હૈદરાબાદ, ભારત, August 13, 2018 /PRNewswire/ --
UBM India દ્વારા દક્ષિણ ભારતમાં એક મુખ્ય ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ
CPhI / P-MEC India, અગ્રણી ગ્લોબલ ફાર્મા ટ્રેડ શો અને કોન્ફરન્સના આયોજક UBM India દ્વારા આજે HITEX Exhibition Center ખાતે હૈદરાબાદમાં PharmaLytica 2018 હોસ્ટ કરવામાં આવ્યું હતું. બે દિવસની આ ઇવેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ - Dr. Preeti Meena આઇએએસ ડિરેક્ટર, Drugs Control Administration, Hyderabad; દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીના આ મેળાવડામાં અતિથિ વિશેષ હતા Mr. Uday Bhaskar Reddy, ડિરેક્ટર જનરલ, Pharmaceuticals Export Promotion Council (PHARMEXCIL); Dr. P V Appaji, ડિરેક્ટર જનરલ Emeritus, Pharmaceuticals Export Promotion Council (PHARMEXCIL); Mr.Avinash Talwar, ડિરેક્ટર એન્ડ હેડ, ગ્લોબલ સોર્સીંગ (સ્ટ્રેટેજિક એન્ડ પ્લાન્ટ) Dr.Reddy's Laboratories Ltd, Dr. R B Smarta, એમડી, Interlink Marketing Consultancy, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને Mr. Rahul Deshpande, ગ્રુપ ડિરેક્ટર, UBM India.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/726649/PharmaLytica_2018.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/729194/Inauguration_Pharmalytica_5th_edition.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/729195/Lamp_Lighting_Cermony_Pharmalytica.jpg )
PharmaLytica ફાર્માસ્યુટિકલ કમ્યુનિટીને વર્તમાન ઇન્ડસ્ટ્રી વલણો, નવીનીકરણ મેળવવા માટે અને વિશ્લેષણાત્મક, લેબોરેટરી, મશીનરી, પેકેજીંગ અને અન્ય સંલગ્ન ઉદ્યોગો સાથે વ્યવસાયનું સંચાલન કરવામાં સક્ષમ બનાવે છે. Pharmexcil, Confederation of Indian Pharmaceutical Industry (CiPi) અને Indian Drug Manufacturers' Association (IDMA) દ્વારા એક્સપોને સારું સમર્થન પ્રાપ્ત છે.
વર્તમાન સંસ્કરણમાં, Kirloskar, Standard Group of Companies, Borosil Glass Works, Bry-Air Asia, Rotomark Innovations, Control Print, Gandhi Automation, Leistung Engineering, Mack Pharmatech, Domino Printech, Autocal Solutions, FLIR Systems, Helios Concrew, Kirloskar Pneumatics, S.K. Pharma Machinery, NPM Machinery, Goel Scientific, GMM Pfaudler, ELGI Equipments, First Source Lab, Apex Chromatography, Valfit Engineers, Integrated Cleanroom Technology, Dumra Machines, Sigma Scientific Glass સહિત દેશભરના 150 થી વધુ પ્રદર્શકોની સહભાગિતાની સાક્ષી PharmaLytica પૂરે છે.
આગળ જોતા, 2019 થી, એક્સ્પોની વૃદ્ધિ નિશ્ચિત છે અને મુંબઈ માં સૌપ્રથમ વાર PharmaLytica હોસ્ટ કરીને તેના મજબૂત ફાર્મા બજાર સાથે પશ્ચિમી પ્રદેશમાં તેની પહોંચનું વિસ્તરણ કરશે. લેબ અને વિશ્લેષણાત્મક, ફાર્મા મશીનરી અને પેકેજીંગ જેવા ક્ષેત્રો સાથે દક્ષિણ-પશ્ચિમ બજારોને લક્ષ બનાવવા દરમિયાન, PharmaLytica આ પ્રાંતમાં પોતાની શ્રેષ્ઠતા જાળવવા માટે API અને Excipients ઝોન પણ લોન્ચ કરશે. આને કારણે એક જ છત હેઠળ તમામ એન્ડ-ટુ-એન્ડ ફાર્મા ઉકેલો માટે એક સ્ટોપ શોપ તરીકે તે પ્રદર્શનના પ્રોફાઈલમાં વધારો કરશે.
હૈદરાબાદમાં PharmaLytica ના આ 5 માં સંસ્કરણના લૉન્ચ પ્રસંગે બોલતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા જણાવાયું હતું કે, "તાજેતરના દાયકાઓમાં ભારતીય ફાર્મા અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ માટે પ્રશંસા કરવામાં આવી છે. આ બજારની અંદર, વિશ્લેષણાત્મક, બાયો-ટેક્નોલોજી, લેબના સાધનો, ફાર્મા મશીનરી અને ફાર્મા પેકેજીંગ ક્ષેત્રો; ગુણવત્તા, સંશોધન, નિયમનકારી અને પર્યાવરણીય અનુપાલનને કારણે ભારતમાં વૃદ્ધિ માટે તૈયાર છે. તેથી, ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સમયની જરૂરિયાત છે વધુ સારા ઉત્પાદો અને સેવા પ્રદાન કરવાની સાથે આજના લેન્ડસ્કેપની સંભવિતતાથી મહત્તમ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવાની છે. PharmaLytica ખાતે, દરેક સહભાગીને ફાર્મા બિઝનેસ સમુદાય સાથે નેટવર્ક કરવાની સાથોસાથ અદ્યતન ઇન્ડસ્ટ્રી પ્રવાહો અને નવીનતાઓની જાણકારી મેળવવાની તક મળે છે જે પરસ્પર એક મૂલ્ય વર્ધક પ્રસ્તાવ સાબિત થાય છે. એક્સ્પોની સાથોસાથ આયોજિત કરવામાં આવનાર કોન્ફરન્સ, અવિરત બજાર પ્રવાહો પ્રત્યેના પ્રત્યુત્તરોને સક્ષમ કરવા માટે ક્ષેત્રમાં બદલાતા લેન્ડસ્કેપની સમજને વધુ ગહન કરવા આશયિત છે."
"ફાર્મા ડોમેનમાં અમારી વૃદ્ધિ પામી રહેલી અને અપ્રતિમ તકોને ધ્યાનમાં રાખીને, અમને 2019 માં PharmaLytica નું આયોજન મુંબઈમાં કરવા અંગેની જાહેરાત કરતા અત્યંત આનંદ થાય છે, આને પરિણામે દક્ષિણના સશક્ત બજાર ઉપરાંત અમે પશ્ચિમના સશક્ત બજારમાં પણ પુષ્કળ મૂલ્ય ઉમેરવાનો આશય ધરાવીએ છીએ," તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે બોલતા, Pharmaceuticals Export Promotion Council (PHARMEXCIL) ના ડિરેક્ટર જનરલ Mr. Uday Bhaskar Reddy એ જણાવ્યું હતું કે, "નાણાકીય વર્ષ 2017-18 માં ભારતીય ફાર્માની નિકાસ વધીને 17.26 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ વિકાસ જે નોંધનીય છે તે એ કે યુએસ માર્કેટમાં જોવા મળેલી 8% ની નકારાત્મક વૃદ્ધિ છતાં આપણે 2.92% થી સકારાત્મક વૃદ્ધિ કરી. ચીન, દક્ષિણ આફ્રિકા અને સીઆઇએસ બજારો જેવા સંભવિત બજારોને એક્સપ્લોર કરવા આવશ્યક છે અને જો યુએસ માર્કેટમાં નકારાત્મક વૃદ્ધિ ચાલુ રહે તો પણ ભારતીય ફાર્મા કંપનીઓએ આત્મવિશ્વાસી રહેવું જોઈએ અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંભવિત બજારોમાં તકો શોધવી જોઈએ."
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ સૂક્ષ્મદૃષ્ટિસભર સત્રો અને પેનલ ચર્ચાઓની યોજના છે, જે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુણવત્તા બાંયધરી, ટેક્નૉલોજી, ગુણવત્તા સંસ્કૃતિ અને નિયામક અને અનુપાલન ધોરણો જેવા ની ગુણવત્તાની ખાતરી, તકનીક, ગુણવત્તાની સંસ્કૃતિ અને નિયમનકારી અને અનુપાલન ધોરણો જેવા ટ્રેન્ડિંગ વિષયો પર ચર્ચા કરશે. આ કોન્ફરન્સ વિકાસના તબક્કા, પડકારો અને આવનારા વર્ષોમાં ઇન્ડસ્ટ્રી પોતાને વૈશ્વિક ફાર્મા ઉદ્યોગમાં જુદી તારવશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દિવસ એક (10 મી ઑગસ્ટ) - 'ક્વોલિટી કલ્ચર - રિવોલ્યૂશનાઈઝીંગ ડાયનેમિક્સ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ'
સત્ર 1 - 'અ સ્માર્ટ ફાર્મા મૅન્યુફેક્ચરિંગ ફોર ઓપરેશનલ એક્સેલન્સ; લેટેસ્ટ ઈન ફાર્માસ્યુટિકલ, ઍનલિટિકલ લેબ' - Dr. P V Appaji, ભૂતપૂર્વ ડીજી, Pharmexcil
વક્તાઓ - Dr. Devraj Rambhau, ડિરેક્ટર - ટેક્નિકલ, Pulse Pharma, Dr. Vishwas Sovani, ફાઉંડર ડિરેક્ટર, Pharma wisdom અને Mr. M Radhakrishnan, હેડ-એચઆર, Apex Lab, ચેન્નાઇ
સત્ર 2 - હાઉ ટેક્નૉલોજી પ્રોવાઈડ ધ એજ ફોર ક્વોલિટી એશ્યોરન્સ - Mr. Rajesh Rathi, International Society for Automation; Control infotech, યુએસએ
વકતાઓ - Mr. Subbarao V Kattamuri, હેડ, Aztec India અને Mr. Vijay Kirpalani, પ્રેસિડન્ટ, Flow Chemistry Society, ભારત
સત્ર 3 (i) - અફેક્ટિવલી મેનેજિંગ એચઆર ટુ કંટ્રોલ કોસ્ટ, બટ એશ્યોરિંગ ક્વોલિટી - Mr. Satish Rajkondawar, Technology Consultant, Pharma
વકતાઓ - Dr. Nagarjuna Akula, વાઇસ પ્રેસિડન્ટ ક્વોલિટી, Shanta Biotech અને Ganesh Balakrishnan, પાર્ટનર, Deloitte Hanskins & Sells, LLP
સત્ર 3 (ii) - ક્વોલિટી કલ્ચર પેરામીટર્સ - Concept & Practice - Dr. R B Smarta, Managing Director, Interlink Marketing Consultancy
વકતાઓ - Nilesh Dhamorikar, એમડી, QBD Research & Development Lab અને Mr. Prajwal Bhat, Achila Laboratories
દિવસ બે (11 મી ઑગસ્ટ) - 'રેગ્યુલેટરી એન્ડ પ્રાઈઝિંગ - અ ચેલેન્જ ફોર ફાર્મા સેક્ટર'
વકતાઓ - Mr. Yognandan Pandya, એસોસિએટ ડિરેક્ટર, Strategic Marketing & External Affairs, USP India, Dr. Eswara Reddy - DCGI અને Dr. Shubhro K Ghosh, ગ્રુપ લીડર, Patient Access Service, Novartis Healthcare
સત્ર 1 - ઇઝ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ મચ મોર થેન જીએમપી? - Ganadhish Kamat, એક્ઝિક્યુટિવ વીઓ એન્ડ હેડ, Global Quality organisation, Dr Reddy's Laboratory
વકતાઓ - Shri Nilesh Gandhi, અસિસટન્ટ કમિશ્નર, FDA, Govt of Maharashtra અને Dr. Linga Rao, પ્રેસિડન્ટ - Technical Affairs, Natco
પેનલ ચર્ચા -
રેગ્યુલેટરી, પ્રાઈઝિંગ એન્ડ પેશન્ટ્સ - ઇક્વિલિબ્રિયમ - Utkarsh Palnitkar, પાર્ટનર, કેપીએમજી / Dr R B Smarta, મેનેજિંગ ડિરેક્ટર, Interlink Marketing Consultancy દ્વારા સંચાલિત કરવામાં આવશે.
મહાનુભાવો - Dr. Preeti Meena IAS, ડિરેક્ટર, Drugs Control Administration, Telangana, Shri Nilesh Gandhi, અસિસટન્ટ કમિશ્નર, FDA, Govt of Maharashtra, Sri M.B.R. Prasad, ડિરેક્ટર, Drugs Control Administration, Andhra Pradesh, Ms Binita Kundu, એઆર સ્ટ્રેટેજીસ્ટ, Global Regulatory Affairs, Pfizer Healthcare India, અને Mr. Hasin Solmaz, GM, LightHouse Worldwide Solutions, Turkey.
ઇવેન્ટ વિશે વધુ જાણવા માટે અને ઇવેન્ટમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવવા રજિસ્ટર કરવા માટે, http://www.ubmindia.in/pharmalytica ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
PharmaLytica વિશે:
PharmaLytica નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે.
ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Roshni Mitra
[email protected]
UBM India
Share this article