નવી દિલ્હી, November 9, 2015 /PRNewswire/ --
UBM India દ્વારા દક્ષિણ એશિયાનો સૌથી મોટો સિક્યોરીટી અવસર
UBM Indiaનો 9મો International Fire & Security Exhibition and Conference (IFSEC)India Expo 2015 છે, જે સિક્યોરીટી ઉદ્યોગ માટે વિશ્વનું અગ્રેસર વાર્ષિક પ્રદર્શન માંહેનું એક છે, તે 10 થી 12 ડીસેમ્બર 2015 દરમ્યાનપ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાવા અનુસુચિત કરાયું છે. આ અવસરને Asian Professional Security Association (APSA), ASIS International, British Security Industry Association (BSIA) and Electronic Security Association of India (ESAI) દ્વારા ટેકો મળ્યો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20141104/10110098)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c)
સિક્યોરીટી અને ફાયર સેફ્ટી અવસરોના વિશ્વના અગ્રણી પોર્ટફોલિઓના ભાગ તરીકે IFSEC India આ વિસ્તારમાં ઔદ્યોગિક સલામતિના કૌશલ્ય અને માર્ગદર્શન ઉપર પૂર્વ પ્રતિષ્ઠિત અધિકૃતિ છે. આ અવસર તેના પ્રદર્શકો અને મુલાકાતીઓને છેલ્લામાં છેલ્લા ટેકનોલોજી અને ઉદ્યોગ પ્રવાહો અંગે જાણવાની અને તેમના વ્યવસાય અને ગ્રાહકોને સલામત રાખવાના શ્રેષ્ઠ ઉકેલો શોધવાની તક પ્રદાન કરે છે.આ અવસરમાં 15,000 મુલાકાતીઓ આવે તેવી ધારણા છે,IFSEC India સિક્યોરીટી અને ફાયર કેલેન્ડરમાં CCTV અને વીડીઓ નિગરાની, બાયોમેટ્રિક્સ અને RFID, ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ્સ, એકસેસ કંટ્રોલ, સાયબર સિક્યોરીટી, ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ્સ, ફિઝિક્લ સિક્યોરીટી, પેરીમીટર પ્રોટેકશન, ફાયર ડીટેકશન સિસ્ટમ્સ, ઇન્ટ્રુડર એલાર્મ્સ અને ફાયર એલાર્મ્સ જેવા ઉત્પાદો ડીસ્પ્લે કરવા સાથે મહત્વનો વાર્ષિક અવસર છે.
2015ના સંસ્કરણ માટે સિક્યોરીટી અને ફાયર ક્ષેત્રમાંથી 20 જુદા જુદા દેશોમાંથી 300 થી વધુ કંપનીઓ એ ભાગ લેવાનું સમર્થન આપ્યું છે; કેટલાક વિશેષ પ્રીમિયર ભાગીદારોમાં સમાવિષ્ઠ છે Aditya, Autocop, Dahua, Enter, Hi-Focus, Hikvision, Lookman, Secureye, Securico, Tech Smart, Uniview and Zebronics.વિશેષ ભાગીદારોમાં સમાવિષ્ઠ છે Acsys, Advik, Avtron, Canon, Com-Sur, Godrej Security Solutions, Honeywell, Infinova, Keeper, Messung, Milestone, MR Impex, Nitgen, Ozone, Panasonic, Starex Global and Wavesight.
"આજના પરિદ્રશ્યમાં ઔદ્યોગિક, વ્યાપારી અને રહેણાંકના સ્થાનોમાં સલામતિ અને નીરિક્ષણની ઝડપી વૃદ્ધિ જરુરી છે. IFSEC India 2015 માટે UBM Indiaનું મુખ્ય કેન્દ્રિય ધ્યાન આ જરૂરતને ધ્યાનમાં લાવવા અને તેના પ્રતિભાવમાં આવા સ્થાનોમાં સલામતિ વધુ મજબુત કરવા માટે નવી ટેકનોલોજી આધારિત જરુરી ઉકેલો ઓફર કરવા ઉપર છે' એમ Mr. Yogesh Mudras, Acting Managing Director, UBM India Pvt. Ltdએજણાવ્યું હતું.
IFSEC 2015"SAFE CITIES"ના થીમ આધારિત બે દિવસ (10મી અને 11મી ડીસેમ્બર) ની કોન્ફરન્સનો સમાવેશ કરે છે. આ સત્ર નીચેના સહિત ઉદ્યોગના વિષયોની આસપાસ રહેશે:
IFSEC India 2014માં બહુ ભારે ઔદ્યોગિક સહભાગિતા જોવા મળી હ્તી. તે અવસરમાં દેશને વિકસતી જતી વ્યાપારી, મુલકી સલામતિ અને ફાયર સેફટી સેકટરના મહત્વના પાસાઓને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આગલા વરસની સફળતાથી પ્રેરાઇને IFSEC India 2015વધુ વિશાળ પ્લેટફોર્મ અને સમુદાય કે જે સલામતિ અને સુરક્ષા માટે કામ કરે છે તેને લક્ષ્યમાં રાખે છે.
UBM Indiaઅંગે
UBM India એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે કે જે ઉદ્યોગને એવું પ્લેટફોર્મ પુરું પાડે છે કે પ્રદર્શકોના પોર્ટફોલિયો, વિષયવસ્તુ આધારિત કોન્ફરન્સો અને સેમિનારો દ્વારા વિશ્વભરમાંથી ખરીદનારાઓ અને વેચનારાઓને એક સાથે લાવે છે. UBM India દેશમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 કોન્ફરન્સોનું આયોજન કરે છે; અને એમ કરીને બહુવિધ ઉદ્યોગ વચ્ચે વ્યાપારને શક્ય બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM Indiaને મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. UBM Asia એ UBM plcની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેંજમાં સુચિબદ્ધ છે. UBM Asiaએ એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મુખ્ય ભુમિ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાપારી આયોજક છે. કૃપા કરી મુલાકાત લ્યો ubmindia.in.
મીડીયા સંપર્ક:
PriyaBadshah,
[email protected],
+91(0)-22-61727000,
UBM India Pvt. Ltd.
Share this article