નવી દિલ્હી, October 27, 2017 /PRNewswire/ --
હેર ટ્રાન્સપ્લાન્ટ એક કલા છે, જેની નિપુણતા વિશ્વભરમાં ખૂબ થોડા પાસે છે. ચહેરાના વાળનું પુનર્નિમાણ, કામને વધુ જટિલ બનાવે છે કારણ કે શરીરના વાળનો ફાળો આપનારાઓ વિવિધ લાક્ષણિકતાઓ (વાળનો રંગ, વળણ, વ્યાસ, વગેરે) ધરાવે છે.
(Logo: http://mma.prnewswire.com/media/483721/Dr_A_s_Clinic_Logo_Logo.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/591165/Facial_Hair_Reconstruction.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/591168/Facial_Hair_Reconstruction.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/591166/Fuse_Technology.jpg )
વાળની ઈચ્છા બંને પુરુષો અને સ્ત્રીઓ ધરાવે છે જો તે યોગ્ય સ્થાન પર હોય તો. સ્ત્રીઓ તેમના ચહેરા અથવા શરીર પરના અનિચ્છિત વાળ વિશે વધુ ચિંતા કરતા હતા પરંતુ હવે પુરુષો પણ ગાલ પર ઊંચાઇ સુધી અથવા ગરદન પર નીચે સુધી અનિચ્છિત વાળ દૂર કરીને એક ખામીરહિત દાઢીની ડિઝાઇન રાખવા અને દાઢીને નવો આકાર આપવા માગે છે અને વાળ દૂર કરવાના સત્રો માટેનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
ચહેરા અથવા શરીરના અન્ય ભાગોમાંથી અનિચ્છિત વાળને કાયમ માટે અને દેખાઈ આવે તેવા ચાઠાં વગર દૂર કરવું એ કોઈ પણ ડૉક્ટર માટે એક પડકાર છે. આધુનિક, અલ્ટ્રા-રિફાઇન્ડ ફ્યુસ/ફ્યુ ટેક્નોલોજીના ઉપયોગથી દર્દીઓને તેમની દાઢી અને આંખના ભમરને નવો આકાર આપી; અનિચ્છિત છાતી અને બગલના વાળ, ઉપલા હોઠના વાળ, ગરદનના વાળ વગેરેને દૂર કરીને ઇચ્છિત પરિણામ આપવાનું શક્ય બન્યું છે.
લાભ થયો હોય એવા દર્દીઓની વ્યાપક સૂચિમાં જેનો સમાવેશ થાય તેઓ છે:
Dr. A's Clinicએ વાળ નિષ્કર્ષણની એક નવી રીત રજૂ કરી જેમાં વાળનો ગ્રાફ્ટ ધારક ત્વચાને નાના (0.8 એમએમ થી 0.85 એમએમ વ્યાસ) અને તીક્ષ્ણ માઇક્રો પંચ દ્વારા મધ્યભાગની ત્વચાના સ્તર સુધી અલગ રાખવામાં આવે છે, ત્યારબાદ ફોલિક્યુલર યુનિટને તેના બાકીના ત્વચા જોડાણોમાંથી (સોય વિસ્તરણ પદ્ધતિ દ્વારા) સાવચેત માઈક્રોસ્કોપ/આવર્ધક સહાયક વિચ્છેદન દ્વારા (સીધી દ્રષ્ટિ હેઠળ) અલગ કરવામાં આવે છે. કોઇપણ પાટો અથવા દૈનિક એન્ટિસેપ્ટિક લગાડવાની કોઈ જરૂરત નથી. દર્દીને 5 દિવસ માટે નિષ્કર્ષણ પછીના એન્ટિબાયોટિક આવરણ હેઠળ મૂકવામાં આવતો હતો (Tab Cefadroxil 500mg 1 ટેબ્લેટ દિવસમાં બે વાર).
પોસ્ટ નિષ્કર્ષણ સ્ક્રેબ્સને નિષ્કર્ષણના સાત દિવસ પછી નિયમિત સાબુના સોલ્યૂશન ના ઉપયોગથી દૂર કરવામાં આવ્યા હતા. અનુવર્તી વિવિધ અંતરાલોએ હાથ ધરવામાં આવી હતી (છ મહિનાથી બે વર્ષ). કોઈ પણ રિગ્રોથ અને ચાઠાં માટે નિષ્કર્ષણ સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓમાં, એ જોવામાં આવ્યું હતું કે નિષ્કર્ષિત સાઇટ કોઈ પણ ચાઠાં અને મૂળ સ્થાનમાંથી કાઢવામાં આવેલા વાળમાંથી રિગ્રોથ વગર સંપૂર્ણપણે રૂઞ આવી ગઈ હતી. નીચે કેટલાક ચિત્રો છે જે દૃષ્ટાંત દ્વારા એને સમજાવે છે. મોટા ભાગના લોકો માટે, ભમરના વાળ ખૂબ જ પાતળા અને સીધા હોય છે જ્યારે કે છાતીના વાળ જાડા અને ઘુંઘરાળા હોય છે. આ કારણોસર, છાતીના વાળ ભમર ક્ષેત્રના પ્રત્યારોપણ માટે લાયક નથી ઠરતાં. જો કે, આ દર્દીના ભમરના વાળ છાતીનાં વાળના જેમ અન્ય કોઇ કરતાં વધુ લગોલગ મળતા હતા.
તે ગૌરવની બાબત છે કે વિશ્વની સૌ પ્રથમ બીઅર્ડ હેર ટુ સ્કેલ્પ હેર ટ્રાન્સપ્લાન્ટના દસ્તાવેજીકરણ કરેલા પ્રકાશિત અભ્યાસમાં પીઅર રહીવ્યુ, ઇન્ડેક્સ્ડ મેડિકલ જર્નલ ઇન્ડિયન જર્નલ ઓફ પ્લાસ્ટિક સર્જરી (ગ્રંથ 46, અંક 1, જાન્યુ - એપ્રિલ 2013) માં એક ભારતીય ડૉક્ટર - Dr. Arvind Poswal દ્વારા દસ્તાવેજીકરણ અને પ્રકાશિન કરવામાં આવ્યું હતું. નીચેની લિંકનો સંદર્ભ લો - http://www.ijps.org/article.asp?issn=0970-0358;year=2013;volume=46;issue=1;spage=117;epage=120;aulast=Poswal
વિશ્વના સૌપ્રથમ દસ્તાવેજીકરણ કરેલા બોડી હેર ટુ સકેલ્પ ટ્રાન્સપ્લાન્ટ અભ્યાસ એક ભારતીય ડૉક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો (http://www.fusehair.com/news-blog/ પર લેખ જુઓ) અને પીઅર રહીવ્યૂડ, ઇન્ડેક્સ્ડ મેડિકલ જર્નલ - ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી (ગ્રંથ 52, અંક 2, વર્ષ 2007) માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું (http://www.e-ijd.org/article.asp?issn=0019-5154;year=2007;volume=52;issue=2;spage=104;epage=105;aulast=Poswal)
વાળના પુનસ્થાપનના વિવિધ રૂપના અગ્રેસર, Dr. Arvind Poswal ભારતના પ્રથમ હેર ટ્રાન્સપ્લાન્ટના ડૉક્ટર છે, જેમને પ્રતિષ્ઠિત અમેરિકન હેરલોસ એસોસિએશનની સભ્યતા આપવામાં આવી છે અને USA સ્થિત બૉલ્ડ ટ્રુથ રેડિયો, ફોક્સ ન્યૂઝ વગેરે પર દર્શાવવામાં આવે છે. તેમણે હેર ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં અનેક ડોકટરોને તાલીમ પણ આપી છે, જેમાંથી કેટલાક હવે USA માં કામ કરે છે જ્યારે બીજાઓ તેમના કેન્દ્રમાં તેમની સાથે કામ કરે છે.
ક્લિનિશ્યન, Dr. Arvind Poswalએ શરીરના હેર ટ્રાન્સપ્લાન્ટ માટે નીચેની માર્ગદર્શિકા દર્શાવીને પ્રસ્તાવિત કરી છે -
ગતિરેખા-તોડનારા કેટલાક લેખો છે:
કોઈપણ વાળ અથવા વાળના નુકશાન સંબંધિત સવાલ માટે, કૃપા કરીને અમારો સંપર્ક કરો [email protected], અથવા Dr. A's Clinicમાં અમને આવી ને માળો.
સરનામું:
Dr. A's Clinic - Delhi
B - 104, Ground Floor, Chittaranjan Park, New Delhi - 110019
Ph: (011)-41315125, 26274367 / 68,
Mob: +91-9810178062, +91-9871700606, +91-9212136931
Email: [email protected]
Website: http://www.fusehair.com
Skype: hair.consult
Dr. A's Clinic - Mumbai
304, Maruti Business Park, (Bldg No. 2), Off Link Road, Fun Republic Lane, (Near Yashraj Studio), Andheri (West), Mumbai- 400053
Ph: 022-67101974, Mob: +91-9967601514
International/National Collaborations:
Paris: +33(0)142740718; Email: [email protected]
Poland: 0-664016476 (please contact in the evening), Email: [email protected]
Italy: Email: [email protected]
Germany: +49(0)16094158230; Email: [email protected]
Bangladesh: +88-01841244244; Email: [email protected]
Turkey: +90-2125730221; Email: [email protected]
Dr. A's Clinic વિષે:
સંસ્થાની ફિલસૂફી દર્દીઓની મુખાકૃતિને અનુકૂળ હોય અને તેમને અદભુત દેખાવવાળા બનાવે તેવા શ્રેષ્ઠ સંભવિત ઉકેલ પ્રદાન કરવાની છે.
Dr. Arvind Poswal અને તેમની ટીમ પોતાની સેવાની વ્યાવસાયિક ગુણવત્તાની શ્રેષ્ઠતા જાળવવા માટે ગૌરવ લે છે.
- વિશ્વ વિખ્યાત હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન
- મોટી હસ્તીઓ અને ઉચ્ચ પ્રોફાઇલ ના દર્દીઓ માં વિશ્વસનીય
- મીડિયામાં નિયમિત રૂપે ઉલ્લેખિત
- FUSE ટેક્નોલોજી (ફોલિક્યુલર યુનિટ સેપરેશન એક્સટ્રેક્શન) ની શોધ કરી
સંસ્થાના કાર્યને આખરે સન્માન ત્યારે મળે છે જ્યારે તેઓ તેમના દર્દીઓની પ્રતિક્રિયાઓ જુએ છે જે તેમના વાળના નુકશાનના નિવારણ અને વાળના નુકશાનના ઉકેલો માટે તેમને શોધતા આવે છે. દરેક દર્દીના વ્યક્તિગત પરિવર્તનને જોવા જેવો કોઈ સંતોષ નથી જેમાં તેઓ તેમના વાળના નુકશાનને છૂપાવવાની ચિંતા કરવાનું બંધ કરીને તેમના જીવનનો આનંદ માણવાનું શરૂ કરે છે.
પ્રચાર માધ્યમ સંપર્ક:
Dr. Arvind Poswal
[email protected]
+91-9810177015
Dr. A S Clinic Pvt. Ltd
Share this article