ચેન્નાઈ, March 20, 2017 /PRNewswire/ --
MJDMA અને UBM દ્વારા એક મેગા B2B રત્ન અને આભૂષણોનો ઉત્સવ
GJIIE 2017 એક નજરમાં:
- 300થી વધુ પ્રદર્શકો સાથે UBM India અને MJDMAએ સફળતાપૂર્વક દક્ષિણ ભારતના સૌથી મોટા B2B આભૂષણ શૉનું સમાપન કર્યુ
- 'સર્વ TN પ્રમુખ અને સેક્રેટરી' અને મહત્વના એસોસિયેશન' અને સર્વોચ્ચ સંસ્થાઓ સાથે 'GJF ઝોનલ બેઠક'નું સંચાલન કરવામાં આવ્યુ હતું
ત્રણ દિવસીય મેગા B2B રત્ન અને આભૂષણના ઉત્સવની 13મી આવૃત્તિ, Gem & Jewellery India International Exhibition (GJIIE 2017) ઉચ્ચ સ્તરપર ભારતમાં રત્ન અને આભૂષનને એક પ્રેરણા પૂરી પાડી પૂર્ણ થયો છે. પ્રદર્શન ચેન્નાઇ ટ્રેડ સેન્ટર ખાતે માર્ચ 10મી - 12મી, 2017 સુધી રાખવામાં આવ્યુ હતું. પ્રદર્શનનો શુભારંભ મુખ્ય મહેમાન Mr. KC Veeramani, કોમર્શિયલ ટેક્સ અને રજીસ્ટ્રેશન માટે સન્માનીય પ્રધાન અને અન્ય દિગ્ગજો Mr. Jayantilal Chalani, પ્રમુખ, MJDMA; Mr. Rajesh Vummidi, ચેરમેન, MJDMA - GJIIE; Mr. Rajendra Jain, મેનેજિંગ ડિરેક્ટર, Swarovski Gems; Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને Mr. Abhjit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર, UBM India દ્વારા અન્ય મહાનુભવોની હાજરીમાં થયો હતો.
(Logo: http://mma.prnewswire.com/media/471347/GJIIE_2017_01_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
GJIIEની 13મી આવૃત્તિના સફ્ળતાપૂર્ણ સમાપન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India, એ કહ્યુ, "વૈશ્વિક અને આર્થિક પરિબળો કારણે ગયા વર્ષે ભારતમાં રત્ન અને આભૂષણ વિભાગ એક કઠિન સમયમાંથી પસાર થયુ હતું. સાથે સાથે તેણે અસંગઠિત માંથી સંગઠિત વિભાગમાં ઉત્ક્રાંતિ પણ જોઇ. આભૂષણ વિભાગ ભારતની GDPમાં લગભગ 8% ઉમેરે છે, અને દક્ષિણ ભારત કે જેને કિંમતી અને અર્ધ કિંમતી જડતર વાળા આભૂષણો, હસ્તકળાના આભૂષણો, કાસ્ટિંગ જ્વેલરી અને ઓછા વજનના સોનાના આભૂષણો માટેનું કેન્દ્ર ગણવામાં આવે છે તે સોના અને હીરાના આભૂષણોનું મુખ્ય ઉપભોક્તા પણ છે. આ પરિબળો પ્રદર્શન માટે તેમજ આભૂષણ વિભાગ માટે ખરેખર આગાહી કરી છે. GJIIE 2017 સાથે, ચાર શહેરો (કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ અને દિલ્હી) માં એક આભૂષણ શૉ UBM India દ્વારા આખા વર્ષમાં આયોજીત કરવામાં આવે છે, અમે 2017માં ગુમાવેલ ઝળઝળાહટ અને ચમક ફરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જબરજસ્ત ઉદ્યોગ પ્રતિભાવ આગળ દક્ષિણ ભારતના સંભવિત માર્કેટને, પ્રદર્શકો અને મૂલાકાતીઓ દ્વારા મેળવવા માટે ઉદ્યોગની આટલા વિશાળ વેપાર પ્લેટફોર્મની જરૂરિયાતને માન્યતા આપે છે."
ત્રણ દિવસીય GJIIE 2017 ભારતમાં 300થી વધુ પ્રદર્શકોની ભાગીદારી સાથે રત્ન અને આભૂષણોનું બીજું સૌથી મોટુ B2B પ્રદર્શન છે કે જેમાં હોલસેલરો, રિટેલરો, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, મશીનરી ઉત્પાદકો, હીરા, રત્ન, પર્લ સપ્લાયર્સ અને વેપારીઓ, કિંમતી ધાતુ અને ઝવેરાત માઉન્ટ વેપારીઓ અને સપ્લાયરો અને વેપાર અને સરકારી સંસ્થાઓ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. તે ભારતીય આભૂષણ માર્કેટનો પ્રવેશદ્વાર રહ્યુ હતું, દક્ષિણ ભારતની શ્રેણી પર ખાસ ધ્યાન આપીને, અને આભૂષણ માર્કેટ અને સપ્લાયર્સ સાથે જોડાણ, નેટવર્ક, વિચારોની આપ-લે, આગામી વલણો શોધ, અને ઉદ્યોગની તકો ઉભી કરવા માટે એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. એકસ્પો સારી પ્રતિષ્ઠિત સ્થાનિક અને વિદેશી ખરીદદારોને આકર્ષવામાં ઉદ્યોગ માટે પ્રમાણિત અને વિશ્વસનીય સોર્સિંગ હબ તરીકે એક્સ્પો સ્થિતિ પ્રબળ કરવામાં સફળ રહ્યુ છે. ભારતની ટાયર I, II અને III શહેરો ઉપરાંત, પ્રદર્શન ન્યૂ યોર્ક, દુબઇ, સિંગાપુર અને મલેશિયામાંથી નિયુક્ત પ્રતિનિધિત્વનુ સાક્ષી રહ્યુ છે, આમ GJIIE 2017ની આંતરરાષ્ટ્રીય પહોંચ અને હાજરી પ્રમાણિત કરે છે.
ફેરમાં, પ્રદર્શકોએ હીરા, મોતી, રત્ન, સ્ટડેડ જ્વેલરી, મંદિર નક્શી જ્વેલરી, સ્ટોન સ્ટડેડ જ્વેલરી અને દુલ્હન જ્વેલરી જેમકે મંગા મલાઈ, કાસુ માલા અને પછી ડિઝાઇનો સહિતની ઉત્કૃષ્ટ દક્ષિણ ભારતીય સોનાના આભૂષણો સહિતની મર્ચેન્ડાઇઝ ઝાકઝમાળ બતાવી હતી. તાજેતરની મશીનરીનો ઉત્પાદન પ્રક્રિયા ઉપયોગ અને અન્ય સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ પણ ડિસ્પ્લે પર હતી.
અમુક નોંધનીય પ્રદર્શકો કે જેમણે આ વર્ષે પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેમાં હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઇ, કોઇમ્બતુર, કોલકાતા, મુંબઇ, જયપુર, દિલ્હી, અમદાવાદ, સુરત અને અન્યથી મહત્વના ખેલાડીઓનો સમાવેશ થાય છે. પ્રદર્શકોના નામમાં અગ્રણી ખેલાડી જેમકે Mohanlal Jewellers Pvt. Ltd, Laxmi Jewellery Chennai Pvt. Ltd, Jai Gulab Dev Jewellers, JC Jewellers (Chennai) Pvt Ltd, Mukti gold, Krizz, Emerald Jewel Industry India Ltd, Unique Chain Pvt Ltd, White Fire Diamonds India Pvt Ltd, Prakash Gold Palace Pvt Ltd, Vijay Gems & Jewellery, Grurukrupa Exports, Peeyar Manufacturers, Gitanjali Jewellery Retail Limited, Swarnshilp Chains & Jewellers Pvt Ltd, Chain N Chains, ORO, JKS Jewels, Anmol Swarn, Matushree Gold અને Mehta Goldનો અન્યોની સાથે સમાવેશ થાય છે.
આ વર્ષે, પહેલી વખત GJIIE એ 'All TN President and Secretary Meet' અને 'GJF Zonal Meet' મહત્વના અશોશિયેશનો અને સર્વોચ્ચ સંસ્થાઓ કે જેણે રાજયમાં અગત્યની સિદ્ધિઓ અને પડકારો વિશે ચર્ચા કરી હતી. યુવા ગ્રાહકો એ જે આભૂષણોને સંપત્તિના વર્ગ તરીકે ઓછુ જૂએ છે, અને અલ્પોક્તિ, સ્ટાઇલિશ અને પહેરવાલાયક પીસ પસંદ કરે છે, એક્સ્પો GIA દ્વારા બે દિવસીય સેમિનાર આ વેપાર સાથે સંકળાયેલા લોકો માટે નોંધપાત્ર સમજ પૂરી પાડી હતી. 'Gemmology and Spotlight on Synthetics' એ લેબમાં બનાવવામાં આવેલ સ્ટોન કે જેનો કુદરતિ જેવો જ દેખાવ તેમજ રાસાયણિક, ભૌતિક અને ઓપ્ટિકલ ગુણધર્મો હોય છે તેનું પ્રદર્શન કર્યુ હતું. MSME અને SBI દ્વારા 'Schemes in Jewellery' અને 'Metal Gold Loan' પર એક દિવસીય ટેકનિકલ સેમિનારએ કિંમતી ધાતુઓ અને પથ્થરો ટ્રેડિંગ પર કામ કરનારા પર નોંધપાત્ર વિકલ્પો પૂરા પાડ્યા હતાં. 'Innovative Thinking' અને 'Jewellery Technology Transformation' પર વિચારક અગ્રણીઓ દ્વારા પેનલ ચર્ચા ઉદ્યોગમાં નવા પ્રવેશકો માટે ઉપયોગી સાબિત થઈ છે.
'Hall of Fame' એક કિંમતી ધાતિઓ અને પ્રચલિત ઓરિજન રત્નોમાંથી બનાવવામાં આવેલ દ્રષ્ટિ મોહક દ્વારા એક્સ્પો એ દ્રશ્ય અને મહત્ત્વાકાંક્ષી પાસા પર પણ ઉચ્ચ સ્કોર કર્યો છે. શોમાં 'Swarowski Gallery' પણ હતી, જેમાં તેનું ચળકતા ક્રિસ્ટલનું ડિસ્પ્લે હતું. દિવસ 2ની સાંજે ફેશન-શોમાં જ્વેલરી આશ્ચર્યકારક પીસ, સીઝના વલણો અપનાવ્યા હતા તેનું પ્રદર્શન કર્યુ હતું ત્યારબદ પ્રદર્શકો માટે નેટવર્કિંગ નાઇટ હતી.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ -પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે,
લોકો સંબંધો બનાવે છેમ ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર ટ્વિટર અથવા UBM Plc પર LinkedIn જૂઓ
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article