કોટા, ભારત, February 13, 2018 /PRNewswire/ --
કોટા સ્થિત કોચિંગ સેન્ટર, Resonance જે IITs, NITs, NEET/AIIMS વિગેરે માટે વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરે છે, પોતાની ટોપીમાં એક વધુ પિંછુ ઉમેર્યું છે. Resonanceના વિદ્યાર્થીઓએ NTSE તબક્કા - 1, (2017-18) ગુજરાત પરીક્ષામાં નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યાં છે. Resonites Tiya Jain (અમદાવાદ કેન્દ્ર) અને Shrikar Tamirisa (વડોદરા કેન્દ્ર) બન્નેએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને Reedham (રાજકોટ કેન્દ્ર) એ રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20170131/463110LOGO )
(Photo: https://mma.prnewswire.com/media/639946/Resonance_Top_3_NTSE.jpg )
આ વર્ષે, NTSE તબક્કા-1 પરીક્ષા 5મી નવેમ્બર, 2017 ના રોજ રાજ્યમાં જ યોજાઈ હતી અને પરિણામ 1 ફેબ્રુઆરી, 2018 ના રોજ જાહેર કર્યાં હતાં. પરિણામો અનુક્રમે સામાન્ય શ્રેણીમાં 138 ગુણ, SC શ્રેણીમાં 126 ગુણ, ST શ્રેણીમાં 122 ગુણ, PDમાં 93 સાથે સુયોજિત થયા હતા. જોકે, ગુજરાત સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત આંસર કી જારી કરવામાં આવી હતી.
National Talent Search Examination (NTSE) ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની મેરિટ આધારિત સ્કૉલરશિપ તે બે તબક્કાઓમાં આયોજિત કરવામાં આવે છે. NTSE પરીક્ષા ભારતીય વિદ્યાર્થેઓ તેમજ વિદેશમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા આપી શકાય છે.
બીજા રાઉન્ડ માટે સમગ્ર ભારતમાંથી લગભગ 4000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી, સામાન્યપણે 1000 વિદ્યાર્થીઓને મહિના દીઠ રૂ. 1250/- ની ફાઇનલ સ્કૉલરશિપ માટે પસંદ કરવામાં આવશે, જે તેમને ધોરણ-12 સુધી પૂરી પાડવામાં આવશે અને ત્યારપછી તેમનું શિક્ષણ પુરું કરવા માટે તેઓ મહિના દીઠ રૂ. 2,000/- મેળવશે.
Resonanceના મેનેજિંગ ડિરેક્ટર, Mr. RK Verma એ જણાવ્યું હતું કે NTSE તબક્કા-1 ના ઘોષિત પરિણામમાં, કુલ 194 વિદ્યાર્થીઓની તબક્કા-2 પરીક્ષા માટે પસંદગી કરવામાં આવી હતી અને તેમાંથી 24 વિદ્યાર્થીઓ રેઝોનેન્સના છે.
પસંદગી કરવામાં આવેલ વિદ્યાર્થીઓની વિગતો નીચે મુજબ છે:
• 10 વિદ્યાર્થીઓ અમદાવાદથી છે
• 5 વિદ્યાર્થીઓ સુરત અભ્યાસ કેન્દ્રમાંથી છે.
• 3 વિદ્યાર્થીઓ વડોદરા અભ્યાસ કેન્દ્રમાંથી છે.
• 2 વિદ્યાર્થીઓ રાજકોટ અભ્યાસ કેન્દ્રમાંથી છે.
• 4 વિદ્યાર્થીઓ વર્કશૉપમાંથી છે.
Resonance પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે અને તેમને NTSE તબક્કા-2 માટે શુભેચ્છાઓ પાઠવે છે. આ વર્ષે NTSE તબક્કા-2 ની પરીક્ષા 13મી મે, 2018 ના રોજ દરેક રાજ્યના મુખ્યમથક ખાતે લેવામાં આવશે.
NTSE માં Resonance ભૂતકાળની સિદ્ધિઓ
Resonance વિશે:
Resonance Eduventures Limitedની સ્થાપના 11મી ઍપ્રિલ, 2001 ના રોજ કોટા ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થાનું નામ Resonance તેમને શિક્ષકોના સ્તરને અનુરૂપ લઈ આવવા માટે શિક્ષણને વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાખવામાં આવ્યું હતું જેથી પ્રતિધ્વનિ વાસ્તવિકતા બને. તેનાં પ્રારંભથી જ, આ સંસ્થા પરીણામોની માત્રા અને ગુણવત્તાના સંદર્ભમાં તમામ અપેક્ષાઓથી આગળ રહી છે. વર્ગખંડ કોચિંગમાં વિદ્યાર્થીઓના નામાંકનની સંખ્યામાં વૃદ્ધિ તેમજ IIT-JEE માં પસંદગી દેશભરમાં IIT-JEE કોચિંગમાં વર્ગખંડના અભ્યાસક્રમો આપતી અન્ય કોઇપણ સંસ્થાની સરખામણીમાં બેજોડ છે. આ સંસ્થા તેનાં પોતાનાં સ્ટડી સેન્ટર્સ ધરાવે છે જે કોટા, આગ્રા, અમદાવાદ, અલાહાબાદ, ઔરંગાબાદ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદ્રપુર, દિલ્લી, ગ્વાલિયર, ઇન્દૌર, જબલપુર, જયપૂર, જોધપુર, કોલકાતા, લખનઉ, મુમ્બઈ, નાગપુર, નાંદેડ, નાશિક, પટના, રાયપુર, રાજકોટ, રાંચી, સુરત, ઉદયપુર, અને વડોદરા ખાતે IIT-JEE માટેના વર્ગખંડ કાર્યક્રમો ધરાવે છે. આ સંસ્થા પસંદગીના સ્ટડી સેન્ટર્સ ખાતે AIPMT/AIIMS, CA/CS વિગેરે માટેના વર્ગખંડ અભ્યાસક્રમો પણ ચલાવે છે અને શિક્ષણ માટે પોતાના વતનને છોડી ન શકતાં વિદ્યાર્થીઓની જરૂરિયાતને જોતાં તેનાં DLP વિભાગ દ્વારા દૂરસ્થ શિક્ષણ કાર્યક્રમો પણ પૂરાં પાડે છે.
Resonance તેનાં PCCP વિભાગ દ્વારા વર્ગ V થી X ના વિદ્યાર્થીઓને પણ કોચિંગ પૂરું પાડે છે અને વિદ્યાર્થીઓને NTSE, Olympiads, વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે છે.
વિદ્યાર્થીઓ JEE Main, JEE Advanced, NEET અને AIIMS માટે વિવિધ વર્ગખંડોમાં 90% સુધી સ્કૉલરશિપ્સ સાથે Resonanceમાં પ્રવેશ મેળવવા માટે 11 ફેબ્રુઆરી 2018 ના રોજ સ્કૉલરશિપ સહ પ્રવેશ પરીક્ષા ResoFAST આપી શકે છે.
વધુ માહિતી માટે: https://www.resonance.ac.in ની મુલાકાત લો
મીડિયા સંપર્ક:
Shivraj Singh
[email protected]
+91-9314-150-513
General Manager (Business Development & Operations)
Resonance Ediventures Limited
Share this article