Chakanમાં Xrbia Expo આપે છે મુંબઈ અને પૂણેનો શ્રેષ્ઠ
મુંબઈ, March 20, 2018 /PRNewswire/ --
ઘર ખરીદનારોઓ હવે પૂણે, મુંબઈ અને નાસિકના ખૂબ જ ઝડપે આવનાર અને તેજીથી વિકાસશીલ સ્વર્ણ ત્રિકોણ આવેલી Xrbia પ્રોપર્ટીમાં રહી શકે છે. Chakan, પૂણેમાં ભવ્ય 35 એકરમાં ફેલાયેલા Xrbia Eiffel City 15 ભવ્ય ટાવરો સાથે એક સમકાલીન ટાઉનશીપ છે, જે નામ પણ સૂચવે છે.
Xrbia Eiffel Cityમાં એક ફ્લેટ રૂ. 25 લાખ સુધી ઉપલબ્ધ હોઈ શકે જો કે જો કોઈ ખરેખર આજીવન ડીલ શોધી રહ્યો હોય, તો તેની 15મી માર્ચ થી 18મીં સુધી Chembur Centralમાં ચાલી રહેલા Xrbia Expo તરઇ વધે. ફ્લેટ પરની કુલ 50% જેટલી બચત હોઈ શકે છે જ્યારે 0% સ્ટેમ્પ ડ્યુટી, 0% રજીસ્ટ્રેશન, 0% GST અને પઝેશન પર EMI ચૂકવવી જેવા અદ્ભુત લાભોનો આનંદ માણી શકે છે. ઓફરનાં ઘરો ફૂલ્લી ફર્નિશ્ડ હશે અને એક વર્ષ સુધી ઝીરો મેન્ટેનેન્સ ખર્ચ છે. રસ ધરાવતા ઘર ખરીદનાઓ પાસે વધુ ઉત્તેજક ઓફરનો લાભ લેવાની તક છે, જેમાં યુનિક 'ઝીરો ડોક્યુમેન્ટ હોમ લોન સ્કીમ' સામેલ છે જેમાં તેઓ મૂળ ઓળખ દસ્તાવેજો, જેમ કે આધાર કાર્ડ અને 2% ડાઉન પેમેન્ટ સ્કીમથી પણ હોમ લોન મેળવી શકે છે. આ પ્રોજેક્ટમાં અસરકારક રીતે, રૂ. 50,000ના ડાઉન પેમેન્ટ સાથે, પઝેશન સુધી કોઈ વધુ EMI ચૂકવ્યા વગર ફ્લેટ લઈ શકે છે.
વધુમાં, માત્ર ખરીદદારો સરકારી હાઉસિંગ સબસીડી, 2.35 લાખ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ મેળવી શકે છે.
અગાઉ 2016માં Xrbiaએ માત્ર ત્રણ દિવસમાં 1661 બુકિંગ મેળવી હતી. કંપની Xrbia Eiffel City સફળતા સાથે મેળ કરતા એક્સ્પોમાં વધું મોખરે રહેવાની આશા રાખે છે. Xrbia Developersના CEO, Rahul Nahar કહે છે કે, "સૌથી ઝડપી વિકાસશીલ વિસ્તારોમાં Chakanમાં Eiffel City પ્રોજેક્ટથી આ રીજીયનમાં અમારી એન્ટ્રી થઈ છે. સમય જતાં, તે ધૂમ મચાવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રહેતા 700 રહેવાસીઓ આ પ્રોજેક્ટની સફળતાનો આદેશ છે.''
Eiffel City Chakan ઔદ્યોગિક કોરિડોરમાં સુવિધાઓ સાથે આવેલો છે જેમાં મલ્ટી-એક્ટીવિટી લૉન અને પ્લે એરિયા, જોગિંગ ટ્રેક્સ, મેઝ અને ઝેન ગાર્ડન, જંગલની કેડીઓ અને ઉપચારાત્મક વૉકિંગ પાથ પણ સામેલ છે. આ ટાઉનશીપ વ્યૂહાત્મક રીતે એક્સપ્રેસવેથી પુણે અને મુંબઈ સાથે જોડાયેલી છે અને GM, Daimler Benz, Volkswagon, Bajaj Auto અને અનેક બહુરાષ્ટ્રીય પાવરહાઉસોનો જેવાનાં સાનિધ્યમાં છે, જેમણે આ વિસ્તારમાં વિશાળ ઉત્પાદન સુવિધાઓ ઊભી કરી છે.
જો એક તરફ ઘર માટેનું માર્કેટ છે તો, 15 થી 18મી માર્ચમાં ગુડી પડવામાં ચેબુર સેન્ટ્રલમાં ક્રૉસર્બિયા એક્સપો શ્રેષ્ઠ સમય છે.
સરનામું:
ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે,
ઘાટકોપર પૂર્વ,
મુંબઈ - 77
Xrbia Developers Ltd વિશે:
Xrbia ભારતની સ્માર્ટ, કાર્યક્ષમ અને ચિરસ્થાયી સીટીની જરૂરિયાતને સમજે છે જે તેના રહેવાસીઓ માટે ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરે છે. રહેવા સુપિરિયર અનુભવોની અગ્રતા સાથે, બ્રાન્ડ Xrbia તેના રહેવાસીઓ માટે છેલ્લે-થી-છેલ્લી શહેરી આંતરમાળખાકીય સેવાઓ પહોંચાડે છે. 2030 સુધીમાં 100 ભાવિ તૈયાર શહેરો' બનાવવાના ધ્યેય અને દ્રષ્ટિ સાથે, ક્રૉસર્બિયા એક નવી સફર પર કામ શરૂ કરી રહ્યું છે જે દેશમાં ગુણવત્તા અને આધુનિક શહેરી વિકાસ માટે આધારચિહ્ન મૂકે છે. આ બ્રાન્ડ તમામ કામગીરી અને ઓપરેશનો દ્વારા ગ્રાહકને માપવા, મેનેજ કરવા અને સેવાઓનો ઉપયોગ કરવા ચૂકવણી કરવા ટેક્નોલાજીથી ચલાવવામાં આવે છે. Xrbiaએ કોમ્પેક્ટ હોમ્સ ડિઝાઇન કરીને અને મફત કાર પાર્કની સ્ટાન્ડર્ડ સવલતો, સ્વિમિંગ પૂલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે કમ્યુનિટી સેન્ટર ઓફર કરીને સવલતોનાં ગ્લોબલ ટ્રેન્ડ સાથે મેચ કરે છે. એકલા આ વર્ષે તેઓએ આખા ભારતમાં 18 જગ્યાએ શહેરો બનાવ્યાં અને મહારાષ્ટ્રમાં 40,000 મકાનો શરૂ કર્યા. Xrbiaમાં, લક્ષ્ય માત્ર ઘરો બાંધવા નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ, ટેકનોલોજીથી અદ્યતન, શિક્ષણ માટે પ્રતિબદ્ધ, આરોગ્ય માટે સમર્પિત અને પાલક સમુદાય ભાવનાયુક્ત શહેરો બનાવવા છે.
વધુ જાણકારી માટે, કૃપા કરીને મુલાકાત લો http://www.xrbia.com
મીડિયા સંપર્કઃ
Namrata Aswani
[email protected]
+91-9920710261
Business Head - PR
ITW Playworx
Share this article