવર્જન્સ ઓફ ટેક્નૉલોજી, ઈન્સેન્ટીવ્સ એન્ડ પોલિસીસ' અને એક સત્ર 'વિમેન ઈન ધ રિન્યુએબલ સેક્ટર એન્ડ ધેર પર્સ્પેક્ટિવ ઓન ટેક્નૉલોજી એન્ડ ઇનોવેશન' જેવી ટેક્નિકલ પ્રસ્તુતિઓ અને સમીક્ષાઓનું આયોજન થશે.
4 થા Renewable Energy India Awards દ્વારા 17 મી નવેમ્બરે ટ્રેડ શો અગ્રસર થયા હતા જે હેઠળ ઇન્ડસ્ટ્રી માંની નવીનતા અને ઉત્કૃષ્ટતાને ઓળખવા અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો લક્ષ્યાંક હતો. એવોર્ડ્સ ખાતે ઇન્ડસ્ટ્રીના ઉત્પાદકો અને નિર્માણ સમુદાયોમાંથી વિવિધ કેટેગરી હેઠળ સ્પર્ધા કરતા ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો પણ પ્રેક્ષકોમાં હાજર હતા.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
Renewable Energy India (REI) એક્સ્પો વિશે:
REI નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે.
ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની
મુલાકાત લો.
મીડિયા પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article