બેંગ્લોર અને ઇન્ડિયાનાપોલિસ, June 26, 2018 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants) એ તેના 2018 વાર્ષિક કોન્ફરન્સ એન્ડ એક્સ્પો (ACE2018) બાદ આ મહિને ઇન્ડિયાનાપોલિસ ખાતે JW Marriott માં યોજાયેલી તેની 100 મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. કોન્ફરન્સમાં, IMA એ આગામી 100 વર્ષોમાં મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સને સમર્થન આપવા માટે તૈયાર કરાયેલ અનેક પહેલો સાથે, '100 ઈયર્સ એન્ડ કાઉંટીંગ', તેની સેન્ટેનિયલ ટેગલાઇનની જાહેરાત કરી.
(Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/687354/IMA_Jeff_Thomson.jpg )
IMA દ્વારા તેના વિસ્તૃત Management Accounting Competency Framework ના એક્સપોઝર ડ્રાફ્ટને રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કૌશલ્યનો સમાવેશ થાય છે, જેની ફાઇનાન્સ વ્યાવસાયિકો ને જરૂર પડશે, જેમ કે વ્યવસાય પર અસર કરતા બ્લોકચેન, મશીન લર્નિંગ અને રોબોટિક્સ પ્રક્રિયા ઑટોમેશન જેવી નવી તકનીકીઓ સાથે સુસંગત રહેવા તેની જરૂર પડશે. ફ્રેમવર્ક IMAની નવી સંશોધન પહેલનો પહેલો ઉત્પાદ છે જે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કેવી રીતે બદલાતું રહે છે અને વ્યાવસાયિકોને જરૂરી તેવી નવી કુશળતા ઓળખી કાઢવા પર કેન્દ્રિત છે.
CMA, CSCA, CAE, IMA IMA ના પ્રમુખ અને CEO Jeff Thomson જણાવે છે કે, "જ્યારે હું વિચારું છું કે અમે કેટલા આગળ વધી ગયા છીએ, તે સ્પષ્ટ છે કે IMA ની લાંબી આવરદા અને શક્તિ, સભ્યોને લાભ આપનાર સતત નવા કાર્યક્રમો અને સેવાઓ દાખલ કરવાથી આવે છે. "તે પ્રેરણાદાયક છે કે આમાંની ઘણી નવીનતાઓ અમારા જીવંત IMA સમુદાયના જોડાણ અને કુશળતા ને આભારી છે."
વધુમાં, IMA દ્વારા તેના Century Student Scholarship Fund ની જાહેરાત કરવામાં આવી હતી, એક પહેલ, જે તેમના અકાઉન્ટિંગ અને ફાઇનાન્સ કારકિર્દીના માર્ગો પર જતા વિદ્યાર્થીઓના અભ્યાસ કરવાના પ્રયાસમાં તેમને સમર્થન આપે છે. નિધિયન ઉચ્ચ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને ઓળખે છે અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં લાભદાયી કારકિર્દી તરફ તેમના માટે એક માર્ગ બનાવે છે.
આંતરરાષ્ટ્રિય પરિપ્રેક્ષ્યથી આ માઈલસ્ટોન પર ટિપ્પણી કરતા, IMA માં ઉપસ્થિત MEA અને ભારતના ઓપરેશન્સના ડિરેક્ટર, Hanadi Khalife એ જણાવ્યું હતું કે "IMA મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયના વિકાસને ટેકો આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, જેમાં અમે તાજેતરના વર્ષોમાં ભારત, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં ભારે વૃદ્ધિ જોઈ છે. જયારે આપણે ભવિષ્ય તરફ જોઈએ છીએ, એ મહત્વનું છે કે આપણે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને ડિજિટલ પરિવર્તન અને કનેક્ટિવિટીના આ યુગમાં યોગ્ય ક્ષમતાઓ સાથે સજ્જ કરીએ. IMA એ આ સમર્થન આપવાનું ચાલુ રાખશે અને શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ સાથે નિકટતાથી કામ કરશે જેથી એકાઉન્ટિંગ વ્યવસાય ટેકનોલોજી અને નવીનતાના અદ્યતન સ્તર પર રહી શકે."
IMA ની શતાબ્દી ઉજવણી આગામી વાર્ષિક કોન્ફરન્સમાં પરિણમશે, જે 2019 માં San Diego ખાતે યોજાશે. IMA ની એક વર્ષ ચાલનારી શતાબ્દી ઉજવણી વિશે વધુ માહિતી ima100years.org પર મળી શકે છે.
IMA® (Institute of Management Accountants) વિશે
The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, N.J., USAમાં મુખ્ય મથક ધરાવે છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Fenil Vadakken
+91-9847005818
[email protected]
Country Head - India, Institute of Management Accountants
Share this article