મુબંઈ, April 18, 2018 /PRNewswire/ --
યાત્રા અને પર્યટન સ્થળમાં ભારતની પ્રિય બ્રાંડ્સને ઓળખવા અને ઉજવણી કરવા માટે અનન્ય રાષ્ટ્રવ્યાપી શોધ
UBM India, દેશના સૌથી મોટા પ્રવાસ શો આયોજક, India's Most Preferred (IMP) - Travel & Tourism Brandsની લોન્ચની જાહેરાત કરતાં ઘણી ખૂશી અનુભવે છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/678009/IMP_Logo.jpg )
IMP ભારતની સૌથી વધુ પ્રિય યાત્રા અને પ્રવાસની બ્રાન્ડ્સ માટે રાષ્ટ્રવ્યાપી શોધનો સમાવેશ કરશે, અને તેમને સમર્થન આપી, તેમના તમામ માર્કેટિંગ કાર્યો માટે પ્રતિષ્ઠિત ÍMP લોગોનું લાઇસન્સ કરવા વિશિષ્ટ વિશેષાધિકાર આપે છે, જેમકે ઓનલાઇન કેમ્પેઇન, હોર્ડિંગ્સ, વેચાણ, પ્રેસ જાહેરાત, ઉત્પાદનું પેકેજીંગ અને જાહેરાત. એક અત્યાધુનિક કોફી ટેબલ બુક પણ બનાવવામાં આવશે, જે આ ખૂબ લોકપ્રિય બ્રાન્ડસનું પ્રોફાઇલિંગ, તેમની પ્રેરણાદાયક વિકાસની કથાઓ, કેવી રીતે તેમની વિશેષતાઓ કોતરાઈ છે અને લોકપ્રિયતા ઇન્ડેક્ષમાં વધારો કર્યો, અને ભવિષ્ય માટે તેમનું વિઝનનું નિરૂપણ કરશે.
ખાસકરીને, જે બ્રાન્ડ ગ્રેડ બનાવે છે તેમને ભારતના સૌથી મનપસંદ અનવેલિંગ શોમાં, ઉદ્યોગના મધ્યસ્થોમાં વચ્ચે શૈલી, લેખો, મનોરંજન અને ઉજવણીની ટેલિવિઝન મોહક સાંજે સન્માનિત કરવામાં આવશે.
India's Most Preferred - Travel & Tourism Brandsની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ, "અમે યાત્રા અને પ્રવાસન વિભાગમાં આ વર્ષે 'India's Most Preferred'ની લોન્ચ કરવામાં ઘણો ગર્વ અનુભવીએ છીએ, જયારે અમે SATTE, અમારો અગ્રણી B2B પ્રવાસન વેપાર એન્ગેજમેન્ટ શોની ગાલા સિલ્વર જ્યુબિલી આવૃત્તિ પણ ઉજવી રહ્યા છે. ક્ષેત્રમાં તેની કૂશળતાને કારણે, અને ગયા વર્ષે ઝવેરાત ક્ષેત્રમાં IMPની સફળતાથી પ્રેરિત થઈ, UBM India T&T અખાડામાં IMPને નિરંકુશપણે લોન્ચ કરી રહ્યુ છે. આ ક્ષેત્રમાં અમારા કામ દ્વારા, અમે જાણીએ છીએ કે સંભવિત ગ્રાહકોમાં, પસંદગી માટે બગડેલાં બજારમાં અને વિભાજીત શ્રેણીઓમાં કઈ બ્રાન્ડને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. અત્યાર સુધી, અમે પ્રદર્શનો, કન્ટેન્ટ, એવોર્ડ, કોન્ફરેન્સિસ અને રોડ શો દ્વારા ઉદ્યોગને સેવા આપી છે અને IMP દ્વારા અમારી યોગ્ય ખંત પ્રક્રિયા એક આગળનું પગલું છે."
તેમણે ઉમેર્યુ, "સચોટ, સઘન અને સ્વતંત્ર સંશોધન અને સર્વેક્ષણ દ્વારા અને સૌથી પ્રિય બ્રાન્ડની સૂચિ આવી છે અને અમને ખાતરી છે કે અમારી કોફી ટેબલ બુક યાત્રા અને પ્રવાસન ક્ષેત્રની શ્રેષ્ઠતા માટે ટોસ્ટ હશે."
IMP પહેલ UBM India દ્વારા આના પહેલાં ઝવેરાત ક્ષેત્ર માટે ગયા વર્ષમાં અદભૂત પરિણામો અને પ્રતિભાવ માટે હાથ ધરવામાં આવી હતી.
ભારતમાં સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો, ઇકોલોજી, ભૂપ્રદેશો અને કુદરતી સૌંદર્યના સ્થળોમાં વિવિધતા ને ધ્યાનમાં રાખીને પ્રવાસન માટે નોંધપાત્ર સંભાવના છે. યાત્રા અને પ્રવાસન ક્ષેત્ર દેશ માટે વિદેશી વિનિમયનો નોંધપાત્ર સ્ત્રોત હોવા ઉપરાંત, સંભવતઃ મોટુ રોજરાગ ઉત્પાદક પણ છે.
ભારતમાં વિદેશી પ્રવાસીઓની મુલાકાત (FTAs) દર વર્ષે 18 ટકા વધીને સપ્ટેમ્બર 2017માં 723,000 સુધી પહોંચી છે. એજરીતે, ભારતમાં ઇ-ટુરિસ્ટ વિઝા પર FTAs દર વર્ષે 71 ટકા વધીને સપ્ટેમ્બર 2017માં 118,000 સુધી પહોંચી છે.
2030 સુધીમાં વિશ્વભરમાં ટોચના પાંચ બિઝનેસ ટ્રાવેલ બજારોમાં ભારતએ સ્થાન મેળવવું અપેક્ષિત છે, કારણ કે દેશમાં બિઝનેસ ટ્રાવેલ ખર્ચ 2015 30 બિલિયન યુએસ ડોલરથી 2030 સુધી ત્રણગણું થવાની ધારણા છે.
UBM India દ્વારા IMP પહેલ આ સમુદાયને જોડવામાં અને તેની અંદર ઉચ્ચતમ ધોરણો સ્થાપવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. પ્રખ્યાત સંશોધન એજન્સીઓ સાથે મળીને સર્વોચ્ચ પ્રિફર્ડ બ્રાન્ડ્સ શોધવાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં 20 થી વધુ શહેરોમાં કરવામાં આવેલાં, સર્વેક્ષણ પ્રતિભાવ આપનાર વાર્ષિક ઘરની આવક ભારતીય રૂપિયા 12 લાખ કે તેથી વધુ સાથે SEC A1 અને A2ની પ્રોફાઈલ ધરાવે છે. સર્વેક્ષણ પરિબળો પર આધારિત છે જેમ કે બ્રાન્ડની માન્યતા અને પરત યાદ, સેવાની ગુણવત્તા, બ્રાન્ડની ભલામણ, ગ્રાહકની વફાદારી અને ખરીદીના વર્તણૂકો અને વિચારણા. અભ્યાસ અને સર્વેક્ષણ બંને ગ્રાહકો (B2C) અને ભાગીદારો (B2B)નો 50:50 પ્રમાણમાં સમાવેશ કરે છે.
IMP યાત્રા અને પ્રવાસનમાં બ્રાન્ડસ માટે નીચેની શ્રેણીઓ છે:-
IMP લોગો બેન્ચમાર્ક હશે જે જે ગ્રાહકોને સમજશે કે નિયમિત મુસાફરો અને બિઝનેસ હિસ્સેદારો વચ્ચે કઈ બ્રાન્ડ્સ ઉચ્ચ અને વધુ સારી મનમાં જગ્યા ધરાવે છે.
વધુ વિગતોમાટે, કૃપયા, http://www.imptraveltourism.com પર લોગ ઓન કરો
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપયા http://www.ubmindia.in ની મુલાકાત લો
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ-પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે, લોકો સંબંધો બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર Twitter અથવા UBM Plc પર LinkedIn જૂઓ
ચોક્કસ બ્રાન્ડનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે નહિ તે જાણવા, કૃપયા Ritesh Indulkarને +91-9664-21-9292 પર કોલ કરો.
મિડીયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
+91-22-61727000
UBM India
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article