મુંબઈ, November 27, 2015 /PRNewswire/ --
આઇટીસી મરાઠા, મુંબઈ ખાતે 30મી નવેમ્બર, 2015 ના રોજ નિર્ધારિત 3જા વાર્ષિક ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સની મેજબાની માટે UBM India સંપૂર્ણ સજ્જ છે અને TAKE Solutionsને તેનાં પ્રેઝન્ટિંગ પાર્ટનર તરીકે જાહેર કરતાં હર્ષ અનુભવે છે. આ પ્રસંગ એક 'એવૉર્ડ નાઇટ' કરતાં કંઈક વિશેષ છે અને તે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિદ્વાનોને એકબીજાની સાથે નિકટ લાવશે, જેને સૌન્દર્યની મોહકતા અને રોમાંચ, મનોરંજન, હર્ષનાદ અને ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના અગ્રણીઓમાં અગ્રણી હોવાનો ગર્વ જોડાશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ ઘટનામાં આ વર્ષે નોમિનેશનની શ્રેણીઓની સંખ્યા વધુ હોવાથી તે મોટી હોવાનો અવકાશ પણ મોટો છે. આ વર્ષે, શ્રેણીઓ માટે નોમિનેશન-આધારિત જ નથી પરંતુ, જ્યુરી-આધારિત પણ છે જ્યાં જ્યુરીની બનેલી એક નામાંકિત પૅનલ વિવિધ આધારો પર ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓના યોગદાનને મૂલવશે. ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સ 2015 એવી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓની ઓળખ સ્થાપિત કરવા માંગે છે જેઓ તેમની વિવિધ પ્રક્રિયાઓમાં સરસાઈ મેળવી ચુકી છે અને કંપની તેમજ ઉદ્યોગની એકંદર પ્રક્રિયાને સુધારવા માટે મદદ કરે છે.
દેશભરની નાના તેમજ મોટાં સ્તરની ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી નોમિનેશનના સંદર્ભમાં ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સ 2015 પહેલાં જ જબરજસ્ત પ્રતિભાવ પ્રાપ્ત કરી રહ્યું છે. અન્ય નામોમાંથી કેટલાંક પ્રમુખ નામો Cipla, Dr. Reddy's, Zydus, Piramal, ACG અને Wockhardt છે.
જે રીતે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઉચ્ચ ગુણવત્તા, ઓછી કિંમતના ફાર્માસ્યુટિકલ ઉકેલો માટે ઉતરોત્તર ભારતની તરફ મીટ માંડી રહ્યો છે, UBM India ફાર્મા એવૉર્ડ્સ ભારતની ફાર્માસ્યુટિકલ્સ મશીનરી, ટેક્નોલૉજી, ઘટકો, આઉટસૉર્સિંગ અને બાયોફાર્મા ઉદ્યોગના મુવર્સ એન્ડ શેકર્સ સાથે કંપનીઓને જોડાવા માટેનું યોગ્ય સ્થળ છે. ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સ 2015, આ વર્ષે, 13 જુદાં-જુદાં નોમિનેશન-આધારિત શ્રેણીઓ અને ચાર વિભિન્ન જ્યુરી-આધારિત શ્રેણીઓ મારફત ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રવૃત્તિઓની વિસ્તૃત શ્રેણીને આવરી લેશે.
નોમિનેશન આધારિત શ્રેણીઓ:
ઓપરેશનલ એક્સલેન્સ એક્સલેન્સ ઇન એનવાર્યનમેંટ, હેલ્થ એન્ડ સેફ્ટી
એક્સલેન્સ ઇન સપ્લાઈ ચેઇન મેનેજમેન્ટ એક્સલેન્સ ઇન આઇટી ઑટોમેશન (આઇટી વેન્ડર્સ)
એક્સલેન્સ ઇનફાર્માસ્યુટિકલ મશીનરી/ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્સલેન્સ ઇન રૂરલ રીચ
એક્સલેન્સ ઇન પેકેજિંગ ડેવલપમેન્ટ એક્સલેન્સ ઇન બિઝનેસ પર્ફોરમેન્સ
એક્સલેન્સ ઇન કૉન્ટ્રાક્ટ રિસર્ચ એક્સલેન્સ ઇન આર એન્ડ ડી
એક્સલેન્સ ઇન કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી એક્સલેન્સ ઇન બ્રાન્ડ/પ્રૉડક્ટ
એક્સલેન્સ ઇનએક્સ્પૉર્ટ પ્રમોશન
જ્યુરી-આધારિત શ્રેણીઓ:
ઇમરજિન્ગ એંટ્રપ્રીનીયોર ઑફ ધ ઇયર વિમેન ફાર્મા પર્સનાલિટી ઑફ ધ ઇયર
લાઇફટાઇમ અચીવમેન્ટ એવૉર્ડ ઇંસ્પિરેશનલ લીડર એવૉર્ડ
એક્સપર્ટ જ્યુરી પૅનલમાં ઉદ્યોગના વિખ્યાત નામોનો સમાવેશ થાય છે, જેઓ અનુભવોનું વિશાળ પટ ધરાવે છે - Dr. Ajit Dangi, President & CEO, Danssen Consulting; S V Veerramani, President, Indian Drug Manufacturers' Association; Divesh Kumar Singla, Director & Global Lead, Global Market Insights Analyst Services; Mr. B G Barve, Joint Managing Director, Blue Cross Laboratories; Mr. S Srinivasan, Managing Director, Shriram Industrial Holdings; અને Mr. S M Mudda, Director - Global Strategy (Technical), Micro Labs Limited.
ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સ 2015 બે સંગ્રાહક આવૃત્તિ પ્રકાશનોની શરૂઆતનું પણ સાક્ષી બનશે - The World of P-MEC - સંગ્રાહક આવૃત્તિ (P-MECના દૃષ્ટિબિંદુથી) અને India Pharma Exporters - સંગ્રાહક આવૃત્તિ (CPhI & Pharma Exportersના દૃષ્ટિબિંદુથી), જે CPhi P-MEC ખાતે સીડી, પેન ડ્રાઇવ્સ, હાર્ડ કૉપીઝ જેવા વિવિધ સ્વરૂપમાં વિતરિત કરવામાં આવશે તેમજ ઑનલાઇન પણ પ્રકાશિત કરવામાં આવશે. આ પ્રકાશનો 1,00,000+ CPhI P-MEC મુલાકાતીઓ અને પ્રદર્શનકારો સહિત અગ્રણી બેન્કો, વીસીઓ, રાજદૂતાવાસો વિ. ને વિશ્વભરમાં પહોંચશે. પ્રકાશનમાં ઉંડી સમઝદારી, સંશોધન આધારિત વિશ્લેષણો, ભાવિ વલણો અને ક્ષેત્ર માટેની તકો, અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓની તેમની સંબંધિત જગ્યામાં યાદી અને રૂપરેખાઓની અલાયદી વિષયવસ્તુઓ પ્રસ્તુત કરશે.
વધુ માહિતી માટે, કૃપા કરી http://www.indiapharma-awards.com ની મુલાકાત કરો.
UBM India વિશે
UBM India ભારતના અગ્રગણ્ય પ્રદર્શન આયોજક છે જેઓ ઉદ્યોગને એવો મંચ પૂરો પાડે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુ તરફ દોરી જનારા સમ્મેલનો અને સેમિનારના પૉર્ટફોલિયો મારફત વિશ્વભરમાંથી વેચાણકર્તાઓ અને ખરીદદારોને ભેગાં કરે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 મોટાં-સ્તરના પ્રદર્શનો અને 40 સમ્મેલનોની મેજબાની કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર, અને ચેન્નઈ ખાતે પોતાની કચેરીઓ ધરાવે છે. UBM Asia એ UBM plc, દ્વારા માલિકી ધરાવતી કંપની છે, જે લંડન સ્ટૉક એક્સચેન્જ ખાતે નોંધણીપ્રાપ્ત છે. UBM Asia એ એશિયામાં અગ્રગણ્ય પ્રદર્શન આયોજનકાર છે અને ચીન, ભારત તેમજ મલેશિયાની મુખ્ય ભૂમિ પર સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
મુસ્તફા નલવાલા,
[email protected],
+91-9664219292,
માર્કેટિંગ મેનેજર,
UBM India
Share this article