Fly Blade India Panchshil Realtyના YOO Villas હેલિપેડ પૂણેથી મુંબઈ હેલિકોપ્ટર સેવા લોન્ચ કરી રહ્યુ છે
- હાલનું પૂણે અને મુંબઈની વચ્ચે ઉપલબ્ધ એકમાત્ર ઉપલબ્ધ હવાઈ જોડાણ
પૂણે, ભારત, Nov. 10, 2020 /PRNewswire/ -- પૂણે-સ્થિત Panchshil Realty એ આજે જાહેર કર્યુ છે કે Fly Blade India Pvt. Ltd.એ પૂણેમાં Panchshilના YOO Villas હેલિપેડથી પુણે અને મુંબઇ વચ્ચે દૈનિક હેલિકોપ્ટર સેવાઓ ચલાવવાનું શરૂ કર્યું છે.
YOO Villas વૈશ્વિક સેલિબ્રિટી ડિઝાઇનર Kelly Hoppen દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ સિગ્નેચર વિલાનું એક વિશિષ્ટ એન્ક્લેવ છે અને તે પૂર્વ પૂણેમાં ખરાડી જીલ્લાના ખળભળાટ ભર્યા વ્યવસાયની નજીક સ્થિત છે.
હાલમાં, આ હેલિકોપ્ટર સેવા એક માત્ર હવાઈ જોડાણ વિકલ્પ છે કારણ કે આના સિવાય પૂણે અને મુંબઈ વચ્ચે કોઇ બીજી ફ્લાઇટ કાર્યરત નથી. મુંબઇ માટે ઝડપી હવાઈ જોડાણ શોધતા આઉટબાઉન્ડ અને ઇનબાઉન્ડ મુસાફરો પાસે હવે અનુકૂળ વિકલ્પ છે.
આ હેલિકોપ્ટર સેવા એ ફ્લાય-બાય સીટ સોલ્યુશન છે જ્યાં વપરાશકર્તાઓ જરૂરી સંખ્યાની સીટો માટે જ ચુકવણી કરે છે જેમકે કોઈ પણ વ્યવસાયિક એરલાઇન સાથે ઉડતી વખતે કરે તેમ.
Fly Blade India હાલમાં YOO Villas હેલિપેડથી મુંબઈ માટે દિવસમાં બે વખત સેવા આપે છે અને મુંબઈથી YOO Villas હેલિપેડ માટે દિવસમાં બે સેવાઓ આપે છે. આ સેવાઓ દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી રેસ કોર્સ અને પરા જુહુમાં કાર્યરત છે.
સમયપત્રક અને મુસાફરીની આવક સેવાઓ સહિત હેલિકોપ્ટર સેવાઓ વિશે વધુ વિગતો માટે, મહેરબાની કરી Fly Blade Indiaને 1-800-102-5233 પર કોલ કરો અથવા [email protected] પર ઇમેઇલ દ્વારા અથવા https://flyblade.in/ ની મુલાકાત લો.
"YOO Villas હેલિપેડથી આ પ્રકારની પ્રથમ પ્રકારની હેલિકોપ્ટર સેવાના પ્રારંભ સાથે, પુણે અને મુંબઇ વચ્ચેનો મુસાફરીનો સમય માર્ગ દ્વારા જે લે છે તેના ઘણા ઓછા ભાગમાં ઘટાડવામાં આવશે. પૂણેકર અને મુંબઈકર પણ દૈનિક પરત મુસાફરી કરી શકે છે," એમ Sagar Chordia, ડિરેક્ટર, Panchshil Realty મુજબ.
"ખારાડીમાં નજીકના પંચશીલ હોમના માલિકો અને અમારા કોર્પોરેટ કબજાકારો પાસે હવે ઝડપી અને અનુકૂળ આવવા-જવાનો વિકલ્પ છે. કારણ કે અમારૂ હેલિપેડ YOO Villas સાથે સહ-સ્થિત છે, પુણેની બહારના માલિકો હવે પોતાના ઘરે જ ઉતરી શકશે. હેતુપૂર્વક ખરીદનારાઓ પાસે હવે પંચશીલ હોમમાં રોકાણ કરવા અને ખરીદવા માટેનું બીજું એક અનિવાર્ય કારણ છે," એમ તેમણે ઉમેર્યુ.
Karanpal Singh, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર -Hunch Ventures & Investments Pvt. Ltd.એ કહ્યુ, "Blade India એક શહેરી હવા ગતિશીલતા કંપની છે જે તેના વપરાશકર્તાઓ અને ભાગીદારોને કસ્ટમાઇઝ્ડ ગતિશીલતા ઉકેલો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગળ વધતાં, સલામત અને અનુકૂળ એક્સેસ ગુણવત્તાયુક્ત કાર્ય-જીવન સંતુલનની ચાવી રહેશે."
"અમને આ સેવા માટે Panchshil Realty સાથે જોડાવાથી આનંદ થાય છે જે મુંબઇ અને પુણે વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. હવે, લોકો પાસે રોડ પર કલાકો પસાર કરવાને બદલે વિકલ્પ હશે," એમ તેમણે ઉમેર્યુ.
Fly Blade India Pvt. Ltd. Hunch Ventures & Investments Pvt. Ltd.ની પોર્ટફોલિયો કંપની છે, જે વેન્ચર કેપિટલ ફર્મ કે જે ઇન્ક્યુબેશન અને વૃદ્ધિ મૂડી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી તકનીક કંપનીઓમાં રોકાણ કરે છે.
YOO Villas વિશે
અનન્ય અનુભવો ફરી જીવિત કરવા, અને મનોહર નદીના કાંઠે સ્થાને ઉત્તેજીત જીવન જીવવા YOO Villas ઉત્કૃષ્ટ જીવનશૈલીનો સ્વાદ ધરાવતા લોકો માટે રચાયેલ છે. આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત ડિઝાઈનર Kelly Hoppen દ્વારા સ્ટાઇલ કરાયેલ YOO Villas, અહીં પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવા માટે બનાવવામાં આવ્યા છે. આકર્ષક આંતરિક શૈલી વિકલ્પો પ્રદાન કરે છે – સી બ્રીઝ અને વિન્ટેનજ, અત્યાધુનિક YOO Villas દરેક આધુનિક આરામ અને દોષરહિત લક્ઝરી માટે કલ્પના કરે છે.
હાઇલાઇટ્સમાં સમાવિષ્ટ છે:
- ફાઇવ સ્ટાર ગેટેડ ડેવલપમેન્ટ જે ડિઝાઇનર જીવનમાં શ્રેષ્ઠ આપે છે
- અત્યાધુનિક સુવિધાઓ, સગવડો અને સેવાઓ સાથે વિસ્તૃત ક્લબહાઉસ 'ધ પંચશીલ ક્લબ'
- પૂર્વીય અને પશ્ચિમી સંવેદનશીલતાના ફ્યુઝનથી બનાવેલ વિશિષ્ટ સિગ્નેચર ડબલ ઉંચાઇના વિલા
- 'The Central Park' ઉછેરકામવાળા બગીચાઓ, રસદાર પાર્કલેન્ડ, પ્રવાહો, પાણીની સુવિધાઓ, રમતના ક્ષેત્ર અને શાંત આરમા દાયક સ્થળો સાથે
ખરાડીનો લાભ
YOO Villas ખરાડીની ખૂબ નજીકમાં સ્થિત છે, જે જે IT અને ITES કંપનીઓ સાથે એક વિશાળ IT હબ અને ધધમતો બિઝનેસ જીલ્લો છે.
- ખરાડી પાસે 10 મિલિયન ચોરસફૂટ પૂર્ણ ઓફિસની જગ્યા છે.
- ખારાડી ખાતે આગામી 3 થી 5 વર્ષમાં વધુ 14 મિલિયન ચોરસફૂટની જગ્યાનો વિકાસ કરવામાં આવશે.
- ખરાડી ખાતે પંચશીલનો પૂર્ણ થયેલ ઓફિસ પોર્ટફોલિયો 8 મિલિયન ચોરસફૂટ છે અને બીજા 8 મિલિયન ચોરસફૂટ પંચશીલ દ્વારા વિકસિત કરવામાં આવશે.
ખરાડી પુણે એરપોર્ટથી લગભગ 10 કિલોમીટર દૂર છે અને કલ્યાણી નગર, કોરેગાંવ પાર્ક, મગરપટ્ટા અને હડપસર જેવા પ્રાઈમ સ્થળો બધાથી સરળ પહોંચમાં છે. ખારડીની સામાજિક માળખાગત સુવિધાઓમાં હોસ્પિટલો, શાળાઓ, મોલ્સ અને અન્ય સુવિધાઓ શામેલ છે.
World Trade Centre ખાતે Cityhub, પુનાનું હવે પછીનું એક મોટું સામાજિક કેન્દ્ર છે જેમાં વિવિધ પ્રકારના કાફે, રેસ્ટોરન્ટસ અને લાઉન્જ છે, જે ઓફિસના સમય દરમિયાન અને પછીના સમયમાં રાહતનો માર્ગ પૂરો પાડે છે..
Panchshilનો બિઝનેસ – મુખ્ય હાઇલાઇટસ
- Panchshil Realtyનો પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વિકાસ હેઠળના 20 મિલિયન ચોરસફૂટ સાથે 23 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે.
- Panchshilની ત્રણ મુખ્ય બિઝનેસ શાખાઓ કોમર્શિયલ ઓફિસ સ્પેસ, આતિથ્ય અને રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટ છે.
- કોમર્શિયલ પોર્ટફોલિયોમાં રિટેલ અને ફૂડ એન્ડ બેવરેજ જેમાં બિલ્ટ-ટુ-સુટ ઓફિસ સ્પેસ, વિશેષ આર્થિક ક્ષેત્ર, IT ઉદ્યાનો, એકીકૃત વર્કસ્પેસ, મોલ્સ અને મિશ્રિત ઉપયોગના વિકાસનો સમાવેશ થાય છે.
- Panchshilના આતિથ્ય પોર્ટફોલિયો લગભગ 1200 રૂમો અગ્રણી બ્રાન્ડ જેમકે The Ritz-Carlton, JW Marriott, Marriott Suites, Courtyard By Marriott, Oakwood and Double Tree By Hilton સાથે
થાય છે. - Panchshil Realtyનો ઓફિસ પોર્ટફોલિયાનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund સાથે એન્કર કરવામાં આવ્યુ છે, જે Blackstone Group LP દ્વારા સંયોજીત અને સંચાલિત છે.
Panchshil Realty વિશે
2002માં સ્થાપિત થયેલ, Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ છે. રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર કેન્દ્રિત છે. વધુ માહિતી માટે, મહેરબાની કરી www.panchshil.com ની મુલાકાત લો.
YOO Villas પૂણે સંબંધિત સેલ્સ પૂછપરછ માટે, મહેરબાની કરી +918970007700નો સંપરક કરો
YOO Villasમાં તમારા રસને રજીસ્ટર કરવા, મહેરબાની કરી અહી ક્લિક કરો.
અસ્વીકરણ: આ સામગ્રી વિલા પ્રકાર V2 (નંબર 285 થી 290) અને વિલા પ્રકાર V3 (સંખ્યા 109 થી 117 અને 122 થી 151) ના સંદર્ભમાં છે, જે 1 મે, 2017 પહેલાં જ પૂર્ણ થઈ ગઈ છે. સામગ્રી સંપૂર્ણ વિભાવનાપૂર્ણ છે. ચિત્રો, છબીઓ ફક્ત રજૂઆત હેતુ માટે છે. એલિવેશન અને વિઝ્યુઅલ સૂચિત અને સૂચક છે અને તે બદલવાને પાત્ર છે. તમારી અને Panchshil Infrastructure Holdings Pvt. Ltd. વચ્ચે સહી કરેલ વેચાણ કરારમાં ક્ષેત્રો, ભાવો, ઉન્નતિ અને વિશિષ્ટતાઓ અંતિમ અને બંધનકર્તા રહેશે. આ સામગ્રી કોઈપણ પ્રકારની ઓફરની બનાવતી નથી; ખરીદનાર વેચાણ કરારના T&Cs દ્વારા
સંચાલિત છે.
The Panchshil Club (YOO Villas)
આ સામગ્રીમાં ઉલ્લેખિત ક્લબહાઉસ પ્રોજેક્ટના રહેવાસીઓ માટે જ વિશિષ્ટ નથી. તે PIHPL દ્વારા વિકસિત એક સ્વતંત્ર ક્લબહાઉસ છે. PIHPL આ પ્રોજેક્ટના બિન-રહેવાસીઓને સભ્યપદ અને પ્રવેશ વધારવાનો અધિકાર અનામત છે.
લોગો: https://mma.prnewswire.com/media/1042836/Panchshil_Realty_Logo.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/1329602/Panchshil_Realty_and_Fly_Blade_India.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/1329603/YOO_Villas.jpg
Share this article