મુંબઇ, December 4, 2017 /PRNewswire/ --
SEED NGO ની સાથે ભાગીદારીમાં, ભારતમાં TechnipFMC 2016 થી ગુજરાતના દહેજ ખાતે તેના મોડ્યુલર ઉત્પાદન યાર્ડની નજીક સુવા ગામમાં ગામના વિકાસના કાર્યક્રમ અંતર્ગત કામ શરૂ કર્યું છે. કાર્યક્રમનો વ્યાપ નીચેના ક્ષેત્રોમાં સારા ભવિષ્ય માટેના નિરાકરણ કરવાનો છે.
- તમામ લોકો માટે શિક્ષણનું માળખું સુધારવાનું અને શિક્ષણની ગુણવત્તાને પ્રોત્સાહન આપવાનો છે
- ગુણવત્તાની સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડવાનો છે
- તમામ લોકો સારું જીવન જીવે અને સ્વચ્છતા, ચોખ્ખાઇ અને સ્વાસ્થ્ય રક્ષા અંગે જાગરુકતા વધારવા એક સારું પર્યાવરણ બનાવવા માળખાને સુધારવાનો છે.
- કૌશલ્ય વિકાસ અંગે ધ્યાન કેન્દ્રિત કરવાનો છે
(Logo: http://mma.prnewswire.com/media/464564/TechnipFMC.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/614069/TechnipFMC_Library_in_Suva_Village.jpg )
'આશાનું બીજ', ચાલી રહેલ CSR કાર્યક્રમના ભાગ તરીકે, કંપનીએ તાજેતરમાં શાળામાં સ્માર્ટ વર્ગખંડોના સ્થાપન, એક પ્રિન્સિપલના ખંડને બનાવવા ઉપરાંત એક ગ્રંથાલયને હમણાં બનાવ્યું છે. પ્રવૃતિ અંગે વાત કરતાં, TechnipFMC ના Swayantani Ghosh, India Communication & CSR હેડ કહ્યું કે, "શિક્ષણનો અધિકાર કોઇ વ્યક્તિના લક્ષણના પાયાની રચના કરે છે અને એ અત્યંત મહત્વપૂર્ણ છે કે બાળકને તેના કે તેણીના વિકાસના દિવસો દરમિયાન તમામ પ્રકારની જાણકારીનો એક્સેસ રહે. આજે અમને સુવા ગામના બાળકો માટે આ ગ્રંથાલયને બનાવવામાં ગર્વ અનુભવીએ છીએ જ્યાં બાળકો તેમના પાઠ્ય પુસ્તકો સિવાય ઘણું બધું જાણશે. દિલ્હી, મુંબઇ, ચેન્નઇની ઓફિસોમાંથી અને યાર્ડ પરથી અમારા ઘણાં કર્મચારીઓએ આ ગ્રંથાલય માટે પૂસ્તકો દાનમાં આપ્યાં છે."
TechnipFMC અંગે:
TechnipFMC સમુદ્રની સપાટી પર, દરિયા કિનારે/દરિયા કિનારાથી દૂર અને સપાટી પરના પ્રોજેક્ટમાં વિશ્વમાં અગ્રણી છે. અમારી માલિકીની ટેકનોલોજી અને પ્રોડક્શન સિસ્ટમ, અંતર્ગત નિષ્ણાંતતા, અને સર્વાંગી નિરાકરણ સાથે, અમે અમારા ગ્રાહકોના પ્રોજેક્ટના ઇકોનોમિક્સનું પરિવર્તન કરીએ છીએ.
અમે વિભાવનાથી પ્રોજેક્ટની ડિલિવરી અને તે ઉપરાંત ઘણા બધા કાર્ય કરવા સાથે સમગ્ર પ્રોજેક્ટના જીવન ચક્રને ઘણી સારી ક્ષમતાથી ડિલિવરી આપવા વીરલ સ્થિતિ ધરાવીએ છીએ. નવીન ટેકનોલોજી અને સુધારેલ ક્ષમતા દ્વારા, અમારી પ્રસ્તુતી અમારા ગ્રાહકોને તેમના ઓઇલે અને ગેસના સંસાધનો વિકસાવવામાં તેમના માટે નવી સંભાવનાઓ લાવીએ છીએ.
અમારા દરેક 44,000 કર્મચારીઓ ગ્રાહકો પ્રત્યે સ્થિત પ્રતિબદ્ધતા દ્વારા અને હેતુયુક્ત નવીન સંસ્કૃતિ સાથે, પડકારયુક્ત ઉદ્યોગની પ્રણાલીઓ, અને કેવી રીતે શ્રેષ્ઠ પરિણામો હાંસિલ કરી શકીએ તે અંગે ફેર-વિચારણા દ્વારા પ્રેરિત છે.
અમારા અંગે અને અમે વિશ્વની એનર્જી ઇન્ડસ્ટ્રીની કામગીરીને કેવી રીતે વધારીએ તે વધુ જાણવાં, TechnipFMC.com પર જાઓ અને Twitter @TechnipFMC પર અમને ફોલો કરો.
મીડિયા સંપર્ક:
Swayantani Ghosh
[email protected]
+91-22-67002019
Head - Communications & CSR, India
TechnipFMC
Share this article