મુંબઈ, June 13, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા ફાર્મા પેકેજીંગ નવીનીકરણ માટે એક પ્રીમિયર પ્લેટફોર્મ
CPhI કોન્ફરન્સ, UBM Indiaનો એક વિભાગ કે જે સંખ્યાબંધ ફાર્માસ્યુટિકલ્સ કોન્ફરન્સો યોજે છે તેમણે તેનો 5મો વાર્ષિક InnoPack Pharma Confex (2જી - 3જી જૂન 2016)એ સહારા સ્ટાર મુંબઈ ખાતે સમાપ્ત કર્યો છે. InnoPack CPhIની વૈશ્વિક બ્રાન્ડ છે અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પ્રખ્યાત પ્રસંગ છે. કોન્ફરન્સ વિશ્વભરના સમર્પિત ફોરમ મારફતે બિઝનેસ તકો બનાવવા માટે પેકેજિંગ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ખરીદદારો અને સપલાયર્સોને સાથે લાવે છે. તે ફાર્મા ઉદ્યોગના વ્યાવસાયિકોને ભેગા કરવા, નેટવર્ક માટે, વિચારો અને જ્ઞાનની આપલે કરવા, ભવિષ્યના જોડાણોની રચના કરવા અને ફાર્મા પેકેજિંગ ઉદ્યોગ ભાવિને આકાર આપવા સૌને એક છતની નીચે ભેગા કરે છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160610/10148159-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160610/10148159 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
કોન્ફરન્સનુ ધ્યાન વૈશ્વિક પેકેજિંગ પરિપ્રેક્ષ્ય સાથે પેકેજિંગના વિવિધ પાસાંઓ પર હતું કે જે દવા પેકેજિંગની નવીનતાઓ દ્વારા સ્થિરતા ટકાવી રાખવા પર ધ્યાન આપે છે. આ મેળાવળો નવા સંપર્કો બનાવવા અને નવા અને અજાણ્યા બજારોમાં દાખલ થવા માટે પણ મદદ કરે છે.
મેળાવળો કે જેણે ફાર્મા પેકેજીંગ નવીનીકરણ માટે સૌથી મોટા પ્લેટફોર્મનું વચન આપ્યુ હતું, તેણે બુદ્ધિશાળી લોકોની હાજરી જોઇ કે જેઓ મળ્યા અને નવા પાસાંઓ, અનુભવાતા પડકારો, અદ્યતન પેકેજિંગ ઉકેલો અને ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે આગળના ભવિષ્યની ચર્ચા કરી હતી. તેમાં બાળક પ્રતિરોધક પેકેજીંગ, ટ્રેક અને ટ્રેસ પેકેજિંગ ડિઝાઇન, ક્રમબદ્દિકરણ, ગ્રાહકોની સુરક્ષા પર ધ્યાન, 3D પ્રિન્ટીંગ પર કેસ સ્ટડી થઈ હતી અને પહેલેથી ભરેલી સિરીંજ અને નિષ્કર્ષણ અને મિશ્રણ બનાવવા પર મહાનુભાવોની દ્વારા પેનલ ચર્ચા થઈ હતી ત્યારબાદ પ્રશ્નોત્તરી સત્ર હતું.
કોન્ફરન્સનું ઉદ્દઘાટન Shri Sudhanshu Pandey, માનનીય સંયુક્ત સચિવ, Department of Commerce, Ministry of Commerce & Industry, Government of India અને Dr. K Bangarurajan Deputy Drugs Controller (ભારત) Central Drugs Standard Control Organization (CDSCO) કે જેમણે વ્યાપક પણે ફાર્માસ્યુટિકલ પેકેજિંગ માટે ભારતીય અને નિકાસ નિયામનોની ચર્ચા કરી.
ખ્યાતનામ વક્તાઓ Mr. Sanjay Ghoshal, સિનિયર ડિરેક્ટર અને હેડ - પેકેજીંગ, Dr. Reddy's Laboratories; Mr. Prabir Das, ઉપ પ્રમુખ, Mylan; Mr. Renaud Janssen, સિનિયર મેનેજર - Global Scientific Affairs, Datwyler Pharma Packaging India; Mr. Santanu Chowdhury, એસોસિયેટ ડિરેક્ટર, Sun Pharma; Mr. Nicolas Brandes, ડિરેક્ટર - Market Development, Innovation & Technology, West Pharmaceutical Packaging India; Mr. Sudish Sukumaran, ટેકનિકલ ડિરેક્ટર, Elmach Packages India; Mr. Abhijit Chatterjee, ડિરેક્ટર પેકેજીંગ, Lupin, અન્યોની સાથે બે દીવસીય કોન્ફરન્સનો ભાગ રહ્યા હતા.
કોન્ફરન્સ પછી શીર્ષક ભાગીદાર તરીકે Accupackના અસોશિયેશનમાં The India Packaging Awardsની પ્રથમ આવૃત્તિ રાખવામાં આવી હતી. એવોર્ડ પેકેજિંગ ઉદ્યોગની શ્રેષ્ઠતા અને નવીનીકરણને માન્યતા આપી છે અને વિચારકો અને સર્જકો જે પેકેજિંગ નવા આયામો મેળવ્યા છે તેની ઉજવણી કરવામાં આવી હતી.
આ સાંજ માસ્ટર માઈન્ડ માટે પ્લેટફોર્મ પર ખૂશી વ્યકત કરવા આવતા ઉદ્યોગના ચેમ્પિયનોની સાક્ષી રહી છે અને તેમાં ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા રજૂઆતો, વિશિષ્ટ ઉત્પાદન લોન્ચ અને મનોરંજન કાર્યક્રમો અવોર્ડસ અને માન્યતા સમારંભ સાથે કરવામાં આવ્યા હતાં.
300+ ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા ચિન્હિત, The India Packaging Awardsમાં 100+ નોમિનેશન છ શ્રેણીઓમાં આવ્યા હતાં જેમાંથી નીચેની કંપનીઓને વિજેતા તરીકે અવોર્ડ આપવામાં આવ્યો હતો.
INDIA PACKAGING AWARD વિજેતાઓ 2016
શ્રેણીઓ ઉપ-શ્રેણીઓ વિજેતા
ઉન્નત વપરાશકર્તા અનુભવમાં શ્રેષ્ઠતા Zydus Cadila Healthcare
Ltd
પેકેજીંગ ડિઝાઈનમાં શ્રેષ્ઠતા પ્રવાહી મૌખિક Dr. Reddy's
Laboratories Ltd
પેકેજીંગ ડિઝાઈનમાં શ્રેષ્ઠતા સેમી-સોલિડ અને દબાણયુક્ત Cipla Ltd
ઉત્પાદનો
પેકેજીંગ ડિઝાઈનમાં શ્રેષ્ઠતા ઘન ડોઝ ફોર્મ Zydus Cadila Healthcare
Ltd
પેકેજીંગ ડિઝાઈનમાં શ્રેષ્ઠતા ઇન્જેક્ટેબલ Dr. Reddy's Laboratories Ltd
પેકેજીંગ મશીનરીમાં શ્રેષ્ઠતા Dr. Reddy's
Laboratories Ltd
ગુણવત્તાની ખાતરીમાં શ્રેષ્ઠતા Webtech Labels Pvt Ltd
R&Dમાં શ્રેષ્ઠતા કિંમત સુધારણા Dr. Reddy's
Laboratories Ltd
R&Dમાં શ્રેષ્ઠતા નવા ઉત્પાદનો/ટેકનોલોજીનો વિકાસ Dabur India Ltd
ટકાઉ પેકેજીંગમાં શ્રેષ્ઠતા ITC Paperboards &
Speciality Paper
Division
5મો વાર્ષિક InnoPack Pharma Confexની સફળતા પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India, જણાવે છે કે, "પેકેજીંગ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં મુખ્ય ફાળો આપનાર છે. InnoPack Pharma Confex સાથે, અમે દવા પેકેજિંગ નવીનતાઓ દ્વારા સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા દ્વારા સાર્વત્રિક પેકેજિંગ પરિપ્રેક્ષ્ય સાથે પેકેજિંગના વિવિધ પાસાઓ પર ધ્યાન ફેંકવા માટે સક્ષમ હતા. મેળાવળો ઉદ્યોગને નવા સંપર્કો બનાવવા અને અજાણ્યા બજારમાં દાખલ થવા માટેની સુવિધા પણ આપે છે."
"UBM India એ The India Packaging Awardsની પ્રથમ આવૃત્તિનું પણ આયોજન કરેલ છે જેનો હેતુ ફાર્મા પેકેજિંગ ઉદ્યોગમાં ઉદ્યોગ દિગ્ગજોની શ્રેષ્ઠતા ઉજવવાનો હતો. તેણે નવીનતાઓને માન્યતા અને સમ્માન આપ્યુ અને પેકેજિંગ સર્જકોને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રેક્ષકોની સામે લાવી વિચારોની અગ્રીમતાને વૈશ્વિક સ્તરે લાવી."
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપયા ubmindia.in પર અમારી મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article