મુંબઈ, April 30, 2018 /PRNewswire/ --
SPJIMRએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંબંધોને મજબૂત કરવા તેના વિશાળ પ્રયાસરૂપે મોબાઇલ પ્લેટફોર્મ પર એક એલ્યુમની એપ્લિશનના લોન્ચની જાહેરત કરી છે અને તે ભૂતપૂર્વ વિદ્યાર્થીને એકબીજા સાથે એકીકૃત અને વાસ્તવિક સમયમાં કાર્યક્રમ દરમિયાન અને બેચમાં જોડાવવા માટે સક્રિય કરે છે. આ પહેલ SPJIMR ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંબંધો દ્વારા લેવામાં આવનાર પહેલમાંથી એક છે, જે બે-મુખી ધ્યેય સાથે કામ કરે છે: (i) SPJIMR બ્રાન્ડને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિ દ્વારા મજબૂત કરે છે અને (ii) SPJIMR ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વધુ સફળ બનાવે છે.
(Logo: https://mma.prnewswire.com/media/676830/SPJIMR_Logo.jpg )
એલ્યુમની ટીમે પહેલેથી લગભગ 6,500 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન પર રજીસ્ટર્ડ કર્યા છે, કે જેને 500 કરતાં વધુ વખત ગયા વર્ષે અંતમાં સોફ્ટ લોન્ચિંગના પ્રથમ થોડા મહિનાની અંદર ડાઉનલોડ કરવામાં આવ્યુ હતું. શરૂઆતના બીટા ટેસ્ટિંગ પછી, એપ્લિકેશન બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીના ડાઉનલોડ માટે ખૂલ્લી છે.
'SPJIMR Alumni App' Android અને iOS ફોન માટે ઉપલબ્ધ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કેમ્પસની ઘટ્નાઓ. એલ્યુમની સમાચાર, ઉજવણી અને એલ્યુમની એવોર્ડ વિજેતાઓને ટ્રેક કરી શકે છે. તેઓ શહેરભરમાં રજીસ્ટર કરી અને વેબિનાર્સ અને SPJIMR ચેપ્ટર મોટીંગમાં ભાગ લઈ શકે છે. તેમાં બેચ પ્રમાણે, સ્થળો અને ઉદ્યોગ પ્રમાણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શોધવા માટે મદદ કરવા માટેની એડવાન્સ વિશેષતાઓ છે.
એપ્લિકેશનમાં SPJIMRના ઇતિહાસમાં છેલ્લાં 37 વર્ષોથી વિદ્યાર્થીઓ સમાવતા ઉપયોગકર્તા દ્વારા સંચાલિત વિશિષ્ટ નોકરીઓ અને ઇન્ટર્નશિપ પોર્ટલ છે અને ભારતમાં અને વૈશ્વિક ચોક્કસ પદ પરના અમુક 7,500+ મેનેજરો અને લીડરોનો પાયો છે.
જયારે વિશાળ સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરશે ત્યારે તેની પૂર્ણ શક્તિ અનલોક કરવામાં આવશે, વિશાળ શ્રેણીને આવરી લેનાર વપરાશકર્તા-જનરેટેડ સામગ્રી - વ્યક્તિગતથી લઈને વ્યવસાયિક સિદ્ધિઓને નોકરી અને સહયોગ સાહસો માટે ચલાવી શકશે.
આ એપ્લિકેશન ઘણુ ઉપયોગી સાધન છે કારણકે ઘણા એલ્યુમની એલ્યુમનીના સંબંધોની આગેવાની વિવિધ એલ્યુમની શહેર ચેપ્ટરો હેઠળ લે છે. દિલ્હી, બેંગ્લોર, હેદ્રાબાદ, પૂણે, ચેન્નાઈ, કોલકત્તા અને સિંગાપોરમાં ચેપ્ટરો પહેલેથી કાર્યરત છે.
SPJIMR Dean Dr. Ranjan Banerjee, જેણે છેલ્લાં ચાર વર્ષોથી ડીન તરીકે ફરજ બજાવતા 29 ભારતમાં અને વિશ્વભરમાં 10 સ્થળોએ પૂર્વ વિદ્યાર્થીની બેઠક્માં હાજરી આપી છે, તેમણે કહ્યુ: "એલ્યુમની એપ્લિકેશન ડિજીટલ સ્વતંત્રતાનું સાચું ઉદાહરણ છે. તે એલ્યુમની દ્વારા સૂચિત કરાયેલ, એલ્યુમની માટે બનાવાયેલ છે, અને તેમાં એલ્યુમનીની શ્રેષ્ઠતાઓ દર્શાવવાવી જોઇએ. અમે આશા રાખીએ છીએ કે તમે તેનો ઉપયોગ જોડાવવા, નવી મિત્રતા બનાવવા અને જૂનીને વધુ મજબૂત બનાવવા કરશો"
Prof. Aditi Divatia, કે જે SPJIMR એલ્યુમની રિલેશનની આગેવાની કરે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે જોડાણ અને પહોંચ મજબૂત બનાવવામાં સહાયરૂપ બન્યાં છે, તેમણે ઉમેર્યુ: "અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ SPJIMR સાથે મજબૂત બંધન ધરાવે છે અને હંમેશા જોડાવવા, ફાળો આપવા અને નવા રસ્તાઓ શોધવા માટે હંમેશા આતુર છે. એપ્લિકેશ ક્લટર દ્વારા કાપવામાં અને સરળ, ભવ્ય અને કાર્યક્ષમ ઈન્ટરફેસ પૂરું પાડવામાં મદદ કરે છે જે એકબીજા સાથે અને સંસ્થા સાથે જોડાવવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અમારા વિશાળ આધાર માટે એક સ્ટોપ પ્લેટફોર્મ બની રહે છે."
SPJIMR વિશે:
S.P. Jain Institute of Management & Research (SPJIMR) Bharatiya Vidya Bhavanનો એક ભાગ અને ભારતમાં મેનેજમેન્ટની ટોચની 10 સ્કુલમાંથી એક તરીકે રેન્ક મેળવેલ છે. મેનેજમેન્ટની એક પ્રીમિયર સ્કૂલ તરીકે, SPJIMR અધ્યાત્મિક સંશોધન અને અગ્રણી કાર્યક્રમો માટે જાણીતા છે, જે સંસ્થાને મેનેજમેન્ટ શિક્ષણમાં તેના અનન્ય અને વિશિષ્ટ પથ માટે ઊભા રહેવામાં મદદ કરી છે. SPJIMRનું મિશન "પ્રેક્ટિસને પ્રભાવિત કરો અને "મૂલ્ય-આધારિત વિકાસને પ્રોત્સાહિત કરો" છે. આ સંસ્થા અંધેરી મુંબઈમાં 45-એકરના કેમ્પસમાં અને દિલ્હીના કેમ્પસમાં કાર્યરત છે. કોઈપણ અન્ય સંસ્થા સાથે ગૂંચવણથી ટાળવા માટે, પાંચ સ્ટ્રૉક લોગો અને Bharatiya Vidya Bhavan એસોશિયન માટે જુઓ.
મિડિયા સંપર્ક:
Prof. Abbasali Gabula
[email protected]
+91-9821362495
Deputy Director
External Relations & Administration Placements - PGDM, PGPM, PGMPW
S.P. Jain Institute of Management & Research
Share this article