Cosmoprof India અને Personal Care Ingredients & Lab 2020 તેમનો નવો ડિજીટલ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે
મુંબઈ, ભારત, Aug. 4, 2020 /PRNewswire/ -- BolognaFiere Group S.p.A અને Informa Markets in India, Cosmoprof India અને PCIL 2020ના આયોજકોએ, ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં રસ ધરાવનાર બ્યુટી કંપનીઓ, ખરીદદારો અને વિતરકોને સમર્પિત ડિજીટલ કાર્યક્રમોનું કેલેન્ડર રજૂ કર્યુ છે. પ્રવૃત્તિઓની સમયરેખાનો હેતુ બ્યુટી ઉદ્યોગને નવા વ્યવસાયિક સાધનો પ્રદાન કરવા, ઘટકોથી સપ્લાય ચેઇન સુધી તૈયાર ઉત્પાદનો સુધી, ભૌતિક વેપાર શોના અનુભવને સુધારવા માટેનો છે, કે જે ઓક્ટોબર 29-31 2020 માટે અનુસૂચિત કરવામાં આવ્યો છે. છેલ્લા અમુક મહિનાઓમાં આ ક્ષેત્રમાં અણધાર્યા પરિવર્તનો થયા છે. આગામી અઠવાડિયાઓમાં, ભાગીદારોને વ્યાવસાયિક સંબંધોને ફરીથી સ્થાપિત કરવાની અને તેમના જ્ઞાન, નવી નવી ટેકનોલોજીઓ અને ઉકેલો શેર કરવા માટેની તક મળશે.
ઓગસ્ટ 5એ, સમગ્ર સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગને Cosmoprof India અને PCIL Virtual Expoમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે, કે જે જે સૌંદર્ય અને વ્યક્તિગત સંભાળ કંપનીઓ અને વ્યવસાયિકો કે જેઓ ભાગીદારો સાથે તેમના સંબંધોને વધુ મજબુત બનાવવા અને હિસ્સેદારો અને નવા ખેલાડીઓ વચ્ચે વધુ દૃશ્યતા મેળવવા ઇચ્છુક છે તેને માટે લવચીક અને સલામત તક હશે.
એક ડિજીટલ પ્લેટફોર્મ કે જે નવા ઉત્પાદનો પ્રસ્તુત કરવા અને કાગળો, કેસ સ્ટડીઝ, બ્રોશર્સ અને કોઈપણ વધુ માહિતીપ્રદ સામગ્રી પ્રસ્તુત કરવા માટે પ્રદર્શન કરશે.
એક દિવસીય કોન્ફરન્સ બે સમાંતર કોન્ક્લેવ સાથે એક જ દિવસે આયોજીત કરવામાં આવશે: એક કે જે વ્યક્તિગત સંભાળ, ઘટકો અને પ્રયોગશાળાઓ અને અન્ય તૈયાર ઉત્પાદનો અને સપ્લાય ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોન્કલેવ વૈશ્વિક ગ્રાહકોમાંના વલણો, નવીનતમ નવીનતાઓ અને ઓદ્યોગિક ઉકેલોની ઝાંખી, પડકારો અને સાધનો જેની સાથે બધા વ્યવસાયિકોએ બજારમાં રહેવા માટે વ્યવહાર કરવા વિશે નવીનતમ સમાચાર આપશે.
સપ્ટેમ્બર માં, Cosmoprof India COSMOTALKS The Virtual Series: અગત્યના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા યોજાયેલ 5 વેબિનારનો કાર્યક્રમ રજૂ કરશે. ઓનલાઇન સત્રો નવી તકનીકી ઉન્નતિઓ, ઉચ્ચ પ્રભાવવાળા મેગાટ્રેન્ડ, વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં થયેલા વિકાસ, જોડાયેલ ગ્રાહકોની નવી પેઢી, વૈશ્વિક ઇ-બ્રાન્ડ પ્લેટફોર્મ અને માળખાકીય ઉદ્યોગ શિફ્ટની તપાસ કરશે.
મુંબઈમાં Cosmoprof India ભારતમાં ઝડપથી વિકસતા બ્યુટી માર્કેટ માટે એક આદર્શ બિઝનેસ-ટુ-બિઝનેસ કાર્યક્રમ છે. વિશેષ "પ્રિવ્યુ" તરીકે 2018માં લોન્ચ થયેલ, Cosmoprof Indiaની 2019ની આવૃત્તિએ ઉત્કૃષ્ટ પરિણામો રેકોર્ડ કર્યા છે, જે 23 દેશોમાંથી 237 પ્રદર્શન કંપનીઓ અને 48 દેશોમાંથી 7,429 મુલાકાતીઓને હોસ્ટ કરે છે. Cosmoprof India ભારતનું બદલાતા, બહુ-પરિમાણીય, જટિલ બ્યુટી માર્કેટનું માઇક્રોકોઝમ પ્રદાન કરે છે. તે ભારતીય બ્યુટી માર્કેટમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના પાણીનું માપવા માટેનું આદર્શ પ્લેટફોર્મ રજૂ કરે છે. Cosmoprof Indiaનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ, ચાવીરૂપ ખેલાડીઓ અને સપ્લાયર્સ સાથે સ્થાનિક ઉત્પાદનને વધારવા, નવીન તકનીકીઓ અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો રજૂ કરવા માટેની કંપનીઓ સાથે નેટવર્ક બનાવવાની તક ઉભી કરીને ગતિશીલ સ્થાનિક બજારમાં નવી દિશા લાવવાનું છે.
ઓક્ટોબરમાં, Personal Care Ingredients & Lab, કે જે Cosmoprof India સાથે સહ-સ્થિત છે, તે આ સેગમેન્ટમાં સૌથી નવીન દરખાસ્તો - પરફ્યુમરી અને કોસ્મેટિક્સ માટેના ઘટકો, આવશ્યક તેલ, લેબ એસેસરીઝ, સાધનો અને ફર્નિચર, પરીક્ષણ ઉકેલો પ્રદર્શિત કરશે. આ સુમેળ બદલ આભાર, Cosmoprof Indiaમાં હાજરી આપનારા પ્રદર્શકો અને ઓપરેટર્સને તેમના વ્યવસાયમાં સુધારો કરવા માટે નવા સાધનો મેળવવાની તક મળશે.
વધુ માહિતી મેળવવા, www.cosmoprofindia.com ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક |
ASIA: Informa Markets |
WORLDWIDE: BolognaFiere Cosmoprof Spa |
||
Ms. Roshni Mitra |
Ms. Mili Lalwani |
Mr. Paolo Landi |
Ms. Arianna Rizzi |
|
અમને ફોલો કરો: www.cosmoprofindia.com l Facebook l LinkedIn l Instagram
www.pci-labexpo.com | Facebook | LinkedIn | Instagram | Twitter
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1222414/Bologna_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1222415/Cosmoprof_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1222410/PCIL_Logo.jpg
Share this article