મુંબઈ, May 8, 2015 /PRNewswire/ --
CPhIની 3જી વાર્ષિક ફાર્મા પરિયોજના વ્યવસ્થાપન કૉન્ફરંસ
CPhI, જે સંખ્યાબંધ સફળ અને બહુ-પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ્સ કૉન્ફરંસનું આયોજન કરી ચુક્યાં છે, તેઓ, વેસ્ટઇન મુંબઈ ખાતે 29મી-30મી જુન 2015 દરમિયાન તેમની 3જી વાર્ષિક ફાર્મા પરિયોજના વ્યવસ્થાપન કૉન્ફરંસનું આયોજન કરી રહ્યાં છે. આ કૉન્ફરંસ જટિલ વાતાવરણમાં પરિયોજનાઓના સંચાલન દરમિયાન પરિયોજના પ્રબંધકોને સામનો કરવો પડે છે તેવાં પડકારોના સંબોધન અને પરિયોજનાઓને સમયબદ્ધ અને ગુણવત્તાસભર રીતે પૂરાં કરવા પરના વ્યવહારૂ આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150507/10122321 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
કૉન્ફરંસમાં ચર્ચા કરવામાં આવનાર છે તેવાં કેટલાંક મહત્વના વિષયોમાં સમાવિષ્ટ છે:
આ કૉન્ફરંસમાં 150+ કરતાં વધુ કંપનીઓના પ્રતિનિધિઓ જેવી કે એજીલા, આલ્કેમ લેબોરેટરિઝ, અસ્ટ્રા ઝેનેકા, ઑરોબિન્દો, બાયોકૉન, બાયોલોજીકલ ઈ, સિપ્લા, દિશમાન ફાર્માસ્યુટિકલ્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ્સ, એમક્યોર, ફામી કેર, ફ્રેઝેનિયસ કાબી ઑંકોલોજી, ગ્લેટ્ટ, ગ્લેનમાર્ક, ઇપ્કા લેબોરેટરિઝ, જ્યુબિલિઅન્ટ લાઇફ સાયંસિઝ, કિનાપ્સે, KPMG, લૈલા ન્યુટ્રાસ્યુટિકલ્સ, મેકકૅમ પ્રોડક્ટ્સ, મેરેક, માઇલેન, પિરામલ હેલ્થ કેર, RPG લાઇફ સાયંસિઝ, સેનોફી, શસુન ફાર્માસ્યુટિકલ્સ, સન ફાર્મા, ટેવા, ધ હિમાલયા ડ્રગ કંપની, ટૉરેંટ ફાર્મા અને અન્ય ઘણી ભાગ લેશે.
શૉ પશ્ચાતના અહેવાલો: http://bit.ly/1RfpLqz | સંપૂર્ણ એજેન્ડા: http://bit.ly/1EZUG4Z | LinkedIn જૂથ: http://linkd.in/1Ec4Dsj
ફાર્મા તજજ્ઞો:
શિખર પરિષદ વિશેની વધુ માહિતી માટે www.projectmanagementpharma.com ની મુલાકાત લો
UBM ઇંડિયા (UBM India) વિશે
UBM ઇંડિયા એ ભારતની લાઇવ મીડિયા અને ઈવેંટ કંપની છે જે લોકોને સંલગ્ન કરે છે અને કારોબારોને વધારે છે. UBM ઇંડિયા ઉદ્યોગને એવાં મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદો, ટૅક મીડિયા, જીવંત ઘટનાઓ, ડેટાઅ સેવાઓ અને મજબૂત મીડિયા બ્રાંડ્સના પૉર્ટફોલિયાના માધ્યમથી વિશ્વભરમાંથી વેચાણકારો અને ખરીદકર્તાઓને જોડે છે. UBM ઇંડિયા દર વર્ષે દેશભરમાં 20 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM એશિયાની એક કંપની, UBM ઇંડિયા મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટૉક એક્સચેંજ ખાતે લિસ્ટેડ છે. UBM એશિયા, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે કૃપા કરી www.ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
મુસ્તફા નલવાલા
[email protected]
+91-9820999303/+91-22-61727067
માર્કેટિંગ મેનેજર, UBM ઇંડિયા
Share this article