ભારતમાં IMA Student Leadership Conference માનવ કૌશલ્યોની જરૂરિયાતને હાઇલાઇટ્સ કરે છે
બેંગ્લોર, February 28, 2019 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants), વ્યવસાયમાં એકાઉન્ટન્ટ્સ અને નાણાકીય વ્યાવસાયિકોનું સંગઠન, હાલમાં તેની પ્રથમ Student Leadership Conference (SLC) બેંગ્લોરમાં 2 ફેબ્રુઆરી, 2019ના રોજ સંપાદિત કરી છે. ભારતભરમાંથી 210થી વધુ વિદ્યાર્થીઓ અને 13 યુનિવર્સીટીમાંથી ફેકલ્ટી સભ્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
(Photo: https://mma.prnewswire.com/media/825905/IMA.jpg )
"હંમેશાં સ્માર્ટ પ્રક્રિયાઓ અને સૉફ્ટવેર સાથે, એકાઉન્ટટ્સની પરંપરાગત ભૂમિકાઓ મશીન સામે સ્તર ગુમાવી રહી છે. પરંતુ એનો અર્થ એ નથી કે એકાઉન્ટન્ટ્ અસંગત છે. તેનાથી વિપરિત, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ વ્યાવસાયિકો હમેંશા કરતાં વધુ મહત્વપૂર્ણ બન્યાં છે, પરંતુ તેમની પાસે યોગ્ય માનવ કુશળતા હોવી જોઈએ." એમ મહેમાન વકતા Paul Juras, Ph.D., CMA, CPA, Babson College, U.S.; ખાતે પ્રોફેસર, અધ્યક્ષ, ICMA બોર્ડ ઓફ રીજન્ટ્સ અને IMA 2019-2020 ચેર-ઇલેક્ટે જણાવ્યું.
કોન્ફરન્સ ખાતે, Juras એ IMA's CMA® (Certified Management Accountant) પરીક્ષા 1 જાન્યુઆરી, 2020થી લાગુમાં બદલાવ વિશે વાત કરી. તેમણે કઈ કુશળતાની એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ વ્યાવસાયિકોને જરૂર છે અને તેઓ કેવી રીતે સક્ષમતા મેળવી શકે છે જેમેકે વ્યવસાયની કુશળતા, નેતૃત્વ, આગાહી, સંચાર, વ્યવસ્થાપન અને અલબત્ત નવી ટેકનોલોજી વિશે પણ, તે અંગે પણ વાત કરી.
"કોન્ફરન્સએ મને સીમા બહાર અને અવરોધો તોડવા અંગે વિચારતો કયો છે. તેણે મને મારા ભવિષ્ય વિશે અને ગંભીરતાથી CMA સર્ટિફિકેશન મેળવવા ફરીથી વિચાતો કર્યો," એમ Sachin Agali, Jain Universityના વિદ્યાર્થીએ કહ્યુ.
પ્રખ્યાત કોર્પોરેટ પ્રશિક્ષક અને TedX વક્તા Mihir Koltharkar, CEO અને 24 Karat Trainingના સ્થાપકે વિદ્યાર્થીઓ સાથે બદલાતી માનસિકતા અને AI અને અન્ય તકનીકી પ્રગતિઓ સ્વરૂપે સ્વયં-લાગુ અવરોધો દૂર કરવા કરવા માટે કોર્પોરેટ અને કર્મચારી તાલીમ બદલવાનું નક્કી છે તે વિશે વાત કરી.
એન્ટ્રી લેવલ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વ્યાવસાયિકો પાસેથી નોકરીદાતાઓ શું ઇચ્છે છે અને અગ્રણી સ્થાનિક અને બહુરાષ્ટ્રીય કંપનીઓના HR નિર્ણય કરનારાઓ પર ચર્ચા કરવા માટે પેનલ સત્ર હતું.
"વકતાઓએ અમારા વિદ્યાર્થીઓને વ્યવહારુ, કાર્યવાહી કરવાનાં પગલા આપ્યાં અને AI અને રોબોટિક્સ સાથે કામ કરવા માટે તૈયાર થવા સ્રોતો સૂચવ્યા," એમ Bhavana Balamurugadas, Jyoti Nivas College Autonomous કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના ફેકલ્ટી સભ્યએ કહ્યુ.
કોન્ફરન્સ પછી, Juras વડા સાથેના, IMA પ્રતિનિધિઓએ બેંગ્લોર, કોચિન, થ્રિસુર અને ચેન્નઈ શહેરનો પ્રવાસ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ માટે તેમની નોકરી સુરક્ષિત રાખવાની શ્રેષ્ઠ રીત અને સ્વયંસેવક પુનરાવર્તનશીલ રોજ-બરોજના કાર્યોની સાથે સંબંધિત રહેવાની ચર્ચા કરવા કર્યો.
IMA® (Institute of Management Accountants) વિશે:
IMA®, The Accountant/International Accounting Bulletin દ્વારા 2017 અને 2018ના વર્ષની વ્યવસાયિક સંસ્થા તરીકે જાહેર કરવામાં આવેલ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરનારી સૌથી મોટી અને સૌથી આદરણીય સંસ્થાઓમાંની એક છે. વૈશ્વિક, IMA સંશોધન, CMA® (Certified Management Accountant) પોગ્રામ, તત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયત દ્વારા વ્યવસાયને ટેકો આપે છે. IMAનું 140 દેશોમાં 100,000થી વધુ સભ્યો અને 300 વ્યવસાયિકો અને વિદ્યાર્થી સાથેનું મોન્ટવાલે, N.J., USA માં મુખ્ય મથક સાથેનું વૈશ્વિક નેટવર્ક છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રદેશો દ્વારા સ્થાનિક સેવાઓ પ્રદાન કરે છે: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ, અને મધ્ય પૂર્વ/ભારત. IMA વિશે વધુ માહિતી મેળવવા, કૃપયા http://www.imamiddleeast.orgની મુલાકાત લો.
Share this article